Whatsapp ના જૂના વર્ઝનમાં મોટી ખામી, સાયબર એજેન્સીએ સિક્યોરિટી વોર્નિંગ જાહેર કરી

સાયબર સિક્યુરિટી એજન્સીએ Whatsapp ના જૂના વર્ઝનની ખામીઓ અંગે યુઝર્સને ચેતવણી આપી છે. એજન્સીનું કહેવું છે કે આ ખામીનો લાભ લઈને હેકર્સ કોઈના પણ મોબાઇલમાં પ્રવેશ કરી શકે છે.

Whatsapp ના જૂના વર્ઝનમાં મોટી ખામી, સાયબર એજેન્સીએ સિક્યોરિટી વોર્નિંગ જાહેર કરી
FILE PHOTO
Follow Us:
| Updated on: Apr 17, 2021 | 11:55 PM

જો તમે Whatsapp યૂઝર્સ છો, તો આ સમાચાર તમારા માટે ઉપયોગી થઈ શકે છે. દેશની સાયબર સિક્યુરિટી એજન્સી CERT-In એ યૂઝર્સને વોટ્સએપના જૂના સંસ્કરણમાં થતી ખામીઓ વિશે ચેતવણી આપી છે. એજન્સીનું કહેવું છે કે આ ખામીનો લાભ લઈને હેકર્સ કોઈના મોબાઇલમાં પ્રવેશ કરી મહત્વપૂર્ણ માહિતી ચોરી શકે છે.

શું કહ્યું સાયબર એજેન્સી CERT-In એ? CERT-In ટીમે કહ્યું કે, Android માટે WhatsApp અને Whatsapp Bussiness ના એન્ડ્રોઇડના વર્ઝન V2.21.4.18 અને iOs ના વર્ઝન V 2.21.32 માં ગંભીર ભૂલો મળી આવી છે. એજન્સીના સલાહકારે જણાવ્યું હતું કે વોટ્સએપમાં આવી ભૂલો મળી આવી છે, જે હેકર્સ માટે ઘણી મદદગાર સાબિત થઈ શકે છે. આને અવગણવા માટે યુઝર્સે એપ્લિકેશનને અપડેટ કરવી જોઈએ.

જોખમથી બચવાના ઉપાય CERT-Inએ જોખમો વિશે માત્ર ચેતવણી આપી નથી, પરંતુ તેનાથી બચવા માટેનો ઉપાય પણ સૂચવ્યો છે. જોખમને વિગતવાર વર્ણવતા સીઇઆરટી-ઇન્ડિયાએ કહ્યું છે કે, વોટ્સએપમાં આ ખામીઓ કેચીસ કન્ફ્યુરીગેશન અને ઓડિયો ડીકોડિંગની દિશામાં તપાસના અભાવને કારણે ઉભી થાય છે. એજન્સીએ સલાહ આપતા કહ્યું છે કે WhatsaApp યુઝર્સે તરત જ ગૂગલ પ્લે સ્ટોર અથવા આઇઓએસ સ્ટોર પરથી તેમના વોટ્સએપને અપડેટ કરવા જોઈએ, જેથી આ ખામીઓ દૂર થઈ શકે અને કોઈ પણ ખતરો ટાળી શકાય.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

જાણો સાયબર એજેન્સી CERT-In વિશે સીઇઆરટી-ઇન્ડિયા એ સાયબર એટેક સામે રક્ષણ આપવા અને દેશમાં ભારતના સાયબર સ્પેસને સુરક્ષિત રાખવા માટે જવાબદાર ટેકનીકલ બ્રાંચ છે. આ એજન્સી દ્વારા આ ચેતવણી જાહેર કરવામાં આવી છે. આ એજન્સીએ તેના સૂચનોમાં કહ્યું છે કે WhatsaApp એપ્લિકેશનમાં ઘણી ખામીઓ છે. આને લીધે દૂર બેઠેલા હેકર તેની પસંદના કોડ લખી અને તેનો ઉપયોગ કરી શકે છે અને કોઈપણ સિસ્ટમ કે કમ્પ્યુટરમાંથી સંવેદનશીલ ડેટાની ચોરી કરી શકે છે.

WhatsaApp માં cyberstalking નું પણ મોટું જોખમ વોટ્સએપે લાસ્ટ સીન નામની એક એવી સુવિધા આપી છે જે બતાવે છે કે ક્યાં યુઝર્સ ક્યારે ઓનલાઈન હતા. આ લાસ્ટ સીન અને મેસેજ સ્ટેટ્સ બંધ કરી શકાય છે, પરંતુ યુઝર્સ ઓનલાઇન સ્ટેટસને ક્યારેય બદલી શકતા નથી. આથી કોઈ તમારી જાસુસી કરતુ હોય તો એ ઓનલાઈન રહ્યા વગર કરી શકતું નથી, પણ cyberstalking થી આ કામ શક્ય છે. જાસુસી કરનાર પોતે ઓફલાઈન રહીને પણ તમારી જાસુસી કરી શકે છે.જો કે પ્લેસ્ટોરે આ એપ્લીકેશનને મંજુરી આપી નથી.

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">