બેકફ્લિપને કારણે છોકરાના નાક પર થઈ ઈજા, જૂઓ આ Viral Video

આ ફની વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર શેયર કરવામાં આવ્યો છે. જેને અત્યાર સુધીમાં 22 મિલિયનથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. જ્યારે 8 લાખથી વધુ લોકોએ વીડિયોને લાઈક કર્યો છે.

બેકફ્લિપને કારણે છોકરાના નાક પર થઈ ઈજા, જૂઓ આ Viral Video
backflip video viral
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 03, 2022 | 3:13 PM

થોડા સમય પહેલાં અલગ-અલગ પ્રકારના સ્ટંટ (Stunt) માત્ર ફિલ્મોમાં જ જોવા મળતા હતા, પરંતુ હવે દરેક જગ્યાએ તમને આવા જ સ્ટંટ કરતા જોવા મળશે. ખાસ કરીને યુવાનોમાં સ્ટંટ પ્રત્યે ઘણો ક્રેઝ છે. જો કે સ્ટંટના ઘણા પ્રકાર છે, પરંતુ બેકફ્લિપનો (Backflip) ક્રેઝ યુવાનોમાં સૌથી વધુ જોવા મળે છે. બેકફ્લિપ કરવું પણ સરળ નથી, પરંતુ લોકોને તે વધુ ગમે છે. તમને સોશિયલ મીડિયા પર આવા ઘણા વીડિયો જોવા મળશે. જેમાં લોકો બેકફ્લિપથી લઈને વિવિધ સ્ટંટ કરતા જોવા મળે છે. કેટલીકવાર સ્ટંટ પણ નિષ્ફળ જાય છે અને લોકો આ ચક્કરમાં ઈજાગ્રસ્ત થાય છે. આવો જ એક વીડિયો આજકાલ સોશિયલ મીડિયા (Social Media) પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

વાસ્તવમાં આ વાયરલ વીડિયોમાં એક છોકરો બેકફ્લિપ મારવાનો પ્રયાસ કરે છે, પરંતુ બિચારા છોકરાના નાક પર ઈજા થાય છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેટલીક ઈંટો મુકેલી છે અને એક છોકરો તેની ઉપર ચડીને નીચે આવવાનો પ્રયત્ન કરે છે અને બેકફ્લિપ કરે છે, પરંતુ તેનું સંતુલન થોડું બગડે છે. બેકફ્લિપ માર્યા પછી તે નીચે પહોંચે છે ત્યારે તેનું નાક ઈંટમાં અથડાય જાય છે અને ઈજા પહોંચે છે. જેના કારણે તેનો સ્ટંટ નિષ્ફળ જાય છે અને તે પડી જાય છે. એટલા માટે કહેવાય છે કે કોઈપણ સ્ટંટ ખૂબ જ સાવધાનીથી કરવો જોઈએ, નહીં તો વ્યક્તિ પોતાનું જ નુકસાન કરે છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

જૂઓ આ વીડિયો…

આ ફની વીડિયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર naturalbeautiful788 આઈડી નામથી શેયર કરવામાં આવ્યો છે. જેને અત્યાર સુધીમાં 22 મિલિયનથી વધુ વ્યૂઝ મળ્યા છે. જ્યારે 8 લાખથી વધુ લોકોએ વીડિયોને લાઈક પણ કર્યો છે. લોકોએ વીડિયો જોયા પછી વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી છે. એક યુઝરે મજાકમાં કમેન્ટ કરી કે, ‘રાજા તૂટેલા જડબા સાથે પાછો ફર્યો’, જ્યારે બીજા યુઝરે લખ્યું, ‘શું કંઈ બાકી છે’. તેવી જ રીતે અન્ય ઘણા યુઝર્સે પણ રમુજી કોમેન્ટ કરી છે.

આ પણ વાંચો: Funny Video: યુવતીએ બાઈક સ્ટાર્ટ કરવાના ચક્કરમાં તોડી નાખી કિક, જુઓ વીડિયો

આ પણ વાંચો: Funny Video: વીડિયો બનાવવાના ચક્કરમાં કેમેરો પડ્યો પાણીમાં, પછી જુઓ યુવતીએ શું કર્યું

g clip-path="url(#clip0_868_265)">