WhatsApp પરથી પણ ડાઉનલોડ કરી શકાશે કોરોના વેક્સિનેશનનું સર્ટિફીકેટ, ફોલો કરો આ સ્ટેપ્સ

હવે તમે MyGov કોરોના હેલ્પડેસ્ક WhatsApp ચેટબોક્સમાંથી પણ વેક્સિનેશન સર્ટિફિકેટ ડાઉનલોડ કરી શકો છો. આજે અમે તમારા માટે WhatsAppના માધ્યમથી COVID-19 વેક્સિનેશન સર્ટિફિકેટ ડાઉનલોડ કરવાના સ્ટેપ્સ લઈને આવ્યા છીએ.

WhatsApp પરથી પણ ડાઉનલોડ કરી શકાશે કોરોના વેક્સિનેશનનું સર્ટિફીકેટ, ફોલો કરો આ સ્ટેપ્સ
Download Corona Vaccination Certificate from WhatsApp
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 07, 2021 | 4:24 PM

હાલના સમયમાં દેશ વિદેશમાં ફરવા જવા માટે કોરોના વેક્સિનેશનનું સર્ટિફીકેટ (Vaccination Certificate) અથવા તો આરટીપીસીઆર (RTPCR) નેગેટીવ રિપોર્ટ સાથે લઈ જવો જરૂરી છે. હમણાં સુધી કોવિડ 19 (Covid 19) વેક્સિનેશન સર્ટીને ડાઉનલોડ કરવા માટેના 2 વિકલ્પ હતા. CoWIN પોર્ટલ પરથી અથવા તો આરોગ્ય સેતુ એપ પરથી ડાઉનલોડ કરી શકાતુ હતુ. પરંતુ હવે સરકારે તમામ લોકો માટે વેક્સિન સર્ટિફીકેટ ડાઉનલોડ કરવુ વધારે સરળ બનાવી દીધુ છે.

હવે તમે MyGov કોરોના હેલ્પડેસ્ક WhatsApp ચેટબોક્સમાંથી પણ વેક્સિનેશન સર્ટિફિકેટ ડાઉનલોડ કરી શકો છો. આજે અમે તમારા માટે WhatsAppના માધ્યમથી COVID-19 વેક્સિનેશન સર્ટિફિકેટ ડાઉનલોડ કરવાના સ્ટેપ્સ લઈને આવ્યા છીએ.

દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક
કેરી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે
Green Tea Bag Reuse : વપરાયેલી ગ્રીન ટી બેગને ફેંકો નહીં, ઘરના કામમાં તેનો કરો ફરીથી ઉપયોગ
શું તમે જાણો છો કે કઈ શરાબમાં હોય છે સૌથી વધુ નશો ? જેનો એક જ પેગ હોય છે કાફી
આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ
સૈફની Ex વાઈફ કરીના કરતાં કેટલા વર્ષ મોટી છે?

1. MyGov Corona Helpdesk WhatsApp નંબર (+91 9013151515)ને તમારા કોન્ટેક્ટ લિસ્ટમાં સેવ કરો.

2. હવે વોટ્સએપ એપ્લિકેશનને ઓપન કરો. 3. ચેટ લીસ્ટમાં કોન્ટેક્ટ સર્ચ કરો. 4. ચેટ ઓપન કરો. 5. આપેલી જગ્યાએ Download certificate ટાઈપ કરો. 6. હવે તમારા રજીસ્ટર નંબર પર 6 આંકડાનો ઓટીપી આવશે. 7. ઓટીપી નાંખો. 8. હવે વોટ્સએપ પર તમારુ વેક્સિનેશન સર્ટિફીકેટ આવી જશે, જેને હવે તમે ડાઉનલોડ કરી શકો છો.

આ પણ વાંચો – હાઇકોર્ટમાં ન્યાયાધીશોની ખાલી જગ્યાને લઈને પી. ચિદમ્બરમે કેન્દ્ર પર કર્યા પ્રહાર, કહ્યું “સરકાર વિચારધારા સાથે જોડાયેલા લોકોને શોધી રહી છે”

આ પણ વાંચો – Tokyo Olympics 2020 Live : ગોલ્ફર અદિતિ અશોક ન જીતી શક્યા મેડલ,હવે બજરંગ પૂનિયા અને નીરજ ચોપડા પર સૌની નજર

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">