Viral Video: હવામાં ઉડતી કાર…!, જમીન પર દોડતી ગાડી અચાનક હવામાં ઉડવા લાગી, વીડિયો જોઈ ચોંકી જશો તમે

કલ્પના કરો કે શું તે સાચું છે કે ટ્રાફિકમાં અટવાયેલું તમારું વાહન અચાનક ખુલ્લી હવામાં ઉડવા લાગે છે. તમને આ સાંભળીને નવાઈ લાગશે, પરંતુ હાલમાં જ એક એવો જ વીડિયો સામે આવ્યો છે, જેને જોઈને તમારા હોશ ઉડી જશે.

Viral Video: હવામાં ઉડતી કાર...!, જમીન પર દોડતી ગાડી અચાનક હવામાં ઉડવા લાગી, વીડિયો જોઈ ચોંકી જશો તમે
Car flying in the air video viral
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 09, 2023 | 11:17 AM

Flying Car Video: હવામાં ઉડતી કાર….આ સાંભળીને જ તમે વિચારમાં પડી ગયાને કે શું ખરેખર બનાવમાં આવી છે ઉડતી કાર!. ઘણીવાર કલાકો સુધી ટ્રાફિકમાં ફસાઈ જઈએ ત્યારે ચોક્કસથી થાય છે કે કાશ ગાડી ઉડતી હોત તો ટ્રાફિક જામ થતા સિધુ હવામાં ઉડીને રસ્તો પાર કરી લેવાત. જોકે આ વિચાર દરેકને એકવાર તો જરુર આવ્યો હશે.

ખાસ કરીને વાત કરીએ તો દિલ્હી મુંબઈ જેવા મોટા શહેરોમાં ટ્રાફિકની સમસ્યા ઘણી રહેતી હોય છે. આ લાંબા જામમાંથી ઉડીને યોગ્ય મુકામ પર જલ્દી પહોંચી શકા તે માટે એક ઉડતી કાર હોવી જોઈએ તેવું આપણે વિચારીએ છે.

કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા
આજનું રાશિફળ તારીખ : 19-09-2024

કલ્પના બની શકે હકિકત !

ત્યારે કલ્પના કરો કે શું તે સાચું છે કે ટ્રાફિકમાં અટવાયેલું તમારું વાહન અચાનક ખુલ્લી હવામાં ઉડવા લાગે છે. તમને આ સાંભળીને નવાઈ લાગશે, પરંતુ હાલમાં જ એક એવો જ વીડિયો સામે આવ્યો છે, જેને જોઈને તમારા હોશ ઉડી જશે. આ વાયરલ વીડિયોમાં જમીન પર દોડતી એક કાર અચાનક હવામાં ઉડવા લાગે છે તે નજારો ખરેખર અદ્ભુત છે. ત્યારે આ વીડિયો ક્યાનો છે તેની અમે પુષ્ટિ કરતા નથી પણ કહેવામાં આવી રહ્યું છે કે આ વીડિયો અમેરિકાનો હોય તેમ કહેવામાં આવી રહ્યું છે, જ્યાં ટેક્નોલોજીની મદદથી આવી અદભુત વસ્તુ બનાવવામાં આવી છે, જે લોકોને આશ્ચર્યમાં મૂકી દે છે.

હવામાં ઉડવા લાગી કાર!

બદલાતા સમયમાં ઘણું બધું બદલાઈ ગયું છે. ટેક્નોલોજી અને વિજ્ઞાનના આ જમાનામાં આજે ભૌતિક જીવન ખૂબ જ સરળ બની ગયું છે. આજે ટેક્નોલોજીની મદદથી એવા અદ્ભુત ઉપકરણો બનાવવામાં આવી રહ્યા છે, જેને જોઈને ઘણી વખત લોકો પોતાની આંખો પર વિશ્વાસ નથી કરી શકતા. આજે સમગ્ર વિશ્વમાં માનવી ટેકનોલોજી પર નિર્ભર છે. આ જ કારણ છે કે, સમયાંતરે, હેરોઇંગ્સ બનાવવામાં આવી રહ્યા છે. હાલમાં જ વાયરલ થયેલો આ વીડિયો જ જુઓ, જેમાં એક કાર ફિલ્મી સીનની જેમ હવામાં ઉડતી જોવા મળે છે.

વીડિયો વાયરલ

વીડિયોમાં જોઈ શકાય છે એક કાર આવી રહી છે બીજી તરફ એક ટ્ર્ક જેનો એકસિડેન્ટ થયો છે તે જમીન પર ઉલ્ટો પડ્યો છે ત્યારે કાર પહેલા તો ઉભી રહે છે પછી ઉપર તરફ ઉડે છે અને હવમાં અધ્ધર થતા જ આગળ વધે છે અને ટ્રકને પાર કરીને પાછી નીચે જમીન પર આવી જાય છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ફ્લાઈંગ કાર અલેફ એરોનોટિક્સ કંપની દ્વારા બનાવવામાં આવી છે. તમને જણાવી દઈએ કે 30 જૂને કંપનીએ જાહેરાત કરી હતી કે તેને યુએસ ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) તરફથી સ્પેશિયલ એરવર્થિનેસ સર્ટિફિકેશન પણ મળ્યું છે, જેનો અર્થ છે કે કંપની કાયદેસર રીતે અમેરિકામાં કારને ઉડાવી શકે છે.

આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે, જેને ખૂબ જ જોવામાં આવી રહ્યો છે અને પસંદ કરવામાં આવી રહ્યો છે. 37 સેકન્ડના આ વીડિયોમાં કાળા રંગની કાર જોઈ શકાય છે.

ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
g clip-path="url(#clip0_868_265)">