AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ચાલુ વરસાદમાં વૃદ્ધ દંપતીએ ‘રિમઝિમ ગીરે સાવન’ના સીન રિક્રિએટ કર્યા, જુઓ Romantic Video

રિમ ઝિમ ગીરે સાવન ગીતના એક વૃદ્ધ દંપતીના રિક્રિએશનનો વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. આ ક્લિપ આનંદ મહિન્દ્રા (Anand Mahindra) દ્વારા પણ શેર કરવામાં આવી છે.

ચાલુ વરસાદમાં વૃદ્ધ દંપતીએ 'રિમઝિમ ગીરે સાવન'ના સીન રિક્રિએટ કર્યા, જુઓ Romantic Video
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 03, 2023 | 1:17 PM
Share

Romantic Video : તમારી ઉંમર શું છે તેનો કોઈ ફરક પડતો નથી. કે પછી તમે દાયકાઓ પહેલા જન્મ્યા છો તેનાથી કોઈ ફરક પડતો નથી, પરંતુ તમારે સ્વીકારવું પડશે કે તે દિવસોમાં પ્રેમ કેટલો સાચો અને શુદ્ધ હતો. પ્રેમની કોઈ વ્યાખ્યા જ નથી પછી તમે કેટલા પણ વયો વૃદ્ધ થઈ જાવ .તાજેતરમાં એક વૃદ્ધ દંપતીએ કંઈક એવું કર્યું કે તમને તે જૂના પ્રેમના દિવસોની યાદ આવી જશે.રિમ ઝિમ ગીરે સાવન ગીતના એક વૃદ્ધ દંપતીના રિક્રિએશનનો રોમેન્ટિક વિડીયો ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે.

આ પણ વાંચો : Shocking Video: પાણીની તરસમાં ભટકી રહી હતી સિંહણ, યુવકના હાથમાં બોટલ જોઈ ભાગી તેની તરફ

આ ક્લિપ આનંદ મહિન્દ્રા દ્વારા પણ શેર કરવામાં આવી છે. મુંબઈના વરસાદ વચ્ચે આ કપલ ગીતના સીનને સીન બાય સીન રિક્રિએટ કરતા જોઈ શકાય છે.

View this post on Instagram

A post shared by TV9 Gujarati (@tv9gujarati)

આનંદ મહિન્દ્રાએ વીડિયોના કેપ્શનમાં લખ્યું, “તે યોગ્ય રીતે વાયરલ થઈ રહ્યો છે. એક વૃદ્ધ દંપતીએ મુંબઈમાં લોકપ્રિય ગીત ‘રિમઝિમ ગીરે સાવન’ને ​​ફિલ્મની જેમ જ લોકેશન પર રિક્રિએટ કર્યું. હું તેની પ્રશંસા કરું છું, જો તમે તમારી કલ્પનાને ઉજાગર કરો છો તો તમે જીવનને તમે ઈચ્છો તેટલું સુંદર બનાવી શકો છો!

આ પણ વાંચો : Weird food Viral video : વ્યક્તિએ મસાલેદાર મેગી સમોસા બનાવ્યા, પણ રેસીપી જોઈને લોકો ગુસ્સે થયા, કહ્યું- આત્મા કંપી ગયો

વીડિયોને 1 લાખથી વધારે લોકો જોઈ ચૂક્યા છે અને સૌ કોઈ વખાણ પણ કરી રહ્યા છે. આ ગીતમાં અમિતાભ બચ્ચન અને મૌસમી ચટર્જીએ અભિનય કર્યો હતો અને કિશોર કુમાર અને લત્તા મંગેશકરે આ ગીતને અવાજ આપ્યો હતો. આ ગીત બાસુ ચેટર્જી દ્વારા નિર્દેશિત ફિલ્મ મંજિલમાં દેખાડવામાં આવ્યું હતુ.વીડિયોમાં એક વૃદ્ધ દંપતીએ અમિતાભ બચ્ચનના ગીત રિમઝિમ ગીરે સાવનના દરેક સીનને રિક્રિએટ કરીને ચાહકોમાં હલચલ મચાવી છે. તમે પણ આ વિડિયો જોવાનું ચૂકશો નહિ,  લોકોને તેના જૂના દિવસો આ વરસાદી માહૌલમાં યાદ આવી રહ્યા છે.

વાયરલ અને ટ્રેન્ડિંગના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
g clip-path="url(#clip0_868_265)">