Dance Viral Video : Jailerના ‘કાવાલા’ સોન્ગ પર કોરિયન છોકરાઓએ કર્યો ડાન્સ, તમન્નાને પણ તમે ભૂલી જશો- Watch Video

જેલર ફિલ્મના ગીત કવલા પર તમન્નાના ડાન્સને પસંદ કરવામાં આવ્યો હતો, પરંતુ તેના પર ઘણી રીલ પણ બનાવવામાં આવી રહી છે અને હવે તેનાથી પ્રેરિત થઈને કોરિયન છોકરાઓએ તેના પર એક ફની રીલ બનાવી છે, જે તમન્ના ભાટિયાને ટક્કર આપતા જોવા મળે છે.

Dance Viral Video : Jailerના 'કાવાલા' સોન્ગ પર કોરિયન છોકરાઓએ કર્યો ડાન્સ, તમન્નાને પણ તમે ભૂલી જશો- Watch Video
Dance Viral Video
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 24, 2023 | 11:59 AM

બાહુબલી અને બબલી બાઉન્સર જેવી દરેક જોનરની ફિલ્મોમાં જોવા મળેલી અભિનેત્રી તમન્ના ભાટિયા આ દિવસોમાં પોતાના સિઝલિંગ લુકને કારણે ઘણી ચર્ચામાં છે. હકીકતમાં, તાજેતરમાં તમન્ના ભાટિયા અને રજનીકાંતની ફિલ્મ જેલરનું ગીત કાવાલા રિલીઝ થયું હતું. જે પછી તે વૈશ્વિક હિટ ગીત બની ગયું હતું. આમાં માત્ર તમન્નાનો જબરદસ્ત ડાન્સ જ પસંદ નથી આવ્યો, પરંતુ તેના પર ઘણી રીલ પણ બનાવવામાં આવી રહી છે અને હવે તેનાથી પ્રેરિત થઈને કોરિયન છોકરાઓએ તેના પર ફની રીલ બનાવી છે, જે તમન્ના ભાટિયાને ટફ ટક્કર આપતા જોવા મળે છે.

આ પણ વાંચો : Jailer Star cast Fees : સાઉથના સુપર સ્ટાર રજનીકાંતે Jailer માટે કેટલી લીધી ફી ? આ સ્ટાર્સે પણ ફિલ્મમાં પાત્ર માટે કરોડો લીધા

Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?

કોરિયન છોકરાઓ સામે તમન્નાનો ડાન્સ પણ ફેલ

આ અદ્ભુત વીડિયો ઈંસ્ટાગ્રામ પર aoora69 નામના પેજ દ્વારા શેર કરવામાં આવ્યો છે, જેમાં સફેદ શર્ટ અને બ્લેક પેન્ટમાં સજ્જ 4 હેન્ડસમ હંક છોકરાઓ સાઉથના સુપરસ્ટાર રજનીકાંત અને તમન્ના ભાટિયાની ફિલ્મ જેલરના કવલા પર ડાન્સ સ્ટેપ કરતા જોવા મળી રહ્યા છે. તેમાંથી એક વ્યક્તિ તમન્ના ભાટિયાના હૂક સ્ટેપની બરાબર કોપી કરી રહ્યો છે અને બરાબર એ જ એક્સપ્રેશન આપી રહ્યો છે. આ કોરિયન છોકરાઓ પણ આ ગીત પર લિપ સિંક કરતા જોવા મળે છે.

જુઓ કોરિયન બોય્ઝનો શાનદાર ડાન્સ

(Credit Source : Aoora)

યુજર્સ કરી રહ્યા છે કોમેન્ટ્સ

કાવલા પર ડાન્સ કરતા કોરિયન છોકરાઓનો આ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને આ વીડિયોને 15 લાખ 39 હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે. ઘણા યુઝર્સે આના પર ફની કોમેન્ટ કરી અને આ છોકરાઓને તમન્ના ભાટિયા કરતા સારા ગણાવ્યા. બીજાએ લખ્યું કે અદ્ભુત છે ભાઈ, ભારત તરફથી પ્રેમ. અન્ય એક યુઝરે કમેન્ટ કરી, હું આ જોઈને ખૂબ જ ખુશ છું, મને તમારો ડાન્સ ખૂબ જ ગમે છે. એક યુઝરે કોમેન્ટ કરીને લખ્યું ઓહ!!! કેવો સુંદર ડાન્સ. એ જ રીતે સેંકડો લોકોએ તેનો આ વીડિયો લાઈક કર્યો છે અને તેના ડાન્સના વખાણ કરી રહ્યા છે.

વાયરલ અને ટ્રેન્ડિંગના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
g clip-path="url(#clip0_868_265)">