Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video : બિલાડીને કિસ કરવા માંગતી હતી મહિલા, અચાનક શ્વાને આવીને કર્યુ એવું કે વીડિયો જોઇ તમારો દિવસ બની જશે

શ્વાનની ગણતરી વિશ્વના સૌથી બુદ્ધિશાળી પ્રાણીઓમાં થાય છે. આ પ્રાણી પ્રેમ અને વ્હાલનું ભૂખ્યું છે. હાલના દિવસોમાં આને લગતો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જે જોયા પછી તમારો દિવસ બની જશે.

Viral Video : બિલાડીને કિસ કરવા માંગતી હતી મહિલા, અચાનક શ્વાને આવીને કર્યુ એવું કે વીડિયો જોઇ તમારો દિવસ બની જશે
Dog cleverly kissed the woman
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 18, 2022 | 7:17 PM

સોશિયલ મીડિયા (Social Media) એક એવું પ્લેટફોર્મ છે જ્યાં પ્રાણીઓના ઘણા વીડિયો જોવા મળે છે. આ વીડિયો ક્યારે ખતરનાક તો ક્યારે ખૂબ જ ફની પણ હોય છે. આમાંથી, પાલતુ કૂતરા અને બિલાડીઓના વીડિયો (Cat And Dogs video) સૌથી વધુ પસંદ કરવામાં આવે છે કારણ કે આ બે પ્રાણીઓ આપણા ઘરોમાં સૌથી વધુ જોવા મળે છે. એક તરફ જ્યાં કૂતરાની ગણતરી દુનિયાના સૌથી બુદ્ધિશાળી અને વફાદાર પ્રાણીઓમાં થાય છે, તો બીજી તરફ બિલાડીની ચતુરાઈ લોકોના દિલ જીતી લે છે.

તાજેતરના દિવસોમાં પણ કૂતરા અને બિલાડીનો એક વીડિયો સામે આવ્યો છે, જે સોશિયલ મીડિયા યુઝર્સને ખૂબ જ આકર્ષક લાગ્યો છે,  પ્રાણી હંમેશા પ્રેમના ભૂખ્યા હોય છે. ઘણી વખત, આ બંને પ્રાણીઓ ઘરમાં પ્રેમ મેળવવા માટે એકબીજા સાથે લડી પણ લેતા હોય છે. હવે આ વીડિયો જુઓ જે વાયરલ થઈ રહ્યો છે જેમાં એક કૂતરો માલિકનો પ્રેમ અને અટેન્શન મેળવવા માટે એવું કંઈક કરે છે કે જોતાં જ તમને મજા પડી જાય.

રોહિત શર્મા મુંબઈ ઈન્ડિયન્સમાંથી થશે બહાર ?
રેમો તેની પત્નીને સુપરવુમન માને છે, જુઓ ફોટો
હાર્દિક પંડ્યાની રુમર્ડ ગર્લફ્રેન્ડ જાસ્મીન વાલિયાની કુલ નેટવર્થ કેટલી છે?
મૌની રોય કેટલા કરોડની માલિક છે? જાણો
હાર્દિક પંડ્યા સાથે જાસ્મિને સંબંધોની કરી પુષ્ટિ? મેચ બાદ MI ટીમની બસમાં બેઠી
Plant in pot : ઉનાળામાં ભૂલથી પણ આ ખાતરનો ઉપયોગ ન કરતા, છોડ સૂકાઈ શકે છે

વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક છોકરી બિલાડી પર પોતાનો પ્રેમ વરસાવી રહી છે અને તે બિલાડીને કિસ કરવા જઇ રહી છે. આ દરમિયાન અચાનક જ ડોગ વચ્ચે આવે છે અને છોકરીને કિસ કરે છે. આ કૂતરાની ચાલાકી જોઈને તે પણ આશ્ચર્યચકિત થઈ જશો.

સોશિયલ મીડિયા પર લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. આ જ કારણ છે કે લોકો આ વીડિયો પર કોમેન્ટ દ્વારા પોતાની પ્રતિક્રિયા નોંધાવી રહ્યા છે. એક યુઝરે લખ્યું, પ્રાણી કોઈ પણ હોય, તે હંમેશા પ્રેમ અને ધ્યાનનો ભૂખ્યો હોય છે. જ્યારે અન્ય એક યુઝરે લખ્યું, ‘આ મનમોહક વીડિયોએ મારો દિવસ બનાવી દીધો છે.’ એક યુઝરે કોમેન્ટ કરતાં લખ્યું કે આ કૂતરો ખૂબ જ સ્માર્ટ છે. આ સિવાય અન્ય ઘણા યુઝર્સે આ અંગે પોતાની પ્રતિક્રિયા આપી હતી.  જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ વીડિયો નેચરલડીક્સ નામના એકાઉન્ટ દ્વારા ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો –

OMG ! 5 વર્ષ સુધી કબાટમાં રાખ્યુ બર્ગર, ન તો ખરાબ થયુ, ન તો રંગ બદલાયો, જાણો કારણ

આ પણ વાંચો –

સાવધાન રહોઃ પ્રેમના નામે લોકોને છેતરે છે ઓનલાઈન ડેટિંગ એપ્સ, ઓનલાઈન છેતરપિંડીથી બચાવશે આ 5 વસ્તુઓ

g clip-path="url(#clip0_868_265)">