Twitter લાવશે ‘સોફ્ટ બ્લોક’ ફિચર, જાણો યુઝર્સને કેવી રીતે લાગશે કામ

|

Sep 08, 2021 | 5:22 PM

રિપોર્ટ મુજબ આ કોઈને બ્લોક કરવાથી અલગ છે, જે તેમને તમારા ટ્વીટ જોવા અને તમારા મેસેજે સીધા મોકલવાથી અટકાવે છે. ટ્વીટરનું નવું રિમૂવ ફોલોવર ફિચર બટન ફોર્મમાં એડ કરવામાં આવ્યું છે.

Twitter લાવશે સોફ્ટ બ્લોક ફિચર, જાણો યુઝર્સને કેવી રીતે લાગશે કામ

Follow us on

માઈક્રો બ્લોગિંગ સાઈટ ટ્વીટરે (Twitter) નવી પ્રાઈવસી ટૂલ્સનો ટેસ્ટ શરૂ કર્યો છે. જેમાં ફોલોવર્સને બ્લોક કર્યા વગર તેમને હટાવવાનો ઓપ્શન મળશે. એક અહેવાલ મુજબ રિમૂવ ફોલોવર ફીચર(Remove Follower)નું હાલમાં વેબ પર ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. આ ઓફિશિયલ ટ્વીટર ટૂલ તરીકે સોફ્ટ બ્લોક પ્લાનિંગને સર્ટિફાઈ કરે છે.

 

ટ્વીટ મુજબ યૂઝર્સ પોતાના પ્રોફાઈલ પેજ પર ફોલોવર્સ લિસ્ટથી ફોલોવરને હટાવી શકે છે. તે ફોલોવરના નામની આગળ 3 ડોટ વાળા મેનુ પર ક્લિક કરી શકે છે. Remove Follower પર ક્લિક કરો અને તેમના ટ્વીટ ઓટોમેટિક રીતે ટાઈમલાઈનમાં દેખાશે નહીં. રિપોર્ટ મુજબ આ કોઈને બ્લોક કરવાથી અલગ છે, જે તેમને તમારા ટ્વીટ જોવા અને તમારા મેસેજે સીધા મોકલવાથી અટકાવે છે. ટ્વીટરનું નવું રિમૂવ ફોલોવર ફિચર બટન ફોર્મમાં એડ કરવામાં આવ્યું છે.

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

 

પહેલા કોઈને તેની જાણકારી વગર તમારે અનફોલો કરવા માટે તમે એક સોફ્ટ બ્લોક કરી શકતા હતા, તે ત્યારે થતું હતું, જ્યારે તમે કોઈને મેન્યુઅલ રીતે બ્લોક અને અનબ્લોક કરે છે. તમારા દ્વારા હટાવવામાં આવેલા ફોલોવર્સને તમારા ટ્વીટસને તેમની ટાઈમલાઈન પર જોવા માટે તમારે ફરીથી ફોલો કરવા પડશે. જો તમારી પાસે સિક્યોર્ડ ટ્વીટ્સ છે તો તેને ફરીથી ફોલોવર બનાવવા માટે તમારી પરમિશનની જરૂર પડશે.

 

ટ્વીટરે તાજેત્તરમાં જ રજૂ કર્યુ હતું કે સુપર ફોલો ફિચર

ટ્વીટરે તાજેત્તરમાં જ ઓફિશિયલ રીતે સુપર ફોલો ફિચર લોન્ચ કર્યુ છે, જે પ્લેટફોર્મ પર ક્રિએટર્સને કસ્ટમર્સને સ્પેશિયલ પ્રીમિયમ કન્ટેન્ટ ઓફર કરવાની પરમીશન આપે છે. સુપર ફોલો દ્વારા લોકો ટ્વીટર પર પોતાના સૌથી બિઝી ફોલોવર્સ માટે બોનસ, બિહાઈન્ડ ધ સીન કન્ટેન્ટને મોનેટાઈઝેશન કરવા માટે 2.99 ડોલર, 4.99 ડોલર અથવા 9.99 ડોલર દર મહિને મંથલી સબ્સક્રિપ્શન ફિક્સ કરી શકે છે. હાલમાં યુએસ અને કેનેડામાં પસંદગીના આઈઓએસ યૂઝર્સ સુપર ફોલો કરી શકે છે. આગામી થોડા દિવસોમાં ગ્લોબલી આઈઓએસનો ઉપયોગ કરનારા લોકો માટે રોલઆઉટ કરશે.

 

યૂઝર માત્ર આઈઓએસ પર સુપર ફોલોવર્સ ટ્વીટ્સ શેર કરી શકે છે અને સુપર ફોલોવર્સ ટ્વીટ થઈ શકે છે, એન્ડ્રોઈડ અને ટ્વીટર ડોટ કોમની સાથે ઝડપી જ આઈઓએસ પર જોવા મળી શકે છે. સુપર ફોલોવર્સની રીતે તમે તે વાતચીતમાં શામેલ થઈ શકો છો, જેને માત્ર અન્ય યૂઝર્સ જ જોઈ શકે છે અને તેનો જવાબ આપી શકે છે.

 

આ પણ વાંચો: Akshay Kumar: ટ્વિંકલ સાથે લગ્ન કર્યા બાદ બદલાઈ ગઈ Akshay Kumarની કારકિર્દી, જાણો કઈ અભિનેત્રીનું તોડ્યું હતું દિલ

Next Article