લો બોલો, મહિલાની સાથે પુજા કરવામાં વ્યસ્ત છે આ કુતરો! Video જોઈને તમને પણ આશ્વર્ય થશે

|

Sep 22, 2021 | 7:41 PM

ઈન્ટરનેટ પર અવારનવાર કૂતરાના રમુજી વીડિયો વાયરલ (Viral Video) થતા રહે છે. પરંતુ તાજેતરમાં કુતરાનો ખૂબ જ અનોખો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં કૂતરો ભગવાનની પૂજા કરતો જોવા મળી રહ્યો છે.

લો બોલો, મહિલાની સાથે પુજા કરવામાં વ્યસ્ત છે આ કુતરો! Video જોઈને તમને પણ આશ્વર્ય થશે
Dog Video viral on social Media

Follow us on

Viral Video: ઘણા લોકોને પ્રાણીઓ પ્રત્યે અપાર પ્રેમ હોય છે. બધા પ્રાણીઓમાં ખાસ કરીને કુતરાને ખૂબ જ વફાદાર તેમજ બુદ્ધિશાળી માનવામાં આવે છે. સોશિયલ મીડિયા પર પ્રાણીઓના અવારનવાર કેટલાક વીડિયો વાયરલ(Viral)  થતાં જોવા મળે છે, જેમાં કેટલાક વીડિયો એવા હોય છે. જેમાં પ્રાણીઓની હરકતો (Animals) જોઈને ઘણુ આશ્ચર્ય થતુ હોય છે. તાજેતરમાં આવો જ એક કુતરાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. જે જોઈને તમે પણ વિચારતા થઈ જશો.

 

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

કુતરાની ભક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોવા મળે છે કે એક મહિલા પોતાના ઘરના મંદિરમાં બેસીને પૂજા (Worship) કરી રહી છે. આ મહિલાની સાથે કુતરો પણ ભગવાન સામે માથું નમાવતો જોવા મળી રહ્યો છે. એટલું જ નહીં, પરંતુ મહિલા સાથે કુતરો ભગવાનને પ્રાર્થના કરતા પણ જોવા મળે છે. સોશિયલ મીડિયા (Social Media) પર આ વીડિયો પોસ્ટ થતાની સાથે જ લોકોએ પ્રતિક્રિયા આપવાનું શરૂ કર્યુ હતુ.

 

 

જુઓ વીડિયો 

 

યુઝર્સ આપી રહ્યા છે કંઈક આવી પ્રતિક્રિયા

તમને જણાવી દઈએ કે આ વીડિયો savethepawsinfo નામના ઈન્સ્ટાગ્રામ પેજ પરથી શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 50 હજારથી વધુ લાઈક્સ મળી છે. આ વીડિયોને (Viral Video) ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે. સોશિયલ મીડિયા (Social media) યુઝર્સ આ વીડિયો શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે. જેમાં એક યુઝર્સે લખ્યુ કે કુતરાને આ રીતે પહેલી વખત જોયો છે, જ્યારે અન્ય યુઝર્સ પણ કુતરાની (Dog) પ્રશંશા કરતા જોવા મળી રહ્યા છે.

 

આ પણ વાંચો: Video : બાળકોના ઝુલા સાથે અંકલે કંઈક આવુ કર્યુ, જોઈને તમે પણ કહેશો “યે તો શક્તિમાન હૈ”

 

આ પણ વાંચો: Video : મહિલાના વાળમાં આગ લાગી, છતાં તે કામમાં રહી મશગુલ ! પછી જે થયું એ જોઈને તમે પણ ચોંકી જશો

 

Next Article