AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અફેરના સમાચારો વચ્ચે કિયારાને બાહુપાશમાં ઉપાડીને સિદ્ધાર્થ મલ્હોત્રાએ શેર કર્યો વિડીયો, જુઓ રોમેન્ટિક Video

સિદ્ધાર્થ અને કિયારા આજકાલ તેમની ફિલ્મના શેરશાહના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ વચ્ચે બંનેના અફેરની પણ વાતોએ જોર પકડ્યું છે.

અફેરના સમાચારો વચ્ચે કિયારાને બાહુપાશમાં ઉપાડીને સિદ્ધાર્થ મલ્હોત્રાએ શેર કર્યો વિડીયો, જુઓ રોમેન્ટિક Video
Siddharth Malhotra shared the video by lifting Kiara Advani in his arms
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 08, 2021 | 8:50 AM
Share

સિદ્ધાર્થ મલ્હોત્રા (Sidharth Malhotra) અને કિયારા અડવાણી (Kiara Advani) તેમના અંગત જીવનને લઈને ચર્ચામાં રહ્યા છે. લાંબા સમયથી બંનેના અફેરના સમાચાર આવી રહ્યા છે. તેમજ હવે બંનેની પહેલી વાર સાથે ફિલ્મ આવી રહી છે. સિદ્ધાર્થ અને કિયારા શેરશાહ (Shershaah) ફિલ્મમાં જોવા મળશે. સિદ્ધાર્થ અને કિયારા આજકાલ તેમની ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે.

સિદ્ધાર્થે સોશિયલ મીડિયા પર એક વિડીયો શેર કર્યો છે જેમાં તેણે કિયારાને પોતાના બાહુપાશમાં ઉઠાવી છે. બંનેની જોડીને ચાહકો ખૂબ પસંદ કરી રહ્યા છે. આ કેમેસ્ટ્રીએ દરેકનું દિલ જીતી લીધું છે.

સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીનો વિડીયો અહીં જુઓ

વિડીયોમાં કિયારા અડવાણી ચાલતી આવે છે અને સિદ્ધાર્થ તેને જોઈ રહ્યા છે. થોડી વાર બંને સાથે ચાલે છે ત્યારે બંનેના ચહેરા પર સુંદર સ્માઈલ છે. આ બાદમાં વિડીયોમાં બીજો ભાગ જોવા મળે છે જેમાં સિદ્ધાર્થ કિયારાને ઉપાડીને ગોળ ગોળ ફરતા જોવા મળે છે. આ વિડીયોના બેકગ્રાઉન્ડમાં શેરશાહનું ગીત રાંઝા ચાલી રહ્યું છે. બંનેની કેમેસ્ટ્રી ચાહકોને ખૂબ પસંદ આવી રહી છે. આ વિડીયો ખુબ રોમાંટિક છે. અને તેથી વાયરલ પણ થઇ રહ્યો છે.

વિડીયો શેર કરતાં સિદ્ધાર્થે લખ્યું – કિયારા અડવાણી, રાંઝા. શેરશાહ એમેઝોન પ્રાઈમ પર 12 ઓગસ્ટના રોજ રિલીઝ થઈ રહી છે. અત્યાર સુધી 2 લાખથી વધુ લોકોએ આ વિડીયોને પસંદ કર્યો છે.

ફેન્સ કરી રહ્યા છે વખાણ

ફેન્સને કિયારા અને સિદ્ધાર્થની આ સ્ટાઇલ ખૂબ પસંદ આવી રહી છે. એક ફેને લખ્યું – તમે બંને બેસ્ટ છો. બીજી બાજુ, અન્ય એક ચાહકે લખ્યું – ખૂબ જ સુંદર. વિડીયોમાં કિયારા બ્લેક એન્ડ વ્હાઇટ સ્કર્ટ અને બ્લાઉઝ પહેરેલી જોવા મળી રહી છે, જ્યારે સિદ્ધાર્થે બ્લ્યુ ફોર્મલ સૂટ પહેર્યો છે.

આ પણ વાંચો: Bigg Boss OTT: આલીશાન ઘર, સુંદર બગીચો, આકર્ષક જીમ અને ગજબ બેડરૂમ, જુઓ આ વાયરલ તસ્વીરો

આ પણ વાંચો: Indian Idol 12: ‘બચપન કા પ્યાર’ થી ફેમસ સહદેવ આવ્યો શોમાં, નેહા કક્કડની બહેન સોનુએ કરી દીધી આ માંગ

ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
g clip-path="url(#clip0_868_265)">