Viral Video: મહિલાએ સિંહને સ્પર્શ કરવાની કરી હિંમત, ગુસ્સે થયેલી સિંહણે તેનો પીછો કર્યો, વીડિયો જોઈ તમે ચોંકી જશો

આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક મહિલા અચાનક સિંહ અને સિંહણની બાજુમાં બેસી જાય છે. પછી હસીને સિંહને સ્પર્શ કરવાનો પ્રયાસ શરૂ કરે છે. સિંહની પાસે બેઠેલી સિંહણ આ બધુ નોટિસ કરે છે.

Viral Video: મહિલાએ સિંહને સ્પર્શ કરવાની કરી હિંમત, ગુસ્સે થયેલી સિંહણે તેનો પીછો કર્યો, વીડિયો જોઈ તમે ચોંકી જશો
Image Credit source: Twitter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 04, 2023 | 8:25 PM

South Africa: પ્રાણીઓ ભલે જંગલી હોય કે પાળેલા, કોઈએ તેમની સાથે ગડબડ કરવાની હિંમત ન કરવી જોઈએ. કારણ કે તેના પરિણામો ક્યારેક આપણે વિચારીએ છીએ તેના કરતાં વધુ ગંભીર બની જાય છે. તમે સોશિયલ મીડિયા પર આવા ઘણા વીડિયો જોયા હશે, જેમાં લોકો બિનજરૂરી રીતે ખતરનાક પ્રાણીઓ સાથે મસ્તી કરતા અથવા તેમને હેરાન કરતા જોવા મળે છે. આના કારણે ઘણા લોકોને મુશ્કેલીનો સામનો પણ કરવો પડે છે, પરંતુ તેમ છતાં લોકો આમ કરવાનું છોડતા નથી. હવે વધુ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે, જેને જોઈને તમારા રૂવાડા ઉભા થઈ જશે.

આ પણ વાચો: Viral Video: ઢોલના તાલે શ્વાને કર્યો અદભૂત ડાન્સ, વીડિયો જોઈને લોકો દંગ રહી ગયા, મિત્રના લગ્નમાં આમંત્રણ આપવા લાગ્યા

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

આ વીડિયોમાં એક મહિલાએ સિંહ સાથે ગડબડ કરવાનો પ્રયાસ કર્યો છે. આ આશ્ચર્યજનક વીડિયોમાં જોઈ શકાય છે કે એક મહિલા અચાનક સિંહ અને સિંહણની બાજુમાં બેસી જાય છે. પછી હસીને સિંહને સ્પર્શ કરવાનો પ્રયાસ શરૂ કરે છે. સિંહની નજીક બેઠેલી સિંહણ બધુ જ જોવે છે, પરંતુ થોડીવાર મૌન રહે છે. છોકરી ડરીને સિંહને સ્પર્શ કરી લે છે. પરંતુ તે કદાચ જાણતી ન હતી કે સિંહણને તેનું આ કૃત્ય બિલકુલ પસંદ ન હતું. જ્યારે છોકરીએ સિંહને સ્પર્શ કર્યો અને ભાગવા લાગી ત્યારે સિંહણને પણ ગુસ્સો આવ્યો અને તે પણ છોકરીની પાછળ દોડવા લાગી. આ વીડિયો આટલી ઘટના બાદ જ સમાપ્ત થઈ જાય છે.

વીડિયો જોયા બાદ યુઝર્સના હોશ ઉડી ગયા

જેણે પણ આ વીડિયો જોયો તેના હોશ ઉડી ગયા. વીડિયોના કોમેન્ટ સેક્શનમાં દરેક વ્યક્તિ વિચારી રહી છે કે આગળ શું થયું હશે? યુવતી પર સિંહણ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો કે તેને બચાવી લેવામાં આવી હતી? વિડીયો જોયા પછી તમારા મનમાં આવા અનેક સવાલો આવતા જ હશે. મહેરબાની કરીને જણાવો કે મહિલા બિલકુલ ઠીક છે, સિંહણએ તેના પર કોઈપણ રીતે હુમલો કર્યો નથી.

2 લાખથી વધુ વ્યૂઝ

આ વીડિયોને ટ્વિટર યુઝર @findgoddd દ્વારા શેર કરવામાં આવ્યો છે, જે વીડિયોમાં દેખાતી મહિલાની પુત્રી છે. કમેન્ટ સેક્શનમાં લોકોના સવાલોના જવાબ આપતા દીકરીએ જણાવ્યું કે વીડિયોમાં દેખાતી મહિલા તેની માતા છે, જે બિલકુલ ઠીક છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વીડિયો દક્ષિણ આફ્રિકાનો છે. તેના પર અત્યાર સુધીમાં 2 લાખથી વધુ વ્યુઝ આવી ચૂક્યા છે.

વાયરલ અને ટ્રેન્ડિંગના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">