ACની જેમ કૂલરમાં પણ થાય છે બ્લાસ્ટ, આ છે બચવાના ઉપાય

|

Jun 29, 2024 | 7:56 PM

કુલરમાં બ્લાસ્ટ થવાની ઘટનાઓ ઘણી ઓછી છે, પરંતુ તેનો અર્થ એ નથી કે તમારા એર કૂલરમાં બ્લાસ્ટ નહીં થાય. જો તમે પણ અહીં જણાવેલી ટિપ્સ ફોલો કરશો તો તમારું કુલર બ્લાસ્ટ થવાની શક્યતાઓ ઘટી જશે. આ સાથે તેને રિપેર કરાવવાના ખર્ચથી તમારા ખિસ્સા પર બોજ નહીં પડે.

ACની જેમ કૂલરમાં પણ થાય છે બ્લાસ્ટ, આ છે બચવાના ઉપાય
Cooler

Follow us on

ACની જેમ કૂલરમાં પણ વિસ્ફોટની ઘટનાઓ બને છે, જે ખતરનાક બની શકે છે. આ ઘટનાઓથી બચવા માટે કેટલીક સાવચેતી રાખવી જરૂરી છે. અહીં કેટલીક મહત્વપૂર્ણ ટીપ્સ છે જેના દ્વારા તમે કૂલરના વિસ્ફોટની શક્યતા ઘટાડી શકો છો અને તમારી સલામતીની વધારી શકો છો.

જો તમે પણ અહીં જણાવેલી ટિપ્સ ફોલો કરશો તો તમારું કુલર બ્લાસ્ટ થવાની શક્યતાઓ ઘટી જશે. આ સાથે તેને રિપેર કરાવવાના ખર્ચથી તમારા ખિસ્સા પર બોજ નહીં પડે. જો તમે પણ એર કૂલરનો ઉપયોગ કરો છો તો તમારે અહીં જણાવેલી ટિપ્સ ફોલો કરવી જોઈએ.

કૂલરમાં કેમ થાય છે બ્લાસ્ટ ?

કુલરમાં બ્લાસ્ટ થવાની ઘટનાઓ ઘણી ઓછી છે, પરંતુ તેનો અર્થ એ નથી કે તમારા એર કૂલરમાં બ્લાસ્ટ નહીં થાય. જો તમે તમારા કૂલરને સમયાંતરે સાફ ન કરો અને તેની જાળવણી ન કરો, તો તમારું કૂલર ઝડપથી બગડી શકે છે. આ સિવાય કૂલરમાં શોર્ટ સર્કિટના કારણે બ્લાસ્ટ પણ થઈ શકે છે.

ગંભીરને ફરી આવ્યો ગુસ્સો? પાછળથી આવીને એક વ્યક્તિનું ગળું દબાવી દીધું
કયા વિટામીનની કમીને કારણે પેટ ખરાબ થાય છે?
ગૌતમ સિંઘાનિયા પર આવ્યા આ મોટા સમાચાર...રોકેટ બન્યા Raymond Share
મલ્ટીવિટામિન્સના રોજ ઉપયોગ શું ગેરફાયદા થાય છે?
શ્રાવણનો પહેલો સોમવાર ક્યારે છે? જાણો તમામ તારીખ
Travel Tips : વરસાદની ઋતુમાં ફરવા માટે બેસ્ટ રોમેન્ટિક ડેસ્ટિનેશન, જુઓ ફોટો

કૂલરને વિસ્ફોટથી કેવી રીતે સુરક્ષિત રાખવું ?

જો તમે ઈચ્છો છો કે તમારું કૂલર બરાબર ચાલે તો તમારે સમયાંતરે કુલરને સાફ કરવું જોઈએ. આ ઉપરાંત કુલરનું મેન્ટેનન્સ પણ કરવું જોઈએ. આ સિવાય કુલર કીટ અને કુલર પંપની સમયાંતરે સર્વિસ કરાવવી જોઈએ. જો તમે આમ કરશો તો તમારા કૂલરમાં બ્લાસ્ટ થવાની શક્યતા ઓછી રહેશે.

આ બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે

દરેક સિઝનની શરૂઆતમાં કૂલરની તપાસ કરવી જોઈએ. કોઈપણ ખામી અથવા અસામાન્ય અવાજના કિસ્સામાં તરત જ એક્સપર્ટની સલાહ લો. આ સાવચેતીઓનું પાલન કરીને તમે કૂલરના વિસ્ફોટની શક્યતાને ઘણી હદ સુધી ઘટાડી શકો છો અને સલામતીની ખાતરી અનુભવી શકો છો.

 

Next Article