Video : બાળકોના ઝુલા સાથે અંકલે કંઈક આવુ કર્યુ, જોઈને તમે પણ કહેશો “યે તો શક્તિમાન હૈ”

આ વીડિયોમાં એક વ્યક્તિ બ્રેક ડાન્સ ઝુલાનો ( Break Dance Swing) આનંદ માણી રહ્યો છે. આ વ્યક્તિની હરકત જોઈને લોકો ખુબ હસી રહ્યા છે.

Video : બાળકોના ઝુલા સાથે અંકલે કંઈક આવુ કર્યુ, જોઈને તમે પણ કહેશો યે તો શક્તિમાન હૈ
Funny video viral on Social media
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 22, 2021 | 4:07 PM

Funny Video : સોશિયલ મીડિયા પર અવારનવાર કેટલાક વીડિયો વાયરલ થતા જોવા મળે છે, જેમાં કેટલાક વીડિયો એવા હોય છે,જે જોઈને ખુબ હસવુ આવે છે.જ્યારે ઘણી વખત લોકો એવા કામ કરે છે કે જે જોઈને આશ્વર્ય પણ થતુ હોય છે.ત્યારે તાજેતરમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા (Social media) પર વાયરલ થઈ રહ્યો છે. આ વ્યક્તિની હરકત જોઈને તમે પણ હસીને લોટ પોટ થઈ જશો.

બાળકોના ઝુલા સાથે અંકલે કંઈક આવુ કર્યુ

જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોવા મળે છે કે, એક વ્યક્તિ મેળામાં બ્રેક ડાન્સ ઝુલાનો (Break Dance Swing)આનંદ માણી રહ્યો છે, જાણે તે કોઈ સામાન્ય માણસ નથી પણ શક્તિશાળી હોય તે રીતે તે ઝુલો હંકાવે છે! સોશિયલ મીડિયા યુઝર્સ આ વ્યક્તિનું પરાક્રમ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા છે, જ્યારે ઘણા લોકો આ વ્યક્તિની હરકતો જોઈને હસી રહ્યા છે.

જુઓ વીડિયો

View this post on Instagram

A post shared by Bhutni_ke (@bhutni_ke_memes)

આ વીડિયોમાં જોઈ શકાય છે કે, બાળકો આનંદ સાથે ઝૂલતા હોય છે, પણ ત્યારે જ એક વ્યક્તિ દેખાય છે, જે તેની વચ્ચે પોતાનો જીવ જોખમમાં મુકીને ઉભો રહે છે. તેને જોઈને એવું લાગે છે કે જાણે તે પોતાને શક્તિમાન સમજી રહ્યો હોય તેવું લાગી રહ્યુ છે. આ વીડિયો જોઈને તમે પણ વિચારવા મજબુર થઈ જશો.

સોશિયલ મીડિયા પર વીડિયો થયો વાયરલ

તમને જણાવી દઈએ કે, આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Bhutni ke memes પરથી શેર કરવામાં આવ્યો છે, લોકો આ વીડિયોને શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે, જેમાં એક યુઝર્સ લખ્યુ કે, યે તો ખતરો કે ખેલાડી હૈ. જ્યારે અન્ય યુઝર્સ પણ રમુજી પ્રતિક્રિયા (Comments) આપતા જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો: Video : મહિલાના વાળમાં લાગી આગ, છતાં તે કામમાં રહી મશગુલ ! પછી જે થયું એ જોઈને તમે પણ ચોંકી જશો

આ પણ વાંચો:  લો બોલો ! આ અંતરિક્ષયાત્રીએ સ્પેશ સ્ટેશનમાં જ કસરત કરી, Video જોઈને તમને પણ આશ્વર્ય થશે

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">