AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tech tips : એક ઈમેલ ખોલવાથી તમારુ બેન્ક એકાઉન્ટ થશે ખાલી, જાણો આવા ફ્રોડથી કઈ રીતે બચી શકાય

Safety tech tips : આધુનિક સમયમાં ટેકનોલોજીએ દરેક વ્યક્તિના જીવનને ખુબ સરળ બનાવ્યું છે. પણ આ ટેકનોલોજીના કારણે લોકો ફ્રોડનો શિકાર પણ બનતા હોય છે. ચાલો જાણીએ કે આવા ફ્રોડથી કઈ રીતે બચી શકાય.

Tech tips : એક ઈમેલ ખોલવાથી તમારુ બેન્ક એકાઉન્ટ થશે ખાલી, જાણો આવા ફ્રોડથી કઈ રીતે બચી શકાય
Safety tech tips
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 13, 2023 | 10:22 PM
Share

ટેકનોલોજી યુક્ત આધુનિક સમયમાં મોટાભાગના લોકો બેન્કના કામ ઓનલાઈન જ કરતા હોય છે. લોકો બેન્ક સંબંધિત નાના-મોટા કામ સ્માર્ટફોન  કે લેપટોપથી જ કરતા હોય છે. ટેકનોલોજીને કારણે લોકોનો સમય ઘણો બચે છે. પણ ઓનલાઈન બેન્કિગ કરતા સમયે ખુબ સાવધાન રહેવાની જરુરી છે. ઘણા સાયબર અપરાધીઓ નબળા યુઝર્સનો ફાયદો ઉઠાવી ફ્રોડ કરતા હોય છે. સાયબર અપરાધીઓ સ્પિયર ફિશિંગથી આવા ફ્રોડ કરતા હોય છે.

સ્પિયર ફિશિંગ એટલે શું ?

સ્પિયર ફિશિંગમાં ઈમેલ દ્વારા પર ફ્રોડ થતા હોય છે. આ પ્રક્રિયામાં એક ખાસ સંસ્થાને ટાર્ગેટ બનાવવામાં આવે છે. તેના ગુપ્ત ડેટાને અનઅધિકૃત રીતે નિયંત્રણમાં લેવાનો પ્રયાસ કરવામાં આવે છે. આ પ્રકારે સાયબર અપરાધીઓ કરોડો રુપિયાનો ફ્રોડ કરતા હોય છે.

ફ્રોડથી બચવા આ વાતોનું રાખો ધ્યાન

  1. જો કોઈ મેસેજમાં ફોર્મ આવે અને તેમાં તમારી અંગત માહિતી માંગવામાં આવે છે, તો તરત તે ફોર્મ ભરતા અટકી જાઓ. તેને એકવાર ફરી ચેક પણ કરો.
  2. આવા મેસેજ કે ઈમેલ મોકલનાર વ્યક્તિનો પહેલા સંપર્ક કરો. આવા ફોર્મની તપાસ કર્યા બાદ જ ફોર્મમાં પોતાની માહિતી આપવી જોઈએ.
  3. ઈમેલ એડ્રેસને બરાબર ચેક કરો. આ ઈમેલ એડ્રેસ અનઅધિકૃતનો નથી, તેની જરુરથી તપાસ કરો.
  4. આવા ઈમેલમાં આપવામાં આવેલા અટેચમેન્ટને ન ખોલો. તેમાં રહેલો વાયરસ  તમારી સિસ્ટમને નુકશાન પણ પહોંચાડી શકે છે.
  5. આવા ઈમેલને ક્યારે ડિલીટ ન કરો. આ ઈમેલની જાણકારી તરત આઈટી વિભાગને આપો. અથવા પોતાની કંપનીને તેની જાણ કરો, જેથી યોગ્ય તપાસ થઈ શકે.
  6. આ સાથે એ પણ તપાસ કરો કે તમને મોકલવામાં આવેલ ઈમેલ કંપનીનો યોગ્ય ઈમેલ એડ્રેસ છે કે નહીં.
  7. તપાસ કરો કે તમને મોકલવામાં આવેલો ઈમેલ તમને રિડાયરેક્ટ કરીને કોઈ અન્ય વેબસાઈટ પર લઈ જાય છે. આવી વેબસાઈટ યોગ્ય કંપનીની  હોવી જોઇએ
  8. આ સિવાય આ દિવસોમાં મેસેજ દ્વારા અનેક ફ્રોડના અહેવાલો સામે આવી રહ્યા છે. મેસેન્જર્સ કેટલીકવાર યુઝર્સને જુદી જુદી રીતે હેરાન કરે છે.
  9. મોટાભાગના મેસેજ કે ઈમેલ ઓફર વિશે હોય છે.
  10. ઓફરની લોભામણી જાહેરાતો દ્વારા પણ ફ્રોડ થઈ શકે છે.

ઉપર જણાવવામાં આવેલી ટેક ટિપ્સનો ઉપયોગ કરીને તમે ઓનલાઈન ફ્રોડથી બચી શકો છો. યોગ્ય તપાસ કર્યા બાદ જ કોઈ પણ જગ્યાએ પોતાના અંગત માહિતી અને બેન્કની માહિતી શેયર કરવી જોઈએ.

સુરતના ખેડૂતોને પાક નુકસાનીની સહાયની કરાઈ ચુકવણી
સુરતના ખેડૂતોને પાક નુકસાનીની સહાયની કરાઈ ચુકવણી
સુરેન્દ્રનગરના MLA પ્રકાશ વરમોરાએ વિવાદી નિવેદન પર કર્યો આ ખૂલાસો
સુરેન્દ્રનગરના MLA પ્રકાશ વરમોરાએ વિવાદી નિવેદન પર કર્યો આ ખૂલાસો
કંડલાના મીઠા પોર્ટ પર મેગા ડિમોલિશન, ₹250 કરોડની જમીન ખુલ્લી કરાઈ
કંડલાના મીઠા પોર્ટ પર મેગા ડિમોલિશન, ₹250 કરોડની જમીન ખુલ્લી કરાઈ
ભ્રષ્ટાચારના આક્ષેપ સાથેનો વધુ એક પત્ર મળ્યો હોવાનો મનસુખ વસાવાનો દાવો
ભ્રષ્ટાચારના આક્ષેપ સાથેનો વધુ એક પત્ર મળ્યો હોવાનો મનસુખ વસાવાનો દાવો
અમદાવાદ વિમાન દુર્ઘટના: પીડિતોના વકીલે AAIB તપાસ પર સવાલ ઉઠાવ્યા
અમદાવાદ વિમાન દુર્ઘટના: પીડિતોના વકીલે AAIB તપાસ પર સવાલ ઉઠાવ્યા
ઈન્ડિગોને લઈને અમદાવાદ એરપોર્ટે મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
ઈન્ડિગોને લઈને અમદાવાદ એરપોર્ટે મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
BJP-AAPના નેતાઓ આચરે છે વ્યાપક ભ્રષ્ટાચાર, સાંસદને મળ્યો નનામો પત્ર
BJP-AAPના નેતાઓ આચરે છે વ્યાપક ભ્રષ્ટાચાર, સાંસદને મળ્યો નનામો પત્ર
ઈન્ડિગો સંકટ વચ્ચે અમદાવાદમાં ફસાયા આસામના મુસાફરો, જુઓ-Video
ઈન્ડિગો સંકટ વચ્ચે અમદાવાદમાં ફસાયા આસામના મુસાફરો, જુઓ-Video
રાઇડ્સમાં મોટી બેદરકારી! ચકડોળમાં 6 લોકો 20 મિનિટ હવામાં લટક્યા
રાઇડ્સમાં મોટી બેદરકારી! ચકડોળમાં 6 લોકો 20 મિનિટ હવામાં લટક્યા
ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડીની આગાહી
ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડીની આગાહી
g clip-path="url(#clip0_868_265)">