Application for Passport : ઘરે બેઠા બનાવડાવો પાસપોર્ટ, આ છે ઓનલાઇન એપ્લિકેશન માટેના સરળ સ્ટેપ્સ

વિદેશમાં મુસાફરી કરવા માટે આ સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજ છે, તેના વિના તમને વિઝા મળતા નથી અને પછી તમે વિદેશ પ્રવાસ માટે સક્ષમ નથી. બીજી તરફ, લોકો પાસપોર્ટ બનાવવા માંગે છે પરંતુ ઓફિસમાં જવાનું ટાળવા માંગે છે.

Application for Passport : ઘરે બેઠા બનાવડાવો પાસપોર્ટ, આ છે ઓનલાઇન એપ્લિકેશન માટેના સરળ સ્ટેપ્સ
Indian Passport
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 28, 2021 | 1:40 PM

જો એવું કહેવામાં આવે કે આપણા દસ્તાવેજો (Documents) જીવનનો એક મહત્વનો ભાગ છે, તો કદાચ તેમાં કંઈ ખોટું નહીં હોય કારણ કે આપણા મોટાભાગના કામ માટે આપણને તેની જરૂર હોય છે. પછી ભલે તે આપણું પાન કાર્ડ (Pan Card) હોય કે આપણું આધાર કાર્ડ (Aadhar Card) વગેરે. આવો જ એક દસ્તાવેજ છે જેની આપણને ખૂબ જ જરૂર છે અને તે છે આપણો પાસપોર્ટ (Passport).

વિદેશમાં મુસાફરી કરવા માટે આ સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજ છે, તેના વિના તમને વિઝા મળતા નથી અને પછી તમે વિદેશ પ્રવાસ માટે સક્ષમ નથી. બીજી તરફ, લોકો પાસપોર્ટ બનાવવા માંગે છે પરંતુ ઓફિસમાં જવાનું ટાળવા માંગે છે. આ સ્થિતિમાં જો તમે ઇચ્છો તો, તમે ઘરે બેઠા જ પાસપોર્ટ બનાવી શકો છો અને આ માટે તમારે ફક્ત એક જ વાર પાસપોર્ટ ઓફિસ જવું પડશે. હવે પાસપોર્ટ મેળવવો ખૂબ જ સરળ બની ગયો છે. તો ચાલો જાણીએ પાસપોર્ટ ઓનલાઈન કેવી રીતે મેળવવો.

– સૌથી પહેલા તમારે પાસપોર્ટ સેવાની ઓફિશિયલ વેબસાઈટ https://www.passportindia.gov.in પર જવું પડશે. નામ, નંબરની મદદથી અહીં તમારું રજીસ્ટ્રેશન કરાવવું પડશે.

કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024
યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ

– આ પછી તમારે અરજદારનું નામ, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી, જન્મ તારીખ અને નજીકની પાસપોર્ટ ઓફિસ વિશે માહિતી આપવી પડશે. ત્યારબાદ તમારે પાસપોર્ટ સેવ કરવાના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.

– આ પછી, તમારે Apply for Fresh Passport/Reissue of Passport વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે. અહીં માહિતી ભરવા માટેના વિકલ્પ પર ક્લિક કરો.

– આ પછી, બધી માહિતી યોગ્ય રીતે ભરવાની રહેશે અને પછી સબમિટ પર ક્લિક કરો. પછી તમારે View Saved/Submitted Applications પર જવું પડશે અને પછી ઓનલાઈન પેમેન્ટ કરવું પડશે.

– હવે તમારે તમારી નજીકની પાસપોર્ટ ઓફિસમાં એપોઇન્ટમેન્ટ લેવી પડશે, જેના માટે તમારે પે એન્ડ બુક એપોઇન્ટમેન્ટ પર ક્લિક કરવાનું રહેશે. પછી તમારે ફોર્મની રસીદ પ્રિન્ટ કરવાની રહેશે. પછી તમારે પાસપોર્ટ ઓફિસ જવું પડશે અને ત્યારપછી તમારું પોલીસ વેરિફિકેશન થશે. થોડા દિવસો પછી તમારો પાસપોર્ટ તમારા ઘરે આવી જશે.

આ પણ વાંચો – Delhi: ગૌતમ ગંભીરને ISIS તરફથી ત્રીજી વખત ધમકી મળી, લખ્યું- દિલ્હી પોલીસમાં અમારા જાસૂસો છે, બધી જ માહિતી મળી રહી છે

આ પણ વાંચો – ખેડૂતો માટે સારા સમાચાર, ખાતરની અછત વચ્ચે ખાતર મંત્રાલયે 16 લાખ ટન યુરિયાની આયાતને મંજૂરી આપી, ખેડૂતોને મળશે રાહત

ગેનીબેન ઠાકોરે સ્વરુપજીને જીત બદલ આપ્યા અભિનંદન
ગેનીબેન ઠાકોરે સ્વરુપજીને જીત બદલ આપ્યા અભિનંદન
PM મોદી પાસેથી મળી 'RRR'ની શીખ- બરુણ દાસ
PM મોદી પાસેથી મળી 'RRR'ની શીખ- બરુણ દાસ
News9 Global Summit : ભારતના લોકોનું જીવન કેવી રીતે બદલાશે?
News9 Global Summit : ભારતના લોકોનું જીવન કેવી રીતે બદલાશે?
શું ભારતીય ફૂટબોલને મળશે સંજીવની? વૈશ્વિક સમિટમાં રોડ મેપ તૈયાર કરાયો
શું ભારતીય ફૂટબોલને મળશે સંજીવની? વૈશ્વિક સમિટમાં રોડ મેપ તૈયાર કરાયો
મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત
મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત
ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી
ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
g clip-path="url(#clip0_868_265)">