AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

તમારા આધાર કાર્ડ પર કેટલા સિમ કાર્ડ રજીસ્ટર છે ? આ રીતે તપાસો

તમારા આધાર કાર્ડ પર કેટલા મોબાઈલ નંબર રજીસ્ટર છે. તેના વિશે તમે એક વેબસાઈટ દ્વારા સરળતાથી જાણી શકો છો. ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સના પોર્ટલ દ્વારા તમે જાણી શકો છો કે તમારા આધાર કાર્ડ પર કેટલા સિમ કાર્ડ રજીસ્ટર છે. આ પોર્ટલને ટેલિકોમ એનાલિટિક્સ ફોર ફ્રોડ મેનેજમેન્ટ એન્ડ કન્ઝ્યુમર પ્રોટેક્શન (TAFCOP) કહેવામાં આવે છે.

તમારા આધાર કાર્ડ પર કેટલા સિમ કાર્ડ રજીસ્ટર છે ? આ રીતે તપાસો
Adhar card
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 09, 2023 | 7:21 PM
Share

આધાર કાર્ડ એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. તે ઘણા કાર્યોમાં જરૂરી છે. તે જેટલું ઉપયોગી છે તેટલું જોખમી પણ છે. કારણ કે આધાર કાર્ડથી છેતરપિંડી કરવી ખૂબ જ સરળ બની ગઈ છે. તમને જણાવી દઈએ કે આ છેતરપિંડી હેઠળ તમારા આધાર કાર્ડ પરથી નકલી સિમ લઈ શકાય છે. એક આઈડી પર 9 સિમ લઈ શકાય છે. જો તમને શંકા હોય કે તમારા આધાર કાર્ડ પર અન્ય કોઈ સિમ કાર્ડનો ઉપયોગ કરી રહ્યું છે. તો આ રીતે તપાસો

તમારા આધાર કાર્ડ પર કેટલા મોબાઈલ નંબર રજીસ્ટર છે. તેના વિશે તમે એક વેબસાઈટ દ્વારા સરળતાથી જાણી શકો છો. ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સના પોર્ટલ દ્વારા તમે જાણી શકો છો કે તમારા આધાર કાર્ડ પર કેટલા સિમ કાર્ડ રજીસ્ટર છે. આ પોર્ટલને ટેલિકોમ એનાલિટિક્સ ફોર ફ્રોડ મેનેજમેન્ટ એન્ડ કન્ઝ્યુમર પ્રોટેક્શન (TAFCOP) કહેવામાં આવે છે.

આ રીતે તપાસો તમારા આધાર કાર્ડ પર કેટલા સિમ કાર્ડ રજીસ્ટર છે

  • ટેલિકોમ્યુનિકેશન વિભાગે એક પોર્ટલ બહાર પાડ્યું છે. જેના દ્વારા તમે તમારા નામે કેટલા સિમ ચાલી રહ્યા છે તે જાણી શકો છો
  • આ માટે તમારે સૌથી પહેલા tafcop.sancharsaathi.gov.in પર જવું પડશે
  • અહીં તમારે તમારો મોબાઈલ નંબર એન્ટર કરવાનો રહેશે
  • આ પછી તમને એક OTP મળશે. એ દાખલ કરો
  • ત્યાર બાદ તમને તમારા આઈડી સાથે કેટલા નંબર લિંક છે તેની તમામ માહિતી મળી જશે

આ દરમિયાન જો તમને એવો કોઈ નંબર મળે જે તમે નથી જાણતા, તો તમે તેનો રિપોર્ટ કરી શકો છો. ત્યારબાદ તેની તપાસ કરવામાં આવશે. તપાસ પૂર્ણ થયા બાદ નંબર બ્લોક કરી દેવામાં આવશે.

આ પણ વાંચો જો તમે નવી YouTube ચેનલ શરુ કરી છે ? તો આ બાબતોનું ખાસ ધ્યાન રાખશો તો ફટાફટ વધી શકે છે સબ્સ્ક્રાઇબર

એક આઈડી પર 9 સિમ લઈ શકાય છે

તમને જણાવી દઈએ કે એક આઈડી પર વધુમાં વધુ 9 સિમ ઈશ્યુ કરવામાં આવે છે. તો કેટલાક રાજ્યોમાં મહત્તમ 6 સિમ આપવામાં આવે છે જેમાં આસામ, જમ્મુ કાશ્મીર અને પૂર્વોત્તર રાજ્યોનો સમાવેશ થાય છે.

ટેક્નોલોજીના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર: 7 મહાનગરપાલિકા માટે 243 ઉમેદવારો મેદાને
કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર: 7 મહાનગરપાલિકા માટે 243 ઉમેદવારો મેદાને
રસમલાઈ અને પોપટ છાપ ગોળના નમૂના ફેલ, ખાતા પહેલા સાવધાન!
રસમલાઈ અને પોપટ છાપ ગોળના નમૂના ફેલ, ખાતા પહેલા સાવધાન!
7 એપ્રિલે ગુજરાતમાં માવઠાની આગાહી: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં એલર્ટ
7 એપ્રિલે ગુજરાતમાં માવઠાની આગાહી: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં એલર્ટ
વડિયાના સુરવો ડેમનો દરવાજો ખોલાયો, ઉનાળે નદીઓ થઈ વહેતી
વડિયાના સુરવો ડેમનો દરવાજો ખોલાયો, ઉનાળે નદીઓ થઈ વહેતી
30 વર્ષના શાસન પછી પણ કોંગ્રેસીઓના ભરોસે કેમ ચાલે છે 'ભાજપ'?
30 વર્ષના શાસન પછી પણ કોંગ્રેસીઓના ભરોસે કેમ ચાલે છે 'ભાજપ'?
ઈન્કમટેક્સ વિભાગે ભોપાળું વાળ્યું! ફેરિયાને આપી અધધ 19.84 કરોડની નોટિસ
ઈન્કમટેક્સ વિભાગે ભોપાળું વાળ્યું! ફેરિયાને આપી અધધ 19.84 કરોડની નોટિસ
જુનાગઢમાં કડિયાવાડ વિસ્તારમાં ઈમારતનો ભાગ ધરાશાયી થતા મહિલના ગંભીર ઈજા
જુનાગઢમાં કડિયાવાડ વિસ્તારમાં ઈમારતનો ભાગ ધરાશાયી થતા મહિલના ગંભીર ઈજા
જુનાગઢમાં બિસમાર રસ્તાને કારણે દર્દીએ રસ્તા પર લેવી પડી સારવાર
જુનાગઢમાં બિસમાર રસ્તાને કારણે દર્દીએ રસ્તા પર લેવી પડી સારવાર
આજે તમારા માટે થોડો સમય કાઢો, તમારું સ્વાસ્થ્ય સંપૂર્ણ સ્વસ્થ રહેશે
આજે તમારા માટે થોડો સમય કાઢો, તમારું સ્વાસ્થ્ય સંપૂર્ણ સ્વસ્થ રહેશે
AMCનો આદેશ: હોટલોએ પનીર 'મિલ્ક' છે કે 'એનાલોગ' તે ફરજિયાત જણાવવું પડશે
AMCનો આદેશ: હોટલોએ પનીર 'મિલ્ક' છે કે 'એનાલોગ' તે ફરજિયાત જણાવવું પડશે
g clip-path="url(#clip0_868_265)">