YouTube ના આ પ્રોગ્રામ સાથે જોડાઇને 20 લાખથી વધુ લોકો કરી રહ્યા છે કમાણી, જાણો તમે કઇ રીતે કમાઇ શકો છો ?

કમાણી કરવા માટે તમારે લાંબા સમય સુધી કામ કરવુ પડશે અને બાદમાં જ તમે કમાણી કરી શક્શો. તેના માટે તમારે સતત વીડિયો બનાવવા પડશે અને તેના બાદ જ તમારા માટે કમાણીની તકો બનશે.

YouTube ના આ પ્રોગ્રામ સાથે જોડાઇને 20 લાખથી વધુ લોકો કરી રહ્યા છે કમાણી, જાણો તમે કઇ રીતે કમાઇ શકો છો ?
Over 20 lakh creators earning from youtube partner program
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 24, 2021 | 2:52 PM

YouTube એક એવુ પ્લેટફોર્મ છે જેનો ઉપયોગ આજના સમયમાં બધા જ કરે છે. યુટ્યુબનું કહેવુ છે કે 20 લાખથી વધુ લોકોને તે ગ્લોબલી પૈસા કમાવવામાં મદદ કરી રહ્યુ છે. કંપનીએ જાહેરાત કરી છે કે તેના પાર્ટનર પ્રોગ્રામે 2 મિલિયન ક્રિએટર્સથી વધુનો આંકડો પાર કરી લીધો છે. જણાવી દઇએ કે, યૂટ્યુબ પાર્ટનર પ્રોગ્રામને 14 વર્ષ પહેલા 2007 માં લોન્ચ કરવામાં આવ્યો હતો.

કંપનીએ પોતાના બ્લોગ પોસ્ટમાં જણાવ્યુ છે કે જે પણ ક્રિએટર યૂટ્યુબ પ્રોગ્રામનો ભાગ છે તેઓ પૈસા કમાઇ શકે છે અને યૂટ્યુબના 10 મૉનેટાઇઝેશન ફિચરની મદદથી પોતાના કંટેન્ટથી પૈસા કમાઇ શકે છે જેમાં એડવર્ટાઇઝિંગથી લઇને મર્ચેંડાઇઝને વેચવા સુધીની વસ્તુઓ સામેલ છે.

પાછલા 3 વર્ષોમાં યૂટ્યુબ ક્રિએટર્સ, આર્ટિસ્ટ અને મીડિયા કંપનીઓને 30 બિલિયન ડૉલરથી વધુનુ પેમેન્ટ કર્યુ છે. કંપનીએ આગળ લખ્યુ કે, જો હમણાના યૂટ્યુબ પાર્ટનર્સ પ્રોગ્રામની વાત કરીએ તો નવા જોડાયેલા લોકોની સંખ્યા ગત વર્ષ કરતા બમણી છે. અમેરીકામાં દર વર્ષે યૂટ્યુબ આવકમાં 35 ટકાનો વધારો થઇ રહ્યો છે અને તેઓ લાખોમાં કમાણી કરી રહ્યા છે.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

સાથે જ તેમાં કહેવામાં આવ્યુ છે કે, યૂટ્યુબથી કમાણી કરવાના કારણે જોબ પણ ક્રિએટ થઇ રહી છે. કંપનીએ દાવો કર્યો છે કે ફક્ત 2019 માં યૂટ્યુબના ક્રિએટીવ ઇકોસિસ્ટમે ફક્ત અમેરીકામાં જ 345,000 ફુલ ટાઇમ જોબ ક્રિએટ કરી છે.

તમને જણાવી દઇએ કે કમાણી કરવા માટે તમારે લાંબા સમય સુધી કામ કરવુ પડશે અને બાદમાં જ તમે કમાણી કરી શક્શો. તેના માટે તમારે સતત વીડિયો બનાવવા પડશે અને તેના બાદ જ તમારા માટે કમાણીની તકો બનશે. તેમાં તમારે ફક્ત એક વાયરલ વીડિયો ક્રિએટ નથી કરવાનો હોતો પરંતુ સતત વીડિયોઝ બનાવવાના હોય છે. તેવામાં જો તમે સક્સેસ ફુલ થાવ છો તો તમે યૂટ્યુબ પાર્ટનર પ્રોગ્રામને જોઇન કરીને કમાણી કરી શકો છો.

-યૂટ્યુબ ચેનલ મૉનેટાઇઝેશન પોલીસીને ફોલો કરો. યૂટ્યુબ ચેનલ મૉનેટાઇઝેશન પોલીસી અન્ય પોલીસીઓનું કલેક્શન હોય છે જે તમારી યૂટ્યુબ ચેનલને મૉનેટાઇઝ કરવાની તક આપે છે. – તમારી ચેનલ પર કોઇ પણ એક્ટિવ કોમ્યૂનિટી ગાઇડલાઇનની સ્ટ્રાઇક નહી હોવી જોઇએ. – તમારી પાસે ગત 12 મહિનાઓમાં 4000 વેલિડ પબ્લિક વોચ અવર્સ હોવા જોઇએ. – તમારી પાસે ઓછામાં ઓછા 1000 સબ્સક્રાઇબર હોવા જોઇએ. – સાથે જ તમારી પાસે લિંક્ડ Adsense એકાઉન્ટ હોવુ જોઇએ.

આ તમામા બાબતને ફોલોવ કરીને તમે યૂટ્યુબ પાર્ટનર પ્રોગ્રામ માટે એપ્લાય કરી શકો છો.

આ પણ વાંચો –

Tokyo paralympics :અફઘાનિસ્તાન નહીં પરંતુ તેનો ધ્વજ ટોક્યો પેરાલિમ્પિક્સનો ભાગ હશે, IPCએ કહ્યું – એકતાનો સંદેશ આપશે

આ પણ વાંચો –

આ સરળ સ્ટેપ્સને ફોલોવ કરીને WhatsApp ના માધ્યમથી બુક કરો વેક્સિનેશન સ્લોટ

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
g clip-path="url(#clip0_868_265)">