AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આત્મનિર્ભર ભારત તરફ અગ્રેસર OYE Kids, બાળકોનું ખાસ એજ્યુટેઈનમેન્ટ પ્લેટફોર્મ

Nakulsinh Gohil
| Edited By: | Updated on: Jan 12, 2021 | 9:30 PM
Share

આજના ડિજિટલ યુગમાં ઘણા ઓટીટી પ્લેટફોર્મ ડીઝાઈન થાય છે. જેમાં બાળકો માટે પણ અલગ કોન્સેપ્ટ વાળા ઘણા પ્લેટફોર્મ આવ્યાં છે. OYE Kids બાળકો માટે બનેલું આવું જ એક વિશેષ પ્લેટફોર્મ છે.

આજના ડિજિટલ યુગમાં ઘણા ઓટીટી પ્લેટફોર્મ ડીઝાઈન થાય છે. જેમાં બાળકો માટે પણ અલગ કોન્સેપ્ટ વાળા ઘણા પ્લેટફોર્મ આવ્યાં છે. OYE Kids બાળકો માટે બનેલું આવું જ એક વિશેષ પ્લેટફોર્મ છે. ઓયે કિડ્ઝ બાળકોને ખાસ એજ્યુટેઈનમેન્ટ પ્લેટફોર્મ પૂરુ પાડે છે. મહેશ દાનનવર OYE Kidsના ફાઉન્ડર છે. બાળકને ગમ્મત સાથે જ્ઞાન આપવા માટે તેમજ જીંદગીના પાઠ શીખવવા માટે OYE Kids એજ્યુટેઈનમેન્ટ પ્લેટફોર્મ ખૂબ મદદરૂપ બને છે. આજકાલ ઓટીટી પ્લેટફોર્મમાં એડલ્ટ કન્ટેન્ટનું પ્રમાણ વધુ પ્રમાણમાં પીરસવામાં આવે છે પણ OYE Kids એજ્યુટેઈનમેન્ટ પ્લેટફોર્મ સંપૂર્ણ રીતે એડલ્ટ કનેન્ટથી મુક્ત છે. OYE Kids એજ્યુટેઈનમેન્ટ પ્લેટફોર્મમાં બાળકોની ઉંમર પ્રમાણે કેટેગરી મુજબ સામગ્રી આપવામાં આવી છે. સંપૂર્ણ રીતે ભારતીય બનાવટનું OYE Kids એજ્યુટેઈનમેન્ટ પ્લેટફોર્મ આત્મનિર્ભર ભારતને સાકાર કરનારું છે.

 

g clip-path="url(#clip0_868_265)">