Akshay Kumar: ટ્વિંકલ સાથે લગ્ન કર્યા બાદ બદલાઈ ગઈ Akshay Kumarની કારકિર્દી, જાણો કઈ અભિનેત્રીનું તોડ્યું હતું દિલ

અક્ષય કુમાર લાખો દિલો પર રાજ કરે છે. પરંતુ અભિનેતાનું દિલ અભિનેત્રી ટ્વિંકલ ખન્ના પર આવી ગયું. ટ્વિંકલ અને અક્ષય આજે સુખી જીવન જીવી રહ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 08, 2021 | 4:34 PM
ભારતમાં ટાઈકવોન્ડોમાં બ્લેક બેલ્ટ મેળવ્યા બાદ અક્ષયે થાઈલેન્ડના બેંગકોકમાં માર્શલ આર્ટનો અભ્યાસ કર્યો હતો. ત્યાંથી પરત ફર્યા બાદ અક્ષયે તેમનું ફોટોશૂટ કરાવ્યું, ત્યારબાદ તેમને ફિલ્મ 'દીદાર' માટે સાઇન કરવામાં આવ્યા હતા.

1 / 6
અક્ષય કુમારે પોતાની કારકિર્દીમાં અનેક બોલિવૂડ અભિનેત્રીઓને ડેટ કર્યા બાદ અભિનેત્રી ટ્વિંકલ ખન્ના સાથે લગ્ન કર્યા. ટ્વિંકલ દિગ્ગજ અભિનેતા રાજેશ ખન્ના અને ડિમ્પલ કપડિયાની પુત્રી છે.

2 / 6
અક્ષય કુમારે 2001 માં ટ્વિંકલ ખન્ના સાથે લગ્ન કર્યા હતા.

3 / 6
તમને જણાવી દઈએ કે, ટ્વિંકલ સાથે લગ્ન કર્યા બાદ જ અક્ષય કુમારની કારકિર્દી બદલાઈ ગઈ છે. ટ્વિંકલ સાથે લગ્ન કર્યા બાદ અભિનેતાએ ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે.

4 / 6
અક્ષયે ટ્વિંકલ સાથે લગ્ન કર્યા તે પહેલા તેઓ શિલ્પા શેટ્ટીને ડેટ કરી રહ્યા હતા. એવું કહેવાય છે કે અભિનેતા શિલ્પાને છેતરીને જ ટ્વિંકલ સાથે જોડાયા હતા.

5 / 6
તમને જણાવી દઈએ કે અભિનેતાની પત્નીના માતા -પિતા સિવાય તેમની માસી અને બહેન પણ સિનેમા સાથે સંબંધિત છે. આજે અક્ષય કુમાર તેમના લગ્ન જીવનમાં ખુશ છે, તેમને એક પુત્ર અને એક પુત્રી છે.

6 / 6

Latest News Updates

Follow Us:
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી

રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા

કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી

રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video

અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ

તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video

ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ

ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન

દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ

વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ

g clip-path="url(#clip0_868_265)">