AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ગર્ભવતી બિલાડીનો જીવ બચાવી ભારતીય લોકોએ દૂબઇમાં રજૂ કર્યુ ઉત્તમ ઉદાહરણ, જુઓ બેસ્ટ VIDEO

જ્યાં ચાર લોકોએ માનવતાનું ઉદાહરણ રજૂ કરીને ગર્ભવતી બિલાડીનો જીવ બચાવ્યો હતો.સોશિયલ મીડિયા યુઝર્સ આ લોકોની ભારે પ્રશંસા કરી રહ્યા છે. ચોક્કસ આ વિડીયો જોયા પછી તમે પણ કહેશો કે માનવતા હજુ પણ જીવંત છે

Viral Video: ગર્ભવતી બિલાડીનો જીવ બચાવી ભારતીય લોકોએ દૂબઇમાં રજૂ કર્યુ ઉત્તમ ઉદાહરણ, જુઓ બેસ્ટ VIDEO
Viral Video
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 28, 2021 | 4:56 PM
Share

Viral Video: સોશિયલ મીડિયા (Social Media) પર અવારનવાર વીડિયો વાયરલ (Viral Video) થતા રહે છેે. જેમાંથી કેટલાક વીડિયો જોઇને હસવુ આવે છે તો કેટલાક વીડિયો તમારુ દિલી જીત લે છે આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર અત્યારે વાયરલ થઇ રહ્યો છે. એવું કહેવાય છે કે માનવતા એ કોઈપણ મનુષ્ય માટે કુદરતની સૌથી કિંમતી ભેટ છે. આ દરેક પાસે હોય તો છે પરંતુ બહુ ઓછા લોકો માનવતાનો ઉપયોગ કરી શકે છે.જો આપણે બીજાને મદદ કરીએ તો મનને હંમેશા ખુશી મળે છે. તાજેતરના સમયમાં માનવતાનો દાખલો બેસાડતો એક વિડીયો સામે આવ્યો છે જે જોયા પછી તમારું દિલ ખુશ થઈ જશે.

મામલો દુબઈનો (Dubai) છે. જ્યાં ચાર લોકોએ માનવતાનું ઉદાહરણ રજૂ કરીને ગર્ભવતી બિલાડીનો જીવ બચાવ્યો હતો.સોશિયલ મીડિયા યુઝર્સ આ લોકોની ભારે પ્રશંસા કરી રહ્યા છે. ચોક્કસ આ વિડીયો જોયા પછી તમે પણ કહેશો કે માનવતા હજુ પણ જીવંત છે.વીડિયોમાં તમે જોઈ શકો છો કે Deira નામની એક બિલાડી બિલ્ડિંગ પરથી લટકી રહી હતી.એવું લાગતું હતું કે તે કોઈપણ સમયે પડી શકે છે. ત્યારબાદ ત્યાં હાજર ચાર લોકોએ એક ચાદરની મદદથી તેનો જીવ બચાવ્યો.

આ વાયરલ વીડિયોને દુબઇના પ્રધાનમંત્રી અને શાસક હિઝ હાઇનેસ શેખ મોહમ્મદ બિન રશીદ અલ મક્તૂમે શેર કર્યો છે.જેની સાથે તેણે હૃદયસ્પર્શી કેપ્શન લખ્યું હતું.આ વીડિયો વાયરલ થયા બાદ લોકો તેના સોશિયલ મીડિયા પર તેના વખાણ કરી રહ્યા છે અને તેના વખાણમાં બે શબ્દો લખી રહ્યા છે.તમારી માહિતી માટે, અમે તમને જણાવી દઈએ કે આ ઉમદા કાર્ય કરનાર ચાર લોકોમાંથી બે ભારતીય છે. તે બધાને તેમના ઉમદા કાર્ય માટે ઈનામ તરીકે 50,000 AED (10 લાખ રૂપિયા) આપવામાં આવ્યા છે.

https://twitter.com/HKoliyadukkam/status/1430304267940794371?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1430304267940794371%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.tv9hindi.com%2Ftrending%2Fmeet-the-heroes-who-saved-a-pregnant-cat-in-dubai-ruler-sheikh-mohammed-was-impressed-and-rewarded-10-lakh-799096.html

આ પણ વાંચોVideo : યુવક સાઈકલ પર સ્ટંટ કરી રહ્યો હતો, અચાનક કંઈક આવુ થયુ ! વીડિયો જોઈને તમે પણ દંગ રહી જશો

આ પણ વાંચોViral Video : પર્વત પર ચડતી વખતે ગધેડાનું સંતુલન ખોરવાયું, પછી જે થયુ એ જોઈને તમે પણ દંગ રહી જશો !

આ પણ વાંચો : Viral Video : કિટ્ટુએ નવા ફોનની ડિમાન્ડ કરી તો મમ્મીએ આપ્યો કંઈક આવો જવાબ, વીડિયો જોઈને તમે પણ વિચારતા થઈ જશો !

ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">