ફેસબુકના ‘અચ્છે દિન’ ગયા ! કર્મચારીઓ માટે વિશ્વભરમાં શ્રેષ્ઠ ગણાતી કંપનીના કર્મચારીઓ કેમ આજે છોડવા માંગે છે નોકરી ?

પ્રખ્યાત સોશ્યલ નેટવર્કિંગ સાઈટ ફેસબુક માટે મુસીબત વધી શકે છે, એક રિપોર્ટ પ્રમાણે ફેસબુકના કર્મચારીઓ તેમના પૂર્વ સહકર્મીઓ પાસે નોકરી ની શોધ કરવા અંગે માંગણી કરી રહ્યા છે. રિપોર્ટ પ્રમાણે બીજી કોઈ કંપની માટે આ વ્યવહાર સામાન્ય હોય છે પરંતુ ફેસબુકના કર્મચારીઓ માટે આ વ્યવહાર સામાન્ય નથી કેમકે FB એક એવી જગ્યા ગણવામાં આવે છે […]

ફેસબુકના 'અચ્છે દિન' ગયા ! કર્મચારીઓ માટે વિશ્વભરમાં શ્રેષ્ઠ ગણાતી કંપનીના કર્મચારીઓ કેમ આજે છોડવા માંગે છે નોકરી ?
Why workers leaving Facebook?
Follow Us:
| Updated on: Dec 05, 2018 | 1:42 PM

પ્રખ્યાત સોશ્યલ નેટવર્કિંગ સાઈટ ફેસબુક માટે મુસીબત વધી શકે છે, એક રિપોર્ટ પ્રમાણે ફેસબુકના કર્મચારીઓ તેમના પૂર્વ સહકર્મીઓ પાસે નોકરી ની શોધ કરવા અંગે માંગણી કરી રહ્યા છે.

Why workers leaving Facebook?

Why employees leaving Facebook?

રિપોર્ટ પ્રમાણે બીજી કોઈ કંપની માટે આ વ્યવહાર સામાન્ય હોય છે પરંતુ ફેસબુકના કર્મચારીઓ માટે આ વ્યવહાર સામાન્ય નથી કેમકે FB એક એવી જગ્યા ગણવામાં આવે છે જેને કોઈ છોડવા માંગતું નથી ત્યારે આ રિપોર્ટ ઘણો ચોંકાવનારો છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
Why employees leaving Facebook?

Why employees leaving Facebook?

થોડા સમય પહેલાજ Cambridge Analytica દ્વારા 87 મિલિયન યુઝર્સ નો પર્સનલ ડેટા લીક કરવાના કિસ્સા બાદ ફેસબુક વિવાદોમાં આવ્યું હતું અને જેના કારણે તેની પ્રતિષ્ઠાને નુકશાન પણ પહોંચ્યું છે. અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પને જીતાડવા માટે લગભગ 5 કરોડ ફેસબુક યુઝર્સ ની જાણકારી ચોરવાનો પણ આરોપ લાગ્યો હતો.

એટલુ જ નહીં કહેવાય છે કે આ જાણકારીનો ચૂંટણી દરમિયાન ટ્રમ્પ ને જીતાડવા માટે ઉપયોગ કરાયો હતો અને આને ફેસબુકના ઇતિહાસનો સૌથી મોટો ડેટા લીક માનવામાં આવ્યો હતો.

[yop_poll id=128]

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Latest News Updates

ગુજરાતમાં મતદાન માટે વડાપ્રધાન મોદી અને અમિત શાહ આવશે અમદાવાદ
ગુજરાતમાં મતદાન માટે વડાપ્રધાન મોદી અને અમિત શાહ આવશે અમદાવાદ
આ રાશિના જાતકો આજે પૈસાની લેવડ-દેવડમાં વધુ સાવધાની રાખજો
આ રાશિના જાતકો આજે પૈસાની લેવડ-દેવડમાં વધુ સાવધાની રાખજો
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
g clip-path="url(#clip0_868_265)">