Video : મોર્ડન કપલે દેશી અંદાજમાં કરી એન્ટ્રી ! નવા મોડેલ પર આવેલા દુલ્હા-દુલ્હનને જોઈને મહેમાનો પણ આશ્વર્યમાં

|

Oct 11, 2021 | 3:24 PM

તાજેતરમાં એક લગ્નનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જે રીતે દુલ્હા-દુલ્હન એન્ટ્રી કરે છે. તે જોઈને તમને પણ આશ્વર્ય થશે.

Video : મોર્ડન કપલે દેશી અંદાજમાં કરી એન્ટ્રી ! નવા મોડેલ પર આવેલા દુલ્હા-દુલ્હનને જોઈને મહેમાનો પણ આશ્વર્યમાં
Wedding Video viral on social media

Follow us on

Viral Video : આજકાલ દરેક વ્યક્તિ પોતાના લગ્નને ખાસ બનાવવા માંગે છે. આ માટે ઘણી વખત દુલ્હન અને વરરાજા અગાઉથી જ ઘણી તૈયારીઓ કરે છે. એટલું જ નહીં કઈ રીતે લગ્નમાં એન્ટ્રી કરવી છે તે પણ આજકાલ અગાઉથી જ નક્કી થઈ જતુ હોય છે. તાજેતરમાં આવો જ એક લગ્નનો વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં મોર્ડન યુગમાં (Modern Era)પણ દેશી અંદાજમાં એન્ટ્રી કરીને આ નવવિવાહિત કપલે સૌ કોઈનું ધ્યાન ખેંચ્યુ છે.

લગ્નમાં કપલની એન્ટ્રીએ સૌ કોઈનું ધ્યાન ખેંચ્યુ

ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન

લગ્નમાં કપલની એન્ટ્રી ખુબ ખાસ હોય છે.ઘણી વખત તેમની એન્ટ્રી પણ એવી હોય છે, જે જોઈને લોકો દંગ રહી જાય છે. આવું જ કંઈક આ વાયરલ થઈ રહેલા વીડિયોમાં પણ જોવા મળે છે. જેમાં વરરાજા અને દુલ્હનની (Groom and Bride) એન્ટ્રી જોઈ લોકો પણ વિચારતા થઈ ગયા.વીડિયોમાં જોઈ શકાય છે કે, એક વરરાજા પોતાની દુલ્હનને રિક્ષામાં લઈને લગ્ન સમારોહમાં પહોંચે છે, તે જોઈને તેના પરિવારજનો અને મિત્રો પણ તેમનુ તાળીઓથી સ્વાગત કરતા જોવા મળે છે.આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખુબ પસંદ કરવાામાં આવી રહ્યો છે.

જુઓ વીડિયો

વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

તમને જણાવી દઈએ કે, આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈનસ્ટાગ્રામ પરથી _theweddingstories પરથી શેર કરવામાં આવ્યો છે.લોકોને કપલની ગ્રાન્ડ એન્ટ્રી (Grand Entry) ખુબ પસંદ આવી રહી છે.યુઝર્સ આ વીડિયો એકબીજા સાથે શેર કરી રહ્યા છે અને વિવિધ પ્રકારની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.જેમાં એક યુઝર્સ લખ્યુ કે,કપલે ફિલ્મી અંદાજમાં જબરદસ્ત એન્ટ્રી કરી.જ્યારે અન્ય યુઝર્સ પણ દુલ્હા-દુલ્હનની પ્રશંશા કરતા જોવા મળી રહ્યા છે.

 

આ પણ વાંચો : Video : આ ચિમ્પાન્ઝીએ તો ભારે કરી ! ઘસી-ઘસીને એવા કપડા ધોયા કે જોઈને મહિલાઓને પણ આઘાત લાગ્યો

આ પણ વાંચો :  Viral Video : ઈન્ટરનેટ પર છવાયો આ માસુમ ! બાળકની હિંમત જોઇને લોકો પણ દંગ રહી ગયા

Next Article