10kની અંદર ખરીદી શકાય તેવો શ્રેષ્ઠ ફોન કયો ? જુઓ #FullOnFab Galaxy F12

માત્ર Rs 9,999ની કિંમતે મળતો આ સ્માર્ટફોન True 48MP quad camera અને 90Hz refresh rate જેવા ફિચર્સ ધરાવે છે. જ્યારે ૧૨મી એપ્રિલે બપોરે ૧૨.૦૦ વાગ્યે તેનું વેચાણ શરૂ થાય ત્યારે તે તમારા હાથમાં હોય તેમ કરવાનું ચૂકશો નહીં.

10kની અંદર ખરીદી શકાય તેવો શ્રેષ્ઠ ફોન કયો ? જુઓ #FullOnFab Galaxy F12
FullOnFab Galaxy F12
Follow Us:
Bipin Prajapati
| Edited By: | Updated on: Apr 17, 2021 | 12:15 AM

Samsung Galaxy F12એ તો દેશમાં ધૂમ મચાવી છે અને માનશો અમને તે વાતની જરાય નવાઇ નથી! આખરે આ તો જનરેશન ઝેડનો ‘ડ્રીમ ફોન’ છે, એ પેઢી જેને ડિઝાઇન અને ટેક્નોલૉજીમાં શ્રેષ્ઠ વિકલ્પ જોઇએ છે પણ મોટાભાગના કિસ્સામાં તેમણે ઊંચી કિંમતના કારણે સમાધાન કરવું પડે છે. Samsung તેમને માટે જાદુઇ જીન માફક કામ કરે છે અને તેમની સૌથી મોટી ઇચ્છા આ સાથે પુરી કરે છે – એક એવો ફોન જે True 48MP camera અને 90HZ display જેવા હાઇ એન્ડ ફિચર્સ ઑફર કરે છે તે પણ ગજવાં પર ભારે ન પડે તેવી કિંમતે. હા માની ન શકાય તેવી શરૂઆતી કિંમત છે Rs 9,999, વળી ₹1,000 ઇન્સ્ટન્ટ કૅશ બૅક*ની ગેરંટી જો તમે ICICI Bank cardથી ચૂકવણી કરો તો!

ગ્રાહકોની નસ પારખવી એ તો Samsung માટે બહુ જ સાહજીક બાબત છે; કોઇ નવાઇની વાત નથી કારણકે દર વખતે તેઓ પોતાના વચન પ્રમાણે જ ડિલીવર કરે છે. તમને જે પણ કરવાનું ગમતું હોય, તદ્દન નવો નક્કોર Samsung Galaxy F12 તમારે માટે હાજર છે. તમે થાકો ત્યા સુધી શહેરની સૌથી સુંદર જગ્યાઓની તસવીરો પાડો અથવા તો તમારા દોસ્તો સાથે હેપનિંગ સેલ્ફી અપલોડ કરો અથવા પછી વિકેન્ડ લેટેસ્ટ ગેમ રમીને અથવા તો બહુ ચર્ચાયેલ શો બિંજ વૉચ કરીને પસાર કરો – તમે આ બધું અને આથી ઘણું વધારે કરી શકો તમે છે, જ્યારે તમારી પાસે આ એક્સાઇટિંગ સ્માર્ટ ફોન હોય ત્યારે તો ખાસ. હા તેને જ તો કહેવાય છે #FullOnFab જિંદગી!

#FullOnFab કૅમેરા સાથે લો પરફેક્ટ શોટ્સ

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

via GIPHY

True 48MP quad camera ને કારણે કોઇપણ ક્ષણ ફિકી નથી જવાની ! વખતે જ્યારે તમે તમારી અંદરના ફોટોગ્રાફી જિનિયસને મોકો આપશો ત્યારે દરેક વખતે તમને વધારે શાર્પ, બ્રાઇટ અને સ્પષ્ટ તસવીરો મળશે. ફૂડ હોય કે મૂડ હોય, સ્પેશ્યલ ડેટ હોય કે કોઇ ભવ્ય ગેટ હોય, બધું જ વધારે અપ્રતિમ લાગવાનું છે. તમારા સોશ્યલ મીડિયા પર રંગોની આટલી છટાઓ અને જીવંતતા જોઇને તમારા મિત્રો ઘેલાં થાય તો અમને ન કહેતાં! આખરે તમે જીવી રહ્યા છો #FullOnFab જિંદગી, જેને માટે આ અફલાતુન કૅમરાનો આભાર માનવો રહ્યો. વળી એક 5MP camera જેમાં છે ultra-wide lens, 2MP camera છે જે પોટ્રેટ શોટ્સ માટે ખાસ અને 2MP camera macro shots માટે, તો તમે ઇચ્છશો એટલા નવતર પ્રયોગ કરી શકશો. તમે એક હોટશોટ કોન્ટેન્ટ ક્રિએટર પણ બની શકો છો – અને અમારો વિશ્વાસ કરો Samsung Galaxy F12 હશે તો એમ થવામાં તમને બહુ તકલીફ પણ નહીં પડે. તમારી કલ્પના શક્તિને ઉડવા દો અને બાકીનું તો આ સ્માર્ટ ફોન સંભાળી લેશે! વળી આ ફોન જે સેલ્ફી લેશે તેના જેટલો જ કમાલ છે! આ મામલે તો ફોન સૌથી વધુ સ્કોર કરે છે. તેમાં છે 8MP front camera જે તમને હંમેશા બધાથી અલગ કરશે. બસ તમારા બેસ્ટ અવતારમાં હાજર થાવ અને થઇ ગયું! તમારા સોશ્યલ મિડીયા ફિડ પર તમને ‘ફાયર’ અને ‘હાર્ટ’ ઇમોજીઝના ઢગલેઢગલાં મલશે કારણકે તમે એકેએક ફ્રેમમાં લાગશો બેહદ ખુબસુરત. અનલિમિટેડ મોજ મસ્તી માટે સ્ક્રોલ કરો, #FullOnFabના જોરદાર ડિસપ્લે સાથે

via GIPHY

બીજું શું, આ ફોન સ્મૂધ અને સરળ સ્ક્રોલિંગ અનુભવ આપે છે, આ માટે આભારી છે તેનું 90Hz, 6.5″ HD+ Infinity V Display. તમે સોશ્યલ મીડિયા પર સમય પસાર કરતા હો કે ગેમ રમતા હો કે ગમતો શો જોતા હો, બધું જ હવાની લહેરખી જેવું સરળ, કારણકે તમારી પાસે છે Samsung Galaxy F12.

તમને ગેમ્સ રમવાનું ગમે છે? તો તમારું સપનું આખરે પુરું થઇ રહ્યું છે, કારણકે હવે તમે જ્યારે મિત્રો સાથે યુદ્ધે નિકળો ત્યારે કશું અટકવાનું નથી. તમને તો ખબર છે કે વચ્ચે અવરોધો આવે ત્યારે કેવો અનુભવ થાય, ખાસ કરીને જ્યારે તમે બસ જીતવાનાં જ હો અને અંતે… ઓફ એક અવરોધ અને બધું ફરી પહેલેથી કરવું પડે! Samsung Galaxy F12, હશે તો તમને તો ખબર જ નહીં હોય કે ક્યારે અટકવું, અને આ માટે અમે તમારો વાંક પણ ન કાઢી શકીએ. આ અનુભવ તો લેવા જેવો જ રહ્યો, તેને માટે જિંદગી મુબારક! તો ચાલો તમારો ગેમ મોડ ઓન કરો અને બાકી બધું ભૂલી જાવ. ઓહ, જો તમને વિકેન્ડમાં (અથવા તો વિકડેઝમાં) શો બિંજ વૉચ કરવાની ટેવ હોય, તો આ ફોન એવી ખાતરી રાખશે કે તે પણ એક મજાની સફર હોય! વળી સોશ્યલ મિડીયા પર સતત સ્ક્રોલિંગ (હેલો, સ્કેટિંગ) પણ એક અલગ જ મજા હશે, કારણકે સ્ક્રોલિંગ એટલું સ્મૂધ છે, આવું તો તમે પહેલાં ક્યારેય નહીં અનુભવ્યું હોય. અમે તો આ ફોનને હાથમાંથી નીચે મુકી જ નથી શકતા, તમે પણ નહીં મુકી શકો. #FullOnFab જિંદગીમાં આપનું સ્વાગત છે!

અરે, હજી વાત પુરી નથી થઇ…. આ ફોન આવે છે પાવર પેક્ડ 6000 mAh battery સાથે જે એકથી વધુ વધુ દિવસ ચાલશે! આ સાંભળો – એક જ વાર ચાર્જ કરવાથી, Galaxy F12 તમને 29 hours ના વીડિયો પ્લેબૅક, 49 hoursના વોઇસ કૉલ્સ અને 131 hoursનાં સંગીતનું પ્લેબૅક આપશે! આટલું જ નહીં પણ તેમાં 15W adaptive charging છે જે એક ખરેખર પારખવા જેવી શક્તિ છે.

વળી Fab Processor છે જે મલ્ટિ ટાસ્કિંગને સાવ સરળ બનાવી દેશે – હા તેનું સશક્ત 8nm Exynos 850 processor પુરી તકેદારી રાખશે કે તમારી બૅટરી લાંબે સુધી ટકે! હવે આ તો ખરેખર વિન વિન પરિસ્થિતી છે. Samsung Galaxy F12 બે વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે – 4GB RAM+64GB internal storage અને 4GB RAM+128GB internal storage (expandable up to 512GB). ચાલો ચાલો ઉતાવળ કરો કારણકે LPDDR4x RAM ઝડપી મલ્ટિટાસ્કિંગને પણ ટેકો આપે છે. વળી, તેમાં two dedicated SIM slots. આમાં ન ગમી જાય તેવી શું વાત છે વળી? ઓહ અને હજી તમે વધુ સાંભળો ત્યાં સુધી રાહ જુઓ! આ ફોનમાં બીજા પણ કેટલા અફલાતુન ફિચર્સ છે, જેમ કે વધુ સલામતી, જે માટે આપણે થેંક્સ કહેવું રહ્યું side fingerprint scanner અને fast face unlockને! Samsung Galaxy F12 આવે છે પુરેપુરા One UI 3.1 experience on top of Android 11, તેનો અર્થ એમ કે તમે વધુ ઇન્ટરેક્ટિવ ઇન્ટરફેસ માણી શકશો. Samsung હંમેશાથી જ સર્વાંગી મનોરંજનની વાત આવે ત્યારે અગ્રેસર રહેલ છે. કોઇ નવાઇની વાત જ નથી કે તેનો ઑડિયો અનુભવ પણ Dolby Atmosને કારણે પરમ આનંદ આપનારો જ રહેશે. અમારી વાતનો વિશ્વાસ કરો, તમે નાનામાં નાના અવાજને પણ સાંભળી શકશો; તેની ક્લેરિટી માઇન્ડ બ્લોઇંગ છે! તો રાહ શેની જુઓ છો? તમારા હાથમાં ઝડપથી આ સ્માર્ટ ફોન લાવો જે ત્રણ સુંદર આકર્ષક રંગોમાં ઉપલબ્ધ છે —Sea Green, Sky Blue, અને Celestial Black.

#FullOnFab જિંદગીથી તમે એક જ ડગલું દૂર છો એક જ ફોનમાં તમને એટલું બધું મળી શકે છે કે ન પૂછો વાત (હા, તદ્દન સાચું છે) તે પણ શરૂઆતની કિંમત ₹9,999,માં જેમાં ₹1,000 ઇન્સ્ટન્ટ કૅશ બૅક* પણ શક્ય છે જો તમે ICICI Bank cardનો ઉપયોગ કરી ફોન ખરીદશો તો! ચાલો જલદી જ ફ્લિપકાર્ટ પર અને Samsung.com પર પહોંચો અને ઝડપથી મેળવો નવો નક્કોર Samsung Galaxy F12. જ્યારે આ ફોન વેચાણ માટે મૂકાશે ત્યારે ફ્લિપકાર્ટ યૂઝર્સને સરળ ઇએમઆઇ પેમેન્ટનો વિકલ્પ પણ મળશે અને સાથે અન્ય ઑફર્સની શ્રેણી પણ. તારીખ યાદ રાખજો – April 12, 2021, 12 noon!

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">