AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video : કાકાએ ગ્રાહકોને ઈમ્પ્રેસ કરવા લગાવ્યુ ગજબનુ દિમાગ, જુગાડ જોઈને યુઝર્સ હસીને લોટ પોટ થયા

આ દિવસોમાં સોશિયલ મીડિયા પર એક જુગાડ વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે,જેમાં કાકાએ જુગાડથી જે રીતે ઓટોને નવુ રૂપ આપ્યુ છે તે જોઈને તમને પણ હસવુ આવશે.

Viral Video : કાકાએ ગ્રાહકોને ઈમ્પ્રેસ કરવા લગાવ્યુ ગજબનુ દિમાગ, જુગાડ જોઈને યુઝર્સ હસીને લોટ પોટ થયા
jugaad video goes viral
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 13, 2022 | 4:12 PM
Share

Jugaad Video ” આપણા દેશમાં પ્રતિભાશાળી લોકોની કોઈ કમી નથી.ઈન્ટરનેટ (Internet)  પર અવારનવાર જુગાડ સંબધિત વીડિયો જોવા મળે છે,જેમાં કેટલાક જુગાડ જોઈને લોકો વિચારમાં પડી જશે.સામાન્ય રીતે જુગાડથી કોઈ પણ મુશ્કેલ કામ ખુબ સરળ રીતે પાર પડી જતુ હોય છે.સોશિયલ મીડિયા (Social Media) પર આવો જ એક વીડિયો ધમાલ મચાવી રહ્યો છે.જેમાં કાકાએ જુગાડથી જે રીતે ઓટોને (Auto) નવુ રૂપ આપ્યુ છે તે જોઈને તમને પણ હસવુ આવશે.

ઓટોમાં કારનો અનુભવ….!

આ દિવસોમાં સોશિયલ મીડિયા પર દેશી જુગાડનો વીડિયો લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. જેમાં એક ઓટોવાળા ભાઈ પોતાની કારમાં દેશી જુગાડ દ્વારા લોકોને કાર જેવો અનુભવ કરાવી રહ્યા છે. આ વીડિયો માત્ર થોડીક સેકન્ડનો છે, પરંતુ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે.વીડિયો ક્લિપમાં તમે જોઈ શકો છો કે, આ ઓટોની કાર જેવી સીટ જોવા મળી રહી છે. આ વીડિયો ઓટોમાં બેઠેલી એક મહિલા પેસેન્જરે આ વીડિયો શૂટ કર્યો છે. ઓટોમાં આ સીટ જોઈને તે ખૂબ જ પ્રભાવિત થઈ ગઈ હતી. કાકાએ જે રીતે ઓટોમાં કારની સીટ ફીટ કરી છે તે જોઈને તમને પણ હસવુ આવશે.

જુઓ વીડિયો

રમુજી વીડિયો થયો વાયરલ

તમને જણાવી દઈએ કે, આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર @Vaishnavioffl નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે.આ વીડિયો યુઝર્સને ખુબ પસંદ આવી રહ્યો છે.તેઓ વીડિયો એકબીજા સાથે શેર કરી રહ્યા છે અને તેના પર પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.વીડિયો પર કોમેન્ટ કરતા એક યુઝરે લખ્યુ કે, વાહ કાકા શું દિમાગ લગાવ્યુ છે.જ્યારે અન્ય કેટલાક યુઝર્સ પણ રમુજી પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.આ વીડિયોને અત્યાર સુધીમાં હજારો લાઈક્સ મળી ચૂકી છે.

આ પણ વાંચો : Video : આ યુવકે વરરાજા સામે લગ્ન મંડપમાં દુલ્હનને કરી પ્રપોઝ, હાઈ વોલ્ટેજ ડ્રામાનો વીડિયો થયો વાયરલ

Follow Us
ગુજરાતમાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, 6.12 લાખનું શંકાસ્પદ ઘી જપ્ત
ગુજરાતમાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, 6.12 લાખનું શંકાસ્પદ ઘી જપ્ત
રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી
જુનાગઢના જોષીપુરા વિસ્તારના રહીશોનો ટીપી સ્કીમ સામે આક્રોશ
જુનાગઢના જોષીપુરા વિસ્તારના રહીશોનો ટીપી સ્કીમ સામે આક્રોશ
રાજકોટમાં રોડ ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇનમાં લીકેજ
રાજકોટમાં રોડ ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇનમાં લીકેજ
સ્વતંત્રતા દિવસ પૂર્વે સુરતમાં વિશાળ તિરંગા રેલીનું આયોજન
સ્વતંત્રતા દિવસ પૂર્વે સુરતમાં વિશાળ તિરંગા રેલીનું આયોજન
વડોદરામાં અક્ષર ગ્રીન્સના ફાયર NOCમાં છેડછાડનો ખુલાસો
વડોદરામાં અક્ષર ગ્રીન્સના ફાયર NOCમાં છેડછાડનો ખુલાસો
લલિતા જ્વેલરી IPO: 17 ઓગસ્ટથી ખુલશે ₹1700 કરોડનો ઈશ્યૂ
લલિતા જ્વેલરી IPO: 17 ઓગસ્ટથી ખુલશે ₹1700 કરોડનો ઈશ્યૂ
સુરત ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો,7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ
સુરત ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો,7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ
કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના
કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના
રજાઓમાં સાપુતારા ફરવા જવાનું છે? તો ગાડીની સ્પીડ ઓછી રાખજો
રજાઓમાં સાપુતારા ફરવા જવાનું છે? તો ગાડીની સ્પીડ ઓછી રાખજો
g clip-path="url(#clip0_868_265)">