Facebook Tricks : પ્રોફાઇલ ફોટો હટાવીને લગાવો પ્રોફાઇલ વીડિયો, બસ કરવાનું છે આટલું

|

Nov 07, 2021 | 9:22 AM

યૂઝર્સ પ્રોફાઇલ ફોટોને બદલે વીડિયો અપલોડ કરી શકે છે. જો કે પ્રોફાઇલ ફોટોની જગ્યાએ ફક્ત 7 સેકન્ડનો વીડિયો જ અપલોડ કરી શકાય છે.

Facebook Tricks : પ્રોફાઇલ ફોટો હટાવીને લગાવો પ્રોફાઇલ વીડિયો, બસ કરવાનું છે આટલું
You can Put videos on Facebook profile instead of photos

Follow us on

લોકપ્રિય સોશિયલ મીડિયા એપ ફેસબુક પોતાના યૂઝર્સના અનુભવને વધુ સરળ બનાવવા માટે નવા નવા ફિચર્સ અને સુવિધાઓ લોન્ચ કરતુ રહે છે. જેમાં સૌથી ખાસ ફિચર છે પ્રાફાઇલ વીડિયો ફિચર. આ ફિચરના ઉપયોગથી યૂઝર્સ પ્રોફાઇલ ફોટોને બદલે વીડિયો અપલોડ કરી શકે છે. જો કે પ્રોફાઇલ ફોટોની જગ્યાએ ફક્ત 7 સેકન્ડનો વીડિયો જ અપલોડ કરી શકાય છે.

આ વીડિયો gif, jpeg, png, psd, bmp, tiff, jp2, iff, wbmp અને xbm ફોર્મેટમાં હોવો જોઇએ. જો તમે પણ તમારા પ્રોફાઇલ ફોટોની જગ્યાએ વીડિયો અપલોડ કરવા માંગો છો તો અમે તમારા માટે સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ લઇને આવ્યા છીએ.

આ સ્ટેપ્સ ફોલો કરો.

મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો

પ્રોફાઇલ વીડિયો અપલોડ કરવા માટે ફેસબુક ઓપન કરો.
પ્રોફાઇલ ફોટો પર ક્લિક કરો.
હવે તમને પ્રોફાઇલ વીડિયોનું ઓપ્શન મળશે.
ઓપ્શન પર ક્લિક કરો.
ગેલેરીમાંથી વીડિયોને સિલેક્ટ કરો.
હવે વીડિયોને એડિટ કરો.
હવે સેવ કર ક્લિક કરીને વીડિયોને સેવ કરો.
હવે તમારી પ્રોફાઇલ ફોટોની જગ્યાએ વીડિયો દેખાશે.

IOS યૂઝર્સ આ રીતે સેટ કરી શકે છે પ્રોફાઇલ વીડિયો

પ્રોફાઇલ વીડિયો અપલોડ કરવા માટે ફેસબુક ઓપન કરો.ફેસબુક એપની અંદર પોતાની પ્રોફાઇલ પર ક્લિક કરો.
નવો વીડિયો અપલોડ કરવા માટે Select profile Video ના ઓપ્શન પર ક્લિક કરો.
હવે એ વીડિયો સિલેક્ટ કરો જેને તમે પ્રોફાઇલ ફોટોમાં લગાવવા માંગો છો.
હવે વીડિયો એડિટ કરવાનું ઓપ્શન મળશે.
વીડિયો એડિટ કરીને ડન પર ક્લિક કરો.

આ પણ વાંચો –

Raima Sen Birthday Special : સોશિયલ મીડિયા પર તસ્વીર શેર કરીને રહે છે ચર્ચામાં, જયપુરની મહારાણી સાથે ખાસ સંબંધ

આ પણ વાંચો –

T20 World Cup: આગામી વિશ્વકપ માટે સુપર-12 ટીમો કન્ફર્મ કરાઇ, વેસ્ટઇન્ડિઝ, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને શ્રીલંકા બહાર

આ પણ વાંચો –

નવાબ મલિકનો વધુ એક ઘટસ્ફોટ! સેનવિલે સ્ટેનલી ડિસોઝા અને NCB અધિકારી વી.વી. સિંહ વચ્ચેની વાતચીતનો ઓડિયો વાયરલ, કર્યો આ દાવો

Published On - 9:21 am, Sun, 7 November 21

Next Article