Viral Video: કાર ડ્રાઈવરે બે વાહનો વચ્ચે કર્યા જબરદસ્ત સ્ટંટ, આ દિલ ધડક દ્રશ્યો જોઈને તમે પણ ચોંકી જશો !

|

Oct 11, 2021 | 6:03 PM

તાજેતરમાં એક આશ્ચર્યજનક કાર સ્ટંટનો વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ સ્ટંટના દિલ ધડક દ્રશ્યો જોઈને તમે પણ ચોંકી જશો.

Viral Video: કાર ડ્રાઈવરે બે વાહનો વચ્ચે કર્યા જબરદસ્ત સ્ટંટ, આ દિલ ધડક દ્રશ્યો જોઈને તમે પણ ચોંકી જશો !
Stunt video viral on social media

Follow us on

Viral Video:  સોશિયલ મીડિયાની દુનિયામાં અવારનવાર સ્ટંટના વીડિયો વાયરલ થતા જોવા મળે છે. બાળકોથી લઈને યુવાનો સુધી સૌ કોઈમાં સ્ટંટનો ચસ્કો જોવા મળે છે. કેટલીકવાર સ્ટંટ(Stunt) કરવાના ચક્કરમાં પોતાનો જીવ પણ જોખમમાં મુકતા હોય છે. ત્યારે તાજેતરમાં આવો જ કાર સ્ટંટનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ દિલ ધડક દ્રશ્યો જોઈને તમને પણ આશ્ચર્ય થશે.

 

બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ

આશ્ચર્યજનક સ્ટંટ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોવા મળે છે કે એક વ્યક્તિ હાઈવે (Highway) પર બે ગાડીઓની વચ્ચે સ્ટંટ કરી રહ્યો છે અને નવાઈની વાત તો એ છે કે તે સાથે સ્પીડમાં ડ્રાઈવ (Driving) પણ કરી રહ્યો છે. આ ડ્રાઈવરનું ટેલેન્ટ જોઈને લોકોને પણ આશ્ચર્ય થઈ રહ્યુ છે. આ અદ્ભુત સ્ટંટ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.

 

જુઓ વીડિયો

યુઝર્સે સ્ટંટમેનની કરી પ્રશંશા

તમને જણાવી દઈએ કે આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વીટર પર @RobJohnsonShred નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. આ સ્ટંટ વીડિયોને લોકો ખુબ પસંદ કરી રહ્યા છે. યુઝર્સ આ વીડિયો એકબીજા સાથે શેર કરી રહ્યા છે અને વિવિધ પ્રકારની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે. જેમાં એક યુઝર્સે (Users) લખ્યુ કે આ સ્ટંટ જોઈને આંખો પર પણ વિશ્વાસ કરવો મુશ્કેલ લાગે છે. જ્યારે અન્ય યુઝર્સે લખ્યુ કે કાર ડ્રાઈવરની કુશળતા પ્રશંશનીય છે. જ્યારે અન્ય યુઝર્સ પણ આ સ્ટંટ મેનની પ્રશંશા કરતા જોવા મળી રહ્યા છે.

 

Disclaimer : આ સ્ટંટ નિષ્ણાંતોની દેખરેખ હેઠળ કરવામાં આવ્યા છે, આ સ્ટંટ કરવાની કોશિશ ન કરવી.

 

 

આ પણ વાંચો : Video : આ ચિમ્પાન્ઝીએ તો ભારે કરી ! ઘસી-ઘસીને એવા કપડા ધોયા કે જોઈને મહિલાઓને પણ આઘાત લાગ્યો

 

આ પણ વાંચો : Video : મોર્ડન કપલે દેશી અંદાજમાં કરી એન્ટ્રી ! નવા મોડેલ પર આવેલા દુલ્હા-દુલ્હનને જોઈને મહેમાનો પણ આશ્વર્યમાં

 

Published On - 6:01 pm, Mon, 11 October 21

Next Article