Viral Video : મોજાની કમાલ…સીધા રીંછના મોંમાં પહોંચી ગઈ માછલી, જુઓ આવા જ 10 અદ્ભુત વાયરલ વીડિયો

|

Aug 01, 2022 | 8:24 AM

આ દિવસોમાં રીંછનો એક ચોંકાવનારો વીડિયો (Shocking Video) સોશિયલ મીડિયા પર લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. જેમાં તે ખુશીથી શિકાર માટે ઉભો છે અને માછલી મોજાંની મદદથી તેના મોં સુધી પહોંચી રહી છે.

Viral Video : મોજાની કમાલ...સીધા રીંછના મોંમાં પહોંચી ગઈ માછલી, જુઓ આવા જ 10 અદ્ભુત વાયરલ વીડિયો
top 10 Viral Video

Follow us on

કુદરતને સમજવી એ માત્ર માનવીની વાત નથી. આ તેમની લીલા છે. આ વાત એટલા માટે કહેવાની છે, કારણ કે કુદરતના રહસ્યો ઘણા એવા છે કે માણસ કેટવી વાર સમજી શકતા નથી. ઘણી વખત આપણે સોશિયલ મીડિયા (Social Media) પર એવી વસ્તુ જોવા મળે છે, જે જોયા પછી આપણે આશ્ચર્યચકિત થઈએ છીએ. આવો જ એક વીડિયો (Viral Video) આ દિવસોમાં લોકોમાં ચર્ચામાં છે. જે જોયા પછી તમે ચોંકી જશો.

જેમ આપણે બધા જાણીએ છીએ કે, રીંછ સર્વભક્ષી પ્રાણીઓ છે. તેઓ છોડની સાથે માંસ અને માછલી ખાય છે. તેઓ પાણીની નીચે તરતી માછલીઓનો પણ સરળતાથી શિકાર કરે છે અને તેમને ખાય છે. સોશિયલ મીડિયા (Social Media) પર રીંછના શિકારને લગતા અનેક પ્રકારના વીડિયો વાયરલ (Viral Video) થતા રહે છે, જે જોઈને ખૂબ જ આશ્ચર્ય થાય છે. આવો જ એક આશ્ચર્યજનક વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે ખુશીથી શિકાર માટે ઉભા છે અને માછલીઓ મોજાંની મદદથી તેના મોં સુધી પહોંચી રહી છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

અહીં વીડિયો જુઓ…

તમે રીંછનો વીડિયો જોયો હશે. હવે આવા જ કેટલાક વધુ વીડિયો જોઈએ, જે સોશિયલ મીડિયા (Social Media) પર ખુબ વાયરલ થઈ રહ્યા છે અને લોકો તેને પસંદ પણ કરી રહ્યા છે.

વ્યક્તિએ આશ્ચર્યચકિત કાર સાથે કર્યો ચોંકાવનારો સ્ટંટ, વીડિયો જોઈને તમે પણ રહી જશો દંગ

આવી મસ્ત ફિશ ટેન્ક તમે ભાગ્યે જ જોઈ હશે..જુઓ VIDEO

પક્ષીઓની EMERGENCY મીટીંગનો VIDEO

વાંદરા અને બતકના બચ્ચાંએ તરબૂચનો સ્વાદ ચાખ્યો, જુઓ મનમોહક VIDEO

શું તમે ક્યારેય આટલી લાંબી ટ્રેન જોઈ છે? VIRAL VIDEO

કાચની પ્લેટ પર આવી રીતે થાય છે કોતરણી છે, જુઓ Wonderful Video

શું તમે ક્યારેય બિરયાનીની આવી સ્વાદિષ્ટ વાનગી જોઈ છે, Video જોઈને તમે દંગ રહી જશો

કારની એક જ ટક્કરથી બાઇક ઉડી ગયું, જુઓ Shocking Video

Next Article