Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

15 August Speech in Gujarati : 15 ઓગસ્ટની સ્પીચ માટે આ રીતે કરો તૈયારી, મહત્તવના આ 5 મુદ્દા રાખો યાદ

15 August 2023 : સ્વતંત્રતા દિવસ નિમિત્તે શાળાઓ, ઓફિસો સહિત અનેક સ્થળોએ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જો તમે આવા કાર્યક્રમનો ભાગ બનવા જઈ રહ્યા છો, તો તમે તમારી વાણીથી લોકોમાં એક ઓળખ બનાવી શકો છો.

15 August Speech in Gujarati : 15 ઓગસ્ટની સ્પીચ માટે આ રીતે કરો તૈયારી, મહત્તવના આ 5 મુદ્દા રાખો યાદ
15 August Speech in Gujarati
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 12, 2023 | 12:49 PM

આ વર્ષે આપણે ભારતનો 77મો સ્વતંત્રતા દિવસ ઉજવવા જઈ રહ્યા છીએ. આપણે સૌ જાણીએ છીએ કે આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓના પ્રયાસોથી ભારતને 15મી ઓગસ્ટ 1947ના રોજ 200 વર્ષના લાંબા બ્રિટિશ શાસનમાંથી આઝાદી મળી હતી. સ્વતંત્રતા દિવસની સમગ્ર દેશમાં ભારે ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવે છે. સાથે જ આ નિમિત્તે શાળાઓ, કચેરીઓ સહિત અનેક સ્થળોએ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.

આ પણ વાંચો : રાષ્ટ્રધ્વજ ફરકાવતી વખતે અપલોડ કરો સેલ્ફી, 15 ઓગસ્ટ પહેલા PM નરેન્દ્ર મોદીની ખાસ અપીલ

સ્ટેજ પર વક્તવ્ય આપવાનો મોકો ઘણા વિદ્યાર્થીઓને મળે છે. લોકો ઘણીવાર સ્પીચની તૈયારી વિશે મૂંઝવણમાં હોય છે. આને ધ્યાનમાં રાખીને અહીં અમે તમને સ્વતંત્રતા વિશે ટૂંકું અને આકર્ષક ભાષણ કેવી રીતે આપવું તે જણાવીશું. નીચેના 5 મુદ્દાઓને ધ્યાનમાં રાખીને તમે બેસ્ટ ભાષણ તૈયાર કરી શકો છો.

રિષભ પંત માટે ઉર્વશી રૌતેલાએ પોતાની ફેવરિટ ટીમ જ બદલી નાખી
શ્રેયસ અય્યર સાથે કારમાં ફરતી છોકરીની 10 સુંદર તસવીરો
Jioનું સૌથી સસ્તું 84 દિવસનું રિચાર્જ, મળશે કોલિંગ અને SMSનો લાભ
IPLમાં સૌથી વધુ વિકેટ લેનાર ફાસ્ટ બોલરો
ટેરેન્સ લુઈસે કહ્યું, રિયાલિટી શો સ્ક્રિપ્ટેડ હોય છે
પુરુષોમાં HIV ના લક્ષણો કેવી રીતે દેખાય છે?

સ્પીચ માટે આ મુદ્દાઓ યાદ રાખો

  1. આ રીતે વક્તવ્યની કરો શરૂઆત : તમારા ભાષણની શરૂઆત આકર્ષક બનાવો. જેથી સભામાં હાજર દરેકનું ધ્યાન આકર્ષિત થઈ શકે. મારા વહાલા ભાઈઓ અને બહેનો, મિત્રો અને મહેમાનો સાથે સ્પીચની શરૂઆત કરો. અભિવાદન પછી તરત જ તમે ઉત્સાહી દેશભક્તિની કવિતાનું પઠન કરી શકો છો. સૂત્રોનો પણ ઉપયોગ કરી શકાય છે.
  2. પ્રખ્યાત કહેવતો પણ કરો સામેલ : સ્વતંત્રતા દિવસના મહત્વને યોગ્ય રીતે સમજાવવા માટે, તમારે ભાષણમાં મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓ દ્વારા આપવામાં આવેલા સૂત્રોનો સમાવેશ કરવો જોઈએ. તમે ચંદ્રશેખર આઝાદ, સુભાષ ચંદ્ર બોઝ, મહાત્મા ગાંધી વગેરેના સૂત્રોનો સમાવેશ કરી શકો છો.
  3. ધ્વજના રંગોનો અર્થ : સ્પીચને આકર્ષક બનાવવા માટે તમે ત્રિરંગાના રંગોનો અર્થ પણ કહી શકો છો. આમાં કેસરી રંગ ‘શક્તિ અને હિંમત’નું પ્રતીક છે, સફેદ રંગ શાંતિ અને સત્ય અને લીલો રંગ પૃથ્વીની હરિયાળી અને વૃદ્ધિનું પ્રતીક છે. અશોક ચક્રના 24 આરા પ્રગતિનો સંદેશ આપે છે. આ રીતે તમે તેમને ઉમેરી શકો છો.
  4. મહાપુરુષોના સંઘર્ષ અને બલિદાનને કરો યાદ : તમારા ભાષણમાં ભારતના ઈતિહાસ સિવાય તમે આઝાદી માટે લડનારા મહાપુરુષોને પણ યાદ કરી શકો છો. તમે એક મહાન માણસના બલિદાન વિશે પણ કહી શકો છો. આ સાથે તમે તેમના વિશે વાંચવા અને જાણવાની સલાહ પણ આપી શકો છો.
  5. આ રીતે સ્પીચને કરો સમાપ્ત : ભાષણના અંતે સભામાં હાજર લોકોનો આભાર માનો. તમે તમારા ભાષણને કવિતા સાથે સમાપ્ત કરી શકો છો. ઉદાહરણ તરીકે- “ના જીયો ધર્મ કે નામ પર, ના મરો ધર્મ કે નામ પર, ઈન્સાનિયત હી હૈ ધર્મ વતન કા, બસ જીયો વતન કે નામ પર” આવી રીતે સ્પીચ આપ્યા પછી લોકો તમારા વખાણ કરીને તાળીઓના ગડગડાટથી તમને વધાવી લેશે.

વાયરલ અને ટ્રેન્ડિંગના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

કોંગ્રેસ પ્રિયંકા ગાંધીને બનાવી શકે છે ઈલેક્શન કમિટીની ચેરપર્સન- સૂત્ર
કોંગ્રેસ પ્રિયંકા ગાંધીને બનાવી શકે છે ઈલેક્શન કમિટીની ચેરપર્સન- સૂત્ર
હવે જમીનના હેતુફેરની પ્રક્રિયા થશે સરળ, સરકારે કર્યા આ ચાર મોટા નિર્ણય
હવે જમીનના હેતુફેરની પ્રક્રિયા થશે સરળ, સરકારે કર્યા આ ચાર મોટા નિર્ણય
"કોંગ્રેસની વર્કિગ કમિટીમાં જિલ્લાધ્યક્ષોને વધુ સશક્ત બનાવવા ચર્ચા"
અનુસૂચિત જાતિ સરકારી કન્યા છાત્રાયલમાં હોબાળો
અનુસૂચિત જાતિ સરકારી કન્યા છાત્રાયલમાં હોબાળો
કાળઝાળ ગરમીના પગલે સિવિલ હોસ્પિટલ તંત્ર સજ્જ, 20 બેડનો વોર્ડ કરાયો ઉભો
કાળઝાળ ગરમીના પગલે સિવિલ હોસ્પિટલ તંત્ર સજ્જ, 20 બેડનો વોર્ડ કરાયો ઉભો
પાણીપુરીના વિક્રેતાઓ પર તંત્રની તવાઈ યથાવત
પાણીપુરીના વિક્રેતાઓ પર તંત્રની તવાઈ યથાવત
અમદાવાદમા સરદાર સ્મારક ખાતે કોંગ્રેસની રાષ્ટ્રીય કાર્યકારિણીનો પ્રારંભ
અમદાવાદમા સરદાર સ્મારક ખાતે કોંગ્રેસની રાષ્ટ્રીય કાર્યકારિણીનો પ્રારંભ
ડમ્પર ચાલકે એક્ટિવા પર જતી વિદ્યાર્થીનીઓને લીધી એડફેટે
ડમ્પર ચાલકે એક્ટિવા પર જતી વિદ્યાર્થીનીઓને લીધી એડફેટે
થરાદના જેતડા ગામે મંજૂરી વિના લકી ડ્રો યોજનારા સામે પોલીસ ફરિયાદ
થરાદના જેતડા ગામે મંજૂરી વિના લકી ડ્રો યોજનારા સામે પોલીસ ફરિયાદ
આ 5 રાશિના જાતકોના આજે વેપારમાં લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
આ 5 રાશિના જાતકોના આજે વેપારમાં લાભના સંકેત, જાણો આજનું રાશિફળ
g clip-path="url(#clip0_868_265)">