Facebook પર કોણ કરી રહ્યું છે તમારી જાસૂસી, જાણો આ સરળ રીતે

Facebook પર તમારી જાસૂસી(Spying) કોણ કરે છે તે કેવી રીતે શોધી શકાય. તો તમને જવાબ અહીં મળશે. અમે તમને અહીં એક વિશેષ રીત જણાવીશું, જેના દ્વારા તમે જાસૂસ (Spying)ને શોધી શકશો. ચાલો જાણીએ આખી પ્રક્રિયા

Facebook પર કોણ કરી રહ્યું છે તમારી જાસૂસી, જાણો આ સરળ રીતે
Facebook પર કોણ કરી રહ્યું છે તમારી જાસૂસી
Follow Us:
| Updated on: Jun 03, 2021 | 4:12 PM

ભારતમાં Facebook ના કરોડો યુઝર્સ છે. આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મથી આપણે મિત્રો અને પરિવાર સાથે જોડાયેલા રહીએ છીએ. જો કે અમારી ફ્રેન્ડ લીસ્ટમાં અનેક યુઝર્સ એવા હશે જેને આપણે જાણતા નથી. તેથી શક્ય છે કે આવા અજાણ્યા યુઝર્સ આપણી જાસૂસી કરતા હોય અને ઘણા પ્રકારની માહિતી એકત્રિત કરી શકે. આ સ્થિતિમાં સવાલ એ ઉભો થાય છે કે તમારી જાસૂસી(Spying) કોણ કરે છે તે કેવી રીતે શોધી શકાય. તો તમને જવાબ અહીં મળશે. અમે તમને અહીં એક વિશેષ રીત જણાવીશું, જેના દ્વારા તમે જાસૂસ ને શોધી શકશો. ચાલો જાણીએ આખી પ્રક્રિયા …

તમારી Facebook પ્રોફાઇલ કોણે જોવે છે આ રીતે જાણો

1 સૌ પ્રથમ કમ્પ્યુટર અથવા લેપટોપ પર ફેસબુક ખોલો 2 ફેસબુક પેજ ખોલ્યા પછી, માઉસ સાથે રાઇટ તરફ ક્લિક કરો 3 આ પછી તમને પેજ સોર્સ ઓપ્શન દેખાશે, તેની પર ક્લિક કરો 4 નવું પેજ ખોલ્યા પછી, CTRL + F નો કમાન્ડ આપો 5 તેની બાદ રાઈટ સાઇડ પર એક સર્ચ બોક્સ ખુલશે, 6 જેમાં તમારે BUDDY_ID લખીને સર્ચ કરવું પડશે 7 તેની બાદ તમને BUDDY_ID તરીકે 15 અંકનો ID જોવા મળશે 8 આ BUDDY_ID ને કોપી કરી લો 9. તેની બાદ Facebook.com/15-નંબરનો આઈડી દાખલ કરો 10 અહીં તમારી પ્રોફાઇલ જોનારા યુઝર્સનો ID જોવા મળશે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

આ રીતે તમારા ફેસબુક એકાઉન્ટની જાસૂસી (Spying) કરનારા વ્યકિતને તમે જાણી શકો છો.

તમારી પ્રોફાઇલ લોગ- ઇન  કોણે કર્યું છે  તે શોધવા માટે

જો તમે Facebookને મોબાઈલ અથવા કોઈપણ અન્ય ડિવાઇસ પર લોગ ઇન કરવાનું ભૂલી ગયા છો. તો કોઈ તમારા એકાઉન્ટનો ઉપયોગ કોણ કરે છે તે પણ તમે આ સરળ રીતે જાણી શકો છો.

1 પ્રથમ ફેસબુકની રાઇટ સાઈડ પર દેખાતા ત્રણ ડોટેડ લાઇન પર ક્લિક કરો 2 આ પછી ફેસબુકના સેટિંગ વિકલ્પ પર ક્લિક કરો. 3 જ્યાં તમને સિક્યુરિટી અને લોગિનનો વિકલ્પ દેખાશે. 4 આ પછી તમે જ્યાં લોગિન થયા છો તેનો વિકલ્પ દેખાશે. 5  તમારું ફેસબુક એકાઉન્ટ કઇ ડિવાઇસ પર, ક્યાં અને કયા સમયે લોગ-ઇન થયેલ છે. 6  તેની બધી માહિતી ઉપલબ્ધ હશે.

જેની મદદથી તમે શોધી શકો છો કે તમારા સિવાય અન્ય કોણ તમારા એકાઉન્ટનો ઉપયોગ કરે છે.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">