AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

તમારું GMAIL એકાઉન્ટ કોઈએ હેક તો નથી કરી લીધું ને? આ 5 સ્ટેપ્સમાં જાણો કોણ તમારા મેઈલ જોઈ રહ્યું છે

ડીજીટલ યુગમાં આપણા ફોનની સુરક્ષાને લઈને ઘણાં સવાલો ઉઠતા હોય છે. તેમાં ખાસ કરીને આપણા GMAILમાં અગત્યની માહિતી રાખેલી હોય ત્યારે આપણા સિવાય તેને કોણ જોઈ રહ્યું છે તે પણ જોવું જોઈએ. GMAILમાં ઘણીવખત આપણને વેરિફિકેશન મેઈલ આવતા હોય છે. GMAIL એક એવી એપ છે જેની સાથે આપણાં ફોનના વિવિધ એકાઉન્ટ કનેક્ટ હોય છે. બેંકની […]

તમારું GMAIL એકાઉન્ટ કોઈએ હેક તો નથી કરી લીધું ને? આ 5 સ્ટેપ્સમાં જાણો કોણ તમારા મેઈલ જોઈ રહ્યું છે
| Updated on: May 27, 2019 | 12:41 PM
Share

ડીજીટલ યુગમાં આપણા ફોનની સુરક્ષાને લઈને ઘણાં સવાલો ઉઠતા હોય છે. તેમાં ખાસ કરીને આપણા GMAILમાં અગત્યની માહિતી રાખેલી હોય ત્યારે આપણા સિવાય તેને કોણ જોઈ રહ્યું છે તે પણ જોવું જોઈએ.

GMAILમાં ઘણીવખત આપણને વેરિફિકેશન મેઈલ આવતા હોય છે. GMAIL એક એવી એપ છે જેની સાથે આપણાં ફોનના વિવિધ એકાઉન્ટ કનેક્ટ હોય છે. બેંકની ડિટેલ્સના મેઈલ પણ તેમાં આવે છે અને જો કોઈ આપણા GMAILને હેક કરી લે તો વ્યક્તિગત માહિતીને મોટું નુકસાન થઈ શકે છે.

આ પણ વાંચો:  ક્રિકેટ વર્લ્ડકપ 2019 માટે બદલાઈ ગયા છે નિયમો, આ 7 નવા નિયમનો થયો ઉમેરો

આ રીતે ચેક કરો કે કોણ તમારું GMAILને જોઈ રહ્યું છે અને કઈ કઈ જગ્યાએ Login છે.

1. તમારા ફોનમાં GMAIL ઓપન કરો. 2. Setting ઓપન કરવાની સાથે તમારું જીમેઈલ આઈડી દેખાશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

3. ત્યારબાદ તેની પર ક્લિક પર અને Manage Your Account પર જાઓ. 4. જે બાદ તમે Securityનો ઓપ્શન દેખાશે તેના પર ક્લિક કરો.

5. નીચે જશો તો તમને Your Devices નામનો ઓપ્શન દેખાશે જેના પર ક્લિક કરો. જેમાં તમને ક્યાં ક્યાં ફોનમાં તમારું એકાઉન્ટ લોગીન છે તે દેખાશે. સિક્યુરીટી માટે પાસવર્ડ બદલી દો અને તમારું એકાઉન્ટ વધારે સુરક્ષિત બનાવી દો.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">