AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મંડપમાં એન્ટ્રી માટે વરરાજાની સાળીઓએ રાખી વિચિત્ર શરતો, Video જોઈને તમે પણ હસીને લોટ પોટ થઈ જશો

લગ્ન સમયે કેટલીક રશમ જરૂરી છે, ત્યારે આજકાલ આવી જ એક લગ્નની રશમનો વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે,જે જોઈને તમે પણ હસીને લોટપોટ થઈ જશો.

મંડપમાં એન્ટ્રી માટે વરરાજાની સાળીઓએ રાખી વિચિત્ર શરતો, Video જોઈને તમે પણ હસીને લોટ પોટ થઈ જશો
Wedding Video Viral On Social Media
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 30, 2021 | 11:58 AM
Share

Funny Video : લગ્નના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર જોવા મળે છે, કેટલાક એવા ફની હોય છે કે લોકો તેને વારંવાર જોવાનું પસંદ કરે છે. લગ્ન સમયે ઘણી બધી રશમ હોય છે, જે દરેક ઘરમાં જરૂરી છે. તમે નેકની રશમ વિશે તો સાંભળ્યુ જ હશે.જ્યારે જ્યાં સુધી વરરાજા દુલ્હનની (Bride) બહેનને નેક ન આપે ત્યાં સુધી તે એન્ટ્રી મેળવી શકે નહિ.ત્યારે તાજેતરમાં આવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે,જેમાં દુલ્હનની બહેનો વરરાજા સામે જે શરત રાખે છે,તે સાંભળીને તમને પણ હસવુ આવશે.

વરરાજાની સાળીઓએ તો ભારે કરી !

વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, વરરાજા પ્રવેશવા માટે ગેટ પર ઉભા છે, પરંતુ ત્યાં હાજર તમામ છોકરીઓ વરરાજાને રોકે છે.અને વરરાજા સામે તેની બહેનને ખુશ રાખવા માટેની કેટલીક શરતો મુકે છે,બાદમાં વરરાજા ખુશીથી આ શરતો માટે હામી ભરે છે.આ લગ્નનો વીડિયો હાલ ઈન્ટરનેટ (Internet) પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.

જુઓ વીડિયો

આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ idontsaycheese પરથી શેર કરવામાં આવ્યો છે. વીડિયોને શેર કરતા યુઝરે કેપ્શનમાં લખ્યું- આખરે કોણ છે જે પોતાની બહેનને આટલો પ્રેમ કરે છે.? તમને જણાવી દઈએ કે આ વીડિયોને અત્યાર સુધીમાં હજારો લાઈક્સ અને કોમેન્ટ મળી રહી છે. યુઝર્સ (Users) આ વીડિયો એકબીજા સાથે શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો: Viral Video: દુલ્હને ધમાકેદાર ડાન્સ સાથે કરી એન્ટ્રી, વરરાજાએ આપ્યા અદ્ભૂત એક્સપ્રેશન્સ

આ પણ વાંચો : આ તો બ્લેક બોર્ડ છે કે બાળકનું નામ ! પિતાએ બાળકનું નામ રાખ્યું ‘ABCD EFGH IJK’, જાણો વિચિત્ર નામ રાખવા પાછળનું કારણ

Follow Us
સુરતના અબ્રામાથી નકલી ઘીનો કારોબાર ઝડપાયો
સુરતના અબ્રામાથી નકલી ઘીનો કારોબાર ઝડપાયો
મોડાસામાં ATMમાં ટેકનિકલ ખામી, ₹1,000 ઉપાડતાં નીકળ્યા ₹5,000! Video
મોડાસામાં ATMમાં ટેકનિકલ ખામી, ₹1,000 ઉપાડતાં નીકળ્યા ₹5,000! Video
ગાંધીનગર મનપામાં ફરી ભાજપનું શાસન, 44માંથી 38 બેઠકો મેળવ્યો ભવ્ય વિજય
ગાંધીનગર મનપામાં ફરી ભાજપનું શાસન, 44માંથી 38 બેઠકો મેળવ્યો ભવ્ય વિજય
નવરાત્રિમાં ખાણીપીણીના સ્ટોલ્સ પર AMCની તપાસ, 148 સ્ટોલ્સ ચેક કરાયા
નવરાત્રિમાં ખાણીપીણીના સ્ટોલ્સ પર AMCની તપાસ, 148 સ્ટોલ્સ ચેક કરાયા
જીગરદાન ગઢવીના ગરબામાં પ્રવેશ ન મળતા ખેલૈયાઓ રોષે ભરાયા
જીગરદાન ગઢવીના ગરબામાં પ્રવેશ ન મળતા ખેલૈયાઓ રોષે ભરાયા
આજનું રાશિફળ : આ રાશિઓને મળશે અચાનક ધનલાભ અને સારા સમાચાર!
આજનું રાશિફળ : આ રાશિઓને મળશે અચાનક ધનલાભ અને સારા સમાચાર!
વડોદરામાં પરંપરાગત ગરબા નિહાળી વિદેશી ડેલિગેટ્સ થયા મંત્રમુગ્ધ
વડોદરામાં પરંપરાગત ગરબા નિહાળી વિદેશી ડેલિગેટ્સ થયા મંત્રમુગ્ધ
નવરાત્રિમાં માત્ર 8 દિવસ ખૂલતું જૂનાગઢનું અનોખું શક્તિપીઠ!
નવરાત્રિમાં માત્ર 8 દિવસ ખૂલતું જૂનાગઢનું અનોખું શક્તિપીઠ!
જામનગરના સળગતા અંગારા પર રાસ ગરબા-જુઓ વીડિયો
જામનગરના સળગતા અંગારા પર રાસ ગરબા-જુઓ વીડિયો
સરકારી અધિકારીઓ અમને અંદરની માહિતી આપી રહ્યા છે: રાહુલ ગાંધી
સરકારી અધિકારીઓ અમને અંદરની માહિતી આપી રહ્યા છે: રાહુલ ગાંધી
g clip-path="url(#clip0_868_265)">