Viral Video: હવામાં ઉડતી જોવા મળી મરઘી, વીડિયો જોઈ લોકોને થઈ રહ્યું છે આશ્ચર્ય

આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર @buitengebieden_ નામ સાથે શેર કરવામાં આવ્યો છે અને કેપ્શનમાં લખ્યું છે, 'ક્યારેય ખબર ન હતી કે એક મરઘી આટલું ઉડી શકે છે'.

Viral Video: હવામાં ઉડતી જોવા મળી મરઘી, વીડિયો જોઈ લોકોને થઈ રહ્યું છે આશ્ચર્ય
Amazing video viral (Viral Video Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 30, 2022 | 1:19 PM

તમે જાણતા જ હશો કે પાંખોવાળા કે ઉડતા કોઈપણ પ્રાણીને પક્ષી કહેવામાં આવે છે. પક્ષીઓ સરળતાથી ઉડી શકે છે અને ઊંચા પર્વતો પણ પાર કરી શકે છે. જો કે, કેટલાક પક્ષીઓ એવા હોય છે જે પાંખો હોવા છતાં ઉડી શકતા નથી. આમાં મરઘાંનો પણ સમાવેશ થાય છે. તેમની પાસે પાંખો છે, પરંતુ તેઓ ઓછી ઊંચાઈએ અને થોડા સમય માટે ઉડી શકે છે. તેઓ તેમની પાંખો વડે લાંબુ ઉડી શકતા નથી.

આજકાલ સોશિયલ મીડિયા પર આવો એક વીડિયો વાયરલ (Viral Videos)થઈ રહ્યો છે, જેને જોઈને દરેક લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. જો તમે પણ આ વીડિયો જોશો તો તમે પણ ચોંક્યા વગર નહીં રહો. આ વીડિયો એક મરઘીનો છે, જે લાંબી ઉડાન ભરતી જોવા મળે છે. તમે આટલી લાંબી ઉડાન ભરતા મરઘાંને ભાગ્યે જ ક્યારેય જોયા હશે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક મરઘી અમુક અંતર સુધી દોડે છે અને પછી ત્યાંથી ઉડવાની લાગે છે. પછી તે ઘણા અંતર સુધી ઉડતી રહે છે. તેને ઉડતી જોઈને એવું નથી લાગતું કે તે મરઘી છે, પરંતુ તે દૂર દૂર ઉડતા પક્ષીની જેમ તેની પાંખોનો ઉપયોગ કરે છે. જો કે તે ઉંચી ઉડી શકતી નથી, પરંતુ તે લાંબી ઉડાન ભરી રહી છે, અહીં આશ્ચર્યજનક બાબત છે. સામાન્ય રીતે મરઘાં માત્ર થોડા મીટર જ ઉડવામાં સક્ષમ હોય છે, પરંતુ આમાં તે ઘણા અંતર સુધી ઉડતા જોવા મળે છે.

આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર @buitengebieden_ નામ સાથે શેર કરવામાં આવ્યો છે અને કેપ્શનમાં લખ્યું છે, ‘ક્યારેય ખબર ન હતી કે એક મરઘી આટલું ઉડી શકે છે’. 52 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં 2.5 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે 13 હજારથી વધુ લોકોએ આ વીડિયોને લાઈક પણ કર્યો છે.

ઘણા લોકોએ વીડિયો જોયા પછી ફની કમેન્ટ્સ પણ કરી છે. એક યુઝરે લખ્યું છે કે, ‘મને આની ખબર પણ ન હતી’, જ્યારે બીજા યુઝરે કોમેન્ટ કરી છે કે, ‘ખૂબ સારું. મારી મરઘી એટલું ચરબીયુક્ત છે કે તે અત્યાર સુધી ઉડી શકતું નથી.

આ પણ વાંચો: શખ્સનો દેશી જુગાડનો Viral વીડિયો જોઈ યુઝર્સે કહ્યું ‘નેક્સટ લેવલની ક્રિએટીવિટી’

આ પણ વાંચો: ટેલેન્ટેડ ટેણીયાઓના Viral વીડિયોએ મચાવી ધૂમ, લોકોને ખુબ પસંદ આવી સિંગિંગ સ્ટાઈલ

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">