Video: આ મહિલાએ પાંચ મિનિટથી વધુ સમય L-Sit Positionમાં રહીને બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, વીડિયો જોઈને તમે પણ કહેશો OMG

ઓસ્ટ્રેલિયાની સ્ટેફની મિલિંગર નામની આ મહિલાએ 5 મિનિટથી વધુ સમય માટે એલ-સિટ પોઝિશનમાં રહીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.

Video: આ મહિલાએ પાંચ મિનિટથી વધુ સમય L-Sit Positionમાં રહીને બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, વીડિયો જોઈને તમે પણ કહેશો OMG
australian woman makes guinness world record
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 19, 2021 | 10:49 PM

Viral Video: સોશિયલ મીડિયા પર અવારનવાર કેટલાક વીડિયો વાયરલ થતા જોવા મળે છે, જેમાં કેટલાક વીડિયો એવા હોય છે, જે જોઈને ખુબ હસવુ આવે છે. જ્યારે કેટલાક વીડિયો જોઈને આશ્વર્ય પણ થતુ હોય છે.

ત્યારે તાજેતરમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક યુવતીએ 5 મિનિટથી વધુ સમય માટે એલ-સિટ પોઝિશનમાં (L-Sit Position)રહીને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવ્યુ છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

પાંચ મિનિટથી વધુ સમય L-Sit Positionમાં રહીને બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

ઓસ્ટ્રેલિયાની સ્ટેફની મિલિંગર નામની આ મહિલાએ 5 મિનિટથી વધુ સમય માટે એલ-સિટ પોઝિશનમાં રહીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સે પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પેજ (Instagram) પરથી આ વીડિયો શેર કર્યો છે અને સાથે લખ્યુ કે, “L-sit પોઝિશનમાં સૌથી વધુ સમય 5 મિનિટ 15 સે. “સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયો શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા (Comments) આપતા જોવા મળી રહ્યા છે.

જુઓ વીડિયો

સોશિયલ મીડિયા યુઝર્સ ઓસ્ટ્રેલિયન મહિલાની મહેનતની કરી પ્રશંશા

આ વીડિયો હાલ ઈન્ટરનેટ પર ખુબ વાયરલ થઈ રહ્યો છે, લોકો ઓસ્ટ્રેલિયન મહિલાની ફિટનેસ, સખત મહેનત અને સમર્પણની પ્રશંસા કરતા જોવા મળી રહ્યા છે ,ઉપરાંત યુઝર્સ ગિનિસ વર્લ્ડ રેકોર્ડના (Guinness World Records) ઈતિહાસમાં તેનું નામ અંકિત થવા બદલ તેને અભિનંદન આપતા જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો: “મા તે મા બીજા બધા વગડાના વા”, બન્ને હાથ વગર પણ પુત્રીની સંપૂર્ણ સંભાળ રાખી રહી છે આ માતા !

આ પણ વાંચો:  Viral Video : ઘોડાની પીઠ પર ચઢીને આ બકરાને મજા આવી, બંનેની મસ્તીનો આ વીડિયો જોઇને તમારો દિવસ બની જશે

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">