AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારત કરતાં આ દેશોમાં સસ્તો વેચાઈ રહ્યો છે આઈફોન XS, જાણો કિંમત

આઈફોન એક્સ એસ(iPhone XS)એપલ કંપનીએ બજારમાં મુકી દીધો છે. તે સૌથી અપડેટ ફોન એપલ કંપનીનો માનવામાં આવી રહ્યો છે. આઈફોન XS વિશે જાણકારી આપીએ તો ભારત સહિત અન્ય દેશોમાં તેની કિંમતમાં ઘણો જ તફાવત છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો   ભારતમાં iPhone XSની કિંમતની વાત […]

ભારત કરતાં આ દેશોમાં સસ્તો વેચાઈ રહ્યો છે આઈફોન XS, જાણો કિંમત
| Updated on: Jul 01, 2019 | 3:45 PM
Share

આઈફોન એક્સ એસ(iPhone XS)એપલ કંપનીએ બજારમાં મુકી દીધો છે. તે સૌથી અપડેટ ફોન એપલ કંપનીનો માનવામાં આવી રહ્યો છે. આઈફોન XS વિશે જાણકારી આપીએ તો ભારત સહિત અન્ય દેશોમાં તેની કિંમતમાં ઘણો જ તફાવત છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ભારતમાં iPhone XSની કિંમતની વાત કરીએ તો 256 જીબી સ્ટોરેજ વેરિયેન્ટ હોય તો તમારે ખિસ્સામાંથી 1,14,900 રુપિયા ચૂકવવા પડે છે. ભારત સિવાય અન્ય દેશો પણ છે જ્યાં આઈફોન સસ્તો મળી રહ્યો છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

આ પણ વાંચો:  UPSCની પરીક્ષા પાસ કરવી હોય તો ગુજરાત સરકારની આ સંસ્થા કરાવશે તૈયારી, આવી ગઈ છે જાહેરાત

યૂનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાની વાત કરીએ તો ત્યાં આ જ આઈફોન એકસ એસની કિંમત આશરે 86 હજાર રુપિયા છે. જર્મનીની વાત કરીએ તો 1 લાખ 9 હજારમાં આઈફોન XS મળી રહ્યો છે. ચીનમાં પણ આઈફોન XSની કિંમત ભારત કરતાં ઓછી અને તે આશરે 98 હજારમાં વેચાઈ રહ્યો છે. ફ્રાન્સમાં આઈફોન XSની કિંમત 1 લાખ અને 9 હજાર રુપિયા ચાલી રહી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

સ્પેનમાં જો આઈફોન XS ખરીદવો હોય તો તે 1 લાખ 2 હજાર રુપિયા ચૂકવવા પડી શકે છે. યુનાઈટેડ કિંગ્ડમની વાત કરીએ તો ત્યાં પણ 1 લાખ 2 હજાર રુપિયા આઈફોન માટે આપવા પડી શકે છે. ફિલિપાઈન્સમાં 1 લાખ 2 હજારમાં આઈફોન XS મળી રહ્યો છે. સ્વીડનની વાત કરીએ તો ત્યાં આઈફોન XSની કિંમત 1 લાખ 6 હજાર આંકવામાં આવી રહી છે. બાંગ્લાદેશમાં તે 1 લાખ 6 હજારમાં મળી રહ્યો છે. આમ ભારત કરતાં મોટાભાગના દેશોમાં આઈફોન XSની કિંમતમાં એક મોટો તફાવત જોવા મળે છે.

[yop_poll id=”1″]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો
વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 40 ડિગ્રીએ પહોંચશે ગરમીનો પારો
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 40 ડિગ્રીએ પહોંચશે ગરમીનો પારો
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દુબઈમાં અટવાયો સુરતનો આખો પરિવાર
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દુબઈમાં અટવાયો સુરતનો આખો પરિવાર
શું યુદ્ધ લાંબુ ચાલશે તો પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે ?
શું યુદ્ધ લાંબુ ચાલશે તો પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે ?
ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે પાલનપુરના 20 યુવકો દૂબઈમાં અટવાયા
ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે પાલનપુરના 20 યુવકો દૂબઈમાં અટવાયા
ઈઝરાયેલ-અમેરિકાએ ઈરાનના કોર્ણાક નેવલ બેઝ પર કર્યો હુમલો
ઈઝરાયેલ-અમેરિકાએ ઈરાનના કોર્ણાક નેવલ બેઝ પર કર્યો હુમલો
ફરી એકસાથે દેખાયા ભાજપના જયેશ રાદડિયા અને AAPના ગોપાલ ઈટાલિયા
ફરી એકસાથે દેખાયા ભાજપના જયેશ રાદડિયા અને AAPના ગોપાલ ઈટાલિયા
g clip-path="url(#clip0_868_265)">