VIDEO: દાદા-દાદીનો મીઠો ઝઘડો પહોંચ્યો પોલીસ સ્ટેશન, આરોપ સાંભળીને પોલીસ પણ હસીને લોટ પોટ

|

Apr 14, 2022 | 2:27 PM

પોલીસ અધિકારી સચિન કૌશિક (Sachin Kaushik) દ્વારા શેયર કરવામાં આવેલા વાયરલ (Viral) વીડિયોમાં દંપતી પોલીસની હાજરીમાં એકબીજાને લાડુ ખવડાવતા જોવા મળે છે.

VIDEO: દાદા-દાદીનો મીઠો ઝઘડો પહોંચ્યો પોલીસ સ્ટેશન, આરોપ સાંભળીને પોલીસ પણ હસીને લોટ પોટ
Funny video goes viral

Follow us on

Funny video: સોશિયલ મીડિયા પર અવારનવાર કોઈને કોઈ વીડિયો વાયરલ થતા જોવા મળે છે. જેમાં કેટલાક વીડિયો (Video) જોઈને યુઝર્સ ચોંકી જાય છે. જ્યારે કેટલાક વીડિયો જોઈને યુઝર્સ (Users) હસીને લોટ પોટ થઈ જાય છે. તાજેતરમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી રહ્યો છે. જેમાં એક વૃદ્ધ દંપતિ જે રીતે પોલીસ સ્ટેશને પહોંચે છે. જે જોઈને તમને પણ હસવુ આવશે.

લાડુએ વૈવાહિક વિવાદનો અંત કર્યો!

ઉત્તર પ્રદેશના (Uttar pradesh) ગોંડા જિલ્લામાં લાડુઓ સિત્તેરના દાયકાના એક દંપતી માટે વૈવાહિક વિવાદનો અંત કરવા સિમાચિન્હ રહ્યા છે. સચિન કૌશિક નામના પોલીસકર્મી દ્વારા શેયર કરવામાં આવેલા વાયરલ વીડિયોમાં દંપતી પોલીસની હાજરીમાં એકબીજાને લાડુ ખવડાવતા જોવા મળી રહ્યા છે.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

જુઓ વીડિયો

રમુજી વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો

સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં પોલીસ બંને દંપતિને સમજાવીને મામલો થાળે પડે છે. બાદમાં આ વૃદ્ધ દંપતિ એકબીજાને લાડુ ખવડાવતા જોવા મળે છે. આ રમુજી વીડિયો હાલ ઈન્ટરનેટ પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. યુઝર્સ આ રમુજી વીડિયો (Funny Video) એકબીજા સાથે શેયર કરી રહ્યા છે અને તેના પર પોતાની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.

 

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

આ પણ વાંચો :  Video: પુલ પર ચાલતી ગાડીમાંથી નીચે કુદ્યો શખ્સ, ખતરનાક સ્ટંટ અને હિમ્મત જોઈ લોકો દંગ રહી ગયા

આ પણ વાંચો : RanbirAliaWedding: આજ એક-બીજાના થઈ જશે રણવીર-આલિયા, એકતરફી પ્રેમીયોના તૂટ્યા દિલ, શેર કરી રહ્યા છે Funny Memes

Next Article