AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Whatsapp નું સ્ટેટસ Facebook પર શેયર કરવુ છે ? આ સરળ સ્ટેપ્સને કરો ફોલોવ

વોટ્સએપ પોતાના યૂઝર્સની સરળતા માટે નવા નવા અપડેટ અને ફિચર્સ લોન્ચ કરતુ રહે છે. 2020 માં જ વોટ્સએપએ પેમેન્ટનું ફિચર પણ એડ કર્યુ હતુ એટલે કે તમે વોટ્સએપ પર મેસેજ, કોલ, ઓડિયો મેસેજ, વીડિયો કોલ કરવા સિવાય પેમેન્ટ પણ કરી શકો છો.

Whatsapp નું સ્ટેટસ Facebook પર શેયર કરવુ છે ? આ સરળ સ્ટેપ્સને કરો ફોલોવ
Follow these simple steps to update WhatsApp's status on Facebook
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 03, 2021 | 7:26 PM
Share

આજકાલ બધા લોકો Whatsapp નો ઉપયોગ કરે છે અને તેમના જીવનમાં જે પણ ઘટના બને છે તેને લઇને પોતાનું સ્ટેટસ અપડેટ કરે છે. Whatsapp ની સાથે સાથે લોકો ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ જેવી સોશિયલ મીડિયા એપનો ઉપયોગ કરે છે. કેટલાક લોકો પોતાના Whatsapp સ્ટેટસને ફેસબુક પર પણ શેયર કરવા માંગતા હોય છે. તેવામાં લોકોના મનમાં સવાલ ઉઠે છે કે આખરે વોટ્સએપ સ્ટેટસને ફેસબુક પર પણ કેવી રીતે શેયર કરવું. બસ લોકોના આ સવાલોના જવાબ જ અમે લઇને આવ્યા છીએ. આજે અમે તમને વોટ્સએપના સ્ટેટસને (Whatsapp Status) ફેસબુક પર શેયર કરવાની રીત બનાવીશું

ફોલોવ કરો આ સરળ સ્ટેપ્સ

સૌથી પહેલા તમારુ Whatsapp એકાઉન્ટ ઓપન કરો અને તમારુ સ્ટેટસ અપડેટ કરો. સ્ટેટસ અપડેટ કરતા જ તમને સાઇડમાં શેયર કરવા માટે 2 ઓપ્શન્સ દેખાશે. આ શેયરિંગ ઓપ્શન પર ક્લિક કરો. હવે તમને Share To Facebook Stories નું ઓપ્શન જોવા મળશે. ઓપ્શન પર ટેપ કરીને તેને Allow કરો. બસ આટલુ કરતા જ તમે ફેસબુક પર પહોંચી જશો. અહીં તમને શેયર નાવનું ઓપ્શન મળશે. ઓપ્શન પર ક્લિક કરતા જ તમારુ વોટ્સએપ સ્ટેટસ ફેસબુક પર પણ અપડેટ થઇ જશે.

વોટ્સએપ પોતાના યૂઝર્સની સરળતા માટે નવા નવા અપડેટ અને ફિચર્સ લોન્ચ કરતુ રહે છે. 2020 માં જ વોટ્સએપએ પેમેન્ટનું ફિચર પણ એડ કર્યુ હતુ એટલે કે તમે વોટ્સએપ પર મેસેજ, કોલ, ઓડિયો મેસેજ, વીડિયો કોલ કરવા સિવાય પેમેન્ટ પણ કરી શકો છો.

આ પણ વાંચો – પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાના કાર્યક્રમમાં PM મોદીએ રાજકોટને યાદ કર્યું, કહ્યું રાજકોટનું ઋણ કાયમ મારા માથે છે

આ પણ વાંચો – Tokyo Olympics 2020 live : તેજિંદર સિંહ તૂર શોટપુટના ક્વોલિફાય રાઉન્ડમાંથી બહાર થયો, હોકી અને રેસલિંગમાં મળી હાર

વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો
વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 40 ડિગ્રીએ પહોંચશે ગરમીનો પારો
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 40 ડિગ્રીએ પહોંચશે ગરમીનો પારો
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દુબઈમાં અટવાયો સુરતનો આખો પરિવાર
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દુબઈમાં અટવાયો સુરતનો આખો પરિવાર
શું યુદ્ધ લાંબુ ચાલશે તો પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે ?
શું યુદ્ધ લાંબુ ચાલશે તો પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે ?
ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે પાલનપુરના 20 યુવકો દૂબઈમાં અટવાયા
ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે પાલનપુરના 20 યુવકો દૂબઈમાં અટવાયા
ઈઝરાયેલ-અમેરિકાએ ઈરાનના કોર્ણાક નેવલ બેઝ પર કર્યો હુમલો
ઈઝરાયેલ-અમેરિકાએ ઈરાનના કોર્ણાક નેવલ બેઝ પર કર્યો હુમલો
ફરી એકસાથે દેખાયા ભાજપના જયેશ રાદડિયા અને AAPના ગોપાલ ઈટાલિયા
ફરી એકસાથે દેખાયા ભાજપના જયેશ રાદડિયા અને AAPના ગોપાલ ઈટાલિયા
g clip-path="url(#clip0_868_265)">