WhatsApp Trick: ગ્રુપ બનાવ્યા વગર એક જ સમયે 200થી વધુ લોકોને એક જ મેસેજ કેવી રીતે મોકલવો, જાણો વિગત

WhatsApp તમને એક એવુ ફીચર આપે છે જેનો ઉપયોગ કરીને તમે 256 લોકોને એક સાથે મેસેજ કરી શકો છો. આ માટે તમારે ગ્રુપ બનાવવાની પણ જરૂર નહીં પડે.

WhatsApp Trick: ગ્રુપ બનાવ્યા વગર એક જ સમયે 200થી વધુ લોકોને એક જ મેસેજ કેવી રીતે મોકલવો, જાણો વિગત
WhatsApp
Follow Us:
Smit Sojitra
| Edited By: | Updated on: Aug 14, 2021 | 9:34 PM

ટેક જાયન્ટ ફેસબુક(Facebook)ની માલિકીની ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સએપ(whatsapp) તેના ફીચર્સ દ્વારા યુઝર્સના દિલમાં અલગ સ્થાન ધરાવે છે. યુઝર્સની સુવિધા અનુસાર તેમાં ફીચર્સ ઉપલબ્ધ છે. એપ્લિકેશનમાં દરરોજ નવા ફીચર્સ ઉમેરવામાં આવે છે. વોટ્સએપ(whatsapp)ના ઘણા યુઝર્સ છે જે તેના તમામ ફીચર્સ વિશે જાણતા નથી.

માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !

ઘણીવાર એવું બને છે કે આપણે એક જ મેસેજ ઘણા લોકોને મોકલવો પડે છે, આ માટે ઘણા યુઝર્સ એક પછી એક વ્યકતિને સિલેક્ટ કર્યા બાદ મેસેજ ટાઈપ કરીને મોકલે છે અથવા ગ્રુપ બનાવીને મેસેજ મોકલવામાં આવે છે, પરંતુ આજે અમે તમને એક આવી જ ટ્રીક વિશે જણાવીશું. જેની મદદથી તમારે આ બંને વસ્તુઓ કરવાની જરૂર નહીં પડે.

256 લોકોને એક જ સમયે ગ્રુપ બનાવ્યા વગર મેસેજ મોકલો

WhatsApp તેના યુઝર્સને ન્યૂ બ્રોડકાસ્ટ નામનું ઘણુ ઉપયોગી ફિચર આપે છે. તેની મદદથી તમે એક જ મેસેજ 256 લોકોને એક સાથે મોકલી શકો છો. તમારે આ માટે ગ્રુપ બનાવવાની પણ જરૂર નથી. તમે બ્રોડકાસ્ટ લિસ્ટ દ્વારા ઘણા લોકોને આ સંદેશ મોકલી શકો છો. આવો જાણીએ આ ફીચર કેવી રીતે કામ કરે છે.

આ રીતે કામ કરે છે New Broadcast ફીચર

* New Broadcast ફીચરનો ઉપયોગ કરવા માટે પહેલા સ્માર્ટફોન પર વોટ્સએપ ઓપન કરો. * આ પછી તમે ઉપર જમણી બાજુએ થ્રી ડોટ્સ જોવા મળશે, તેમના પર ક્લિક કરો. * હવે આમાં ઘણા બધા ઓપ્શન તમારી સામે આવશે, જેમાંથી તમારે New Broadcast ઓપ્શન સિલેક્ટ કરવાનું રહેશે. * ન્યૂ બ્રોડકાસ્ટ પર ક્લિક કરવાની સાથે જ કોન્ટેક્ટ લીસ્ટ તમારી સામે આવશે. * હવે તમે જે નંબર્સ પર મેસેજ મોકલવા માંગો છો તે સિલેક્ટ કરો. * આટલુ કર્યા પછી તમારી સામે ચેટ વિન્ડો આવશે. * હવે તમારે જે પણ મેસેજ મોકલવો છે, તે ગ્રીન ટીક પર ક્લિક કરીને તમે તે બધાને મોકલી શકો છો.

આ પણ વાંચો: જાણો, 18 વર્ષથી નીચેની વય ધરાવતા લોકો માટે શું છે ગુગલના નવા નિયમ

આ પણ વાંચો: WhatsApp પર ડિલિવરી કૌભાંડ શરૂ થયું, એક ભૂલ અને બેંકમાં જમા થયેલા તમામ પૈસા ઉડી જશે

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
g clip-path="url(#clip0_868_265)">