બિલાડીને જોઈને માછલી થઈ રોમેન્ટિક, આવી રીતે Kiss કરવા લાગી; જુઓ Cute Viral Video

Instagram Viral Video : વાયરલ ક્લિપમાં જોઈ શકાય છે કે બિલાડીને જોઈને માછલી રોમેન્ટિક મૂડમાં આવી જાય છે. આ પછી તે તેને કિસ કરીને પોતાનો પ્રેમ વ્યક્ત કરે છે.

બિલાડીને જોઈને માછલી થઈ રોમેન્ટિક, આવી રીતે Kiss કરવા લાગી; જુઓ Cute Viral Video
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 15, 2023 | 6:55 AM

Fish Kisses Cat Video : ઈન્ટરનેટ પર ‘ક્યારે શું’ મજાની વાતો વાઈરલ થઈ જાય તેનું કંઈ કહી શકાય નહીં. આમાંથી કેટલાક વીડિયો એવા છે કે લોકોને પોતાની આંખો પર વિશ્વાસ કરવો મુશ્કેલ થઈ જાય છે. હાલમાં સોશિયલ મીડિયા પર આવા જ એક વીડિયોએ લોકોનું ધ્યાન ખેંચ્યું છે. આમાં એક માછલી બિલાડીને કિસ કરતી જોવા મળે છે. હા, તમે બિલકુલ સાચું વાંચ્યું છે. વાયરલ ક્લિપમાં માછલી બિલાડી સાથે રોમાંસ કરતી જોઈ શકાય છે.

આ પણ વાંચો : Cat Viral Video: બાઈક સવારે પોતાની બિલાડીને પહેરાવ્યું ક્યુટ હેલ્મેટ, સુંદર મેસેજ આપતો આ વીડિયો તમે વારંવાર જોશો

લિફ્ટમાં ફસાઈ જાવ તો ભૂલથી પણ ન કરતા આ કામ
આજનું રાશિફળ તારીખ 17-05-2024
Cannesમાં જ્યારે તૂટેલા હાથ સાથે રેમ્પ વોક કરવા ઉતરી ઐશ્વર્યા રાય બચ્ચન, જુઓ-Photos
LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે પાર્કમાં બનેલી નાની પાણીની ટાંકી પાસે એક બિલાડી બેઠી છે. કેટલીક માછલીઓ પણ પાણીમાં તરતી જોવા મળે છે. આ દરમિયાન એક માછલી બિલાડી તરફ આવે છે અને તેની સાથે રોમેન્ટિક બની જાય છે. વીડિયોમાં માછલી બિલાડીને પ્રેમથી કિસ કરતી જોઈ શકાય છે. આ વીડિયો જોયા બાદ લોકોના ફની રિએક્શન્સનો પૂર આવ્યો છે.

અહીં જુઓ, બિલાડીને કિસ કરતી માછલીનો વીડિયો

View this post on Instagram

A post shared by UNILAD (@unilad)

રોમેન્ટિક મૂડ ફિશનો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર unilad નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. યુઝરે કેપ્શન આપ્યું છે, શું રોમાંસ છે. થોડાં કલાકો પહેલા જ શેર કરવામાં આવેલી ક્લિપને સાડા સાત હજાર લોકોએ લાઈક કરી છે, જ્યારે ઘણા લોકોએ કોમેન્ટ કરીને પોતાનો પ્રેમ વરસાવ્યો છે.

એક યુઝરે પૂછ્યું કે, ‘શું તે માછલી બિલાડીને ખાવાનો પ્રયાસ કરી રહી છે.’ જ્યારે અન્ય યુઝરે કહ્યું કે, મેં કંઈ ખોટું તો જોયું નથી ને. શું માછલીએ ખરેખર બિલાડીને ચુંબન કર્યું છે? અન્ય એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યું છે કે, બિલાડી પ્રેમીઓએ આ વીડિયો જોવો જોઈએ. એકંદરે, લોકો આ વીડિયોને ખૂબ એન્જોય કરી રહ્યાં છે.

Latest News Updates

ગીર સોમનાથમાંથી 380 કટ્ટા શંકાસ્પદ ચોખાનો જથ્થો ઝડપાયો - Video
ગીર સોમનાથમાંથી 380 કટ્ટા શંકાસ્પદ ચોખાનો જથ્થો ઝડપાયો - Video
સુરતમાં મહિલા પોલીસકર્મી બની દેવદૂત
સુરતમાં મહિલા પોલીસકર્મી બની દેવદૂત
ડ્રાઈવિંગ ટેસ્ટ આપવા જતા લોકો માટે મોટા સમાચાર
ડ્રાઈવિંગ ટેસ્ટ આપવા જતા લોકો માટે મોટા સમાચાર
ધોળીધજા ડેમમાંથી પાણી ઓવર ફ્લો, વાહન ચાલક કરી રહ્યાં છે જોખમી સવારી
ધોળીધજા ડેમમાંથી પાણી ઓવર ફ્લો, વાહન ચાલક કરી રહ્યાં છે જોખમી સવારી
અઠવા વિસ્તારમાં અજાણ્યા વાહનમાંથી ઓઈલ લીકેજની ઘટના, લોકોને હાલાકી
અઠવા વિસ્તારમાં અજાણ્યા વાહનમાંથી ઓઈલ લીકેજની ઘટના, લોકોને હાલાકી
ધોરાજી પંથકમાં દૂષિત પાણી આવતુ હોવાથી લોકોમાં રોષ
ધોરાજી પંથકમાં દૂષિત પાણી આવતુ હોવાથી લોકોમાં રોષ
હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં આ તારીખે બેસશે ચોમાસુ
હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં આ તારીખે બેસશે ચોમાસુ
આ ચાર રાશિના જાતકોને ધનલાભના સંકેત, અચાનક થશે ધનની વર્ષા
આ ચાર રાશિના જાતકોને ધનલાભના સંકેત, અચાનક થશે ધનની વર્ષા
રૂપાલા સામેનું ક્ષત્રિય આંદોલન હાલ સ્થગિત, રાજકોટમાં ભાજપ હારશે
રૂપાલા સામેનું ક્ષત્રિય આંદોલન હાલ સ્થગિત, રાજકોટમાં ભાજપ હારશે
એસ્ટ્રોન ચોકના નાળા પાસેથી યુવતીનો લટક્તી હાલતમાં મૃતદેહ મળ્યો - Video
એસ્ટ્રોન ચોકના નાળા પાસેથી યુવતીનો લટક્તી હાલતમાં મૃતદેહ મળ્યો - Video
g clip-path="url(#clip0_868_265)">