મુકેશ અંબાણીના દિકરા અનંતના લગ્નની તૈયારી શરૂ, રાધિકા મર્ચન્ટે મહેંદી સેરેમનીમાં કર્યો જબદસ્ત ડાન્સ, Video થયો વાયરલ

Mukesh Ambani: મુકેશ અંબાણી (Mukesh Ambani) ની નાની વહુ રાધિકા મર્ચન્ટ તેની મહેંદી સેરેમનીમાં જબરદસ્ત ડાન્સ કરતી જોવા મળી હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ દરમિયાન તે ખૂબ જ સુંદર લાગી રહી હતી.

મુકેશ અંબાણીના દિકરા અનંતના લગ્નની તૈયારી શરૂ, રાધિકા મર્ચન્ટે મહેંદી સેરેમનીમાં કર્યો જબદસ્ત ડાન્સ, Video થયો વાયરલ
Radhika Merchant
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 19, 2023 | 1:18 PM

Radhika Merchant Mukesh Ambani: ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની થનારી નાની વહુ રાધિકા મર્ચન્ટ આ દિવસોમાં ખૂબ જ ચર્ચામાં છે. મુકેશ અંબાણીની નાની દીકરા અનંત અંબાણી અને તેની ગર્લફ્રેન્ડ રાધિકા મર્ચન્ટના લગ્નની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. આ સાથે જ લગ્નમાં યોજાનાર કાર્યક્રમોનો તબક્કો પણ શરૂ થઈ ગયો છે. આ કારણે હવે બિઝનેસ વુમન રાધિકા મર્ચન્ટની મહેંદી સેરેમનીની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ વીડિયોમાં મુકેશ અંબાણીની નાની વહુ પણ બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટને ટક્કર આપી રહી છે.

જુઓ વીડિયો

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
View this post on Instagram

A post shared by Akash Ambani (@akashambani_fc)

મહેંદી સેરેમનીનો વીડિયો વાયરલ

રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણીએ ગયા વર્ષે 29 ડિસેમ્બરે રાજસ્થાનના નાથદ્વારામાં સગાઇ કરી હતી, ત્યારબાદ બંને હેડલાઇન્સમાં રહ્યા હતા. હવે અનંત અંબાણીની ભાવિ પત્નીની મહેંદી સેરેમનીના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યા છે. રાધિકાની આ સ્ટાઈલ લોકોને ખૂબ પસંદ આવી રહી છે.

આલિયા ભટ્ટ હિટ થઈ હતી

વીડિયોમાં અનંત અંબાણીની ભાવિ પત્ની આલિયા ભટ્ટની પ્રખ્યાત ફિલ્મ ‘કલંક’ના ગીત ‘ઘર મોરે પરદેશિયા’ પર જોરદાર ડાન્સ કરી રહી છે. આ દરમિયાન બિઝનેસ વુમન રાધિકા મર્ચન્ટએ (Radhika Merchant Video)  ફ્યુશિયા પિંક કલરનો ફ્લોરલ એમ્બ્રોઇડરી કરેલો લહેંગા પહેર્યો છે, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. આ સાથે રાધિકા માંગ-ટીકા, પોલ્કી ચોકર નેકલેસ, મેચિંગ એરિંગ્સ પણ પહેરેલી જોવા મળે છે. સાથે જ તેણે ફૂલોથી હેર સ્ટાઇલ પણ બનાવી છે. આ દરમિયાન તે ખૂબ જ સુંદર લાગી રહી છે.

અંબાણી પરિવારની ભાવિ પુત્રવધૂ બિઝનેસ વુમન છે

જણાવી દઈએ કે અંબાણી પરિવારની વહુ રાધિકા મર્ચન્ટ એક બિઝનેસવુમન છે અને તે ફેમસ ક્લાસિકલ ડાન્સર છે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ ઘણા સમયથી એકબીજાને ઓળખે છે. રાધિકા બિઝનેસમેન મુકેશ અંબાણીના મિત્ર વીરેન મર્ચન્ટની પુત્રી છે.

g clip-path="url(#clip0_868_265)">