TECHNOLOGY : શું તમે Smoke અને Pollutionથી પરેશાન છો? તો Google Nest Hub ટેકનોલોજી કરશે તમને મદદ

Google Nest Hub: આ ગૂગલ ડિવાઇસ તમને એલર્ટ આપશે. હવે હંમેશા Google Nest Hub તમને નજીકના પ્રદૂષણ(Pollution) અને સ્મોક(Smoke) વિશેની માહિતી જણાવશે.

TECHNOLOGY : શું તમે Smoke અને Pollutionથી પરેશાન છો? તો Google Nest Hub ટેકનોલોજી કરશે તમને મદદ
Are you bothered by Smoke and Pollution? So Google Nest Hub technology will help you
Follow Us:
Smit Sojitra
| Edited By: | Updated on: Aug 18, 2021 | 9:18 PM

Google Nest Hub: જો તમે પણ વધતા પ્રદૂષણ(Pollution) અને ધુમાડા(Smoke)થી પરેશાન છો. તો ગભરાશો નહીં, ગૂગલે આનાથી છુટકારો મેળવવા માટે એક મશીન તૈયાર કર્યું છે.જે ગૂગલ ટૂંક સમયમાં તેના ગૂગલ સ્માર્ટ સ્પીકર Nest Hub સાથે આવી રહ્યું છે. આ સાથે, યુઝર્સ સમયસર જાણી શકશે કે તેમની આસપાસ કેટલો ધુમાડો(Smoke) અને પ્રદૂષણ(Pollution) છે, તેનો ઉપયોગ કરીને તમે તમારી જાતને સંપૂર્ણપણે સુરક્ષિત રાખી શકશો.સૌ પ્રથમ, ગૂગલ તેને યુ.એસ.માં લોન્ચ કરશે. ત્યાર બાદ તેને વૈશ્વિક સ્તરે રજુ કરવામાં આવશે. આ Nest Hubમાં તમને clock/weather widgetમાં નવો AQI (Air Quality Index) badge દર્શાવવામાં આવશે.

ગૂગલે તાજેતરમાં જ માહિતી આપી હતી કે, ‘આ વધતી ગરમી અને વધતા હવાના પ્રદૂષણને જોતા, તમારા વિસ્તારમાં કેટલું પ્રદૂષણ છે તેની કાળજી લેવી તમારા માટે ખૂબ જ જરૂરી છે. (Google New device) એટલા માટે અમે Nest Hubsની એમ્બિયન્ટ સ્ક્રીનમાં Air Qualityની માહિતી આપવાની સુવિધા ઉમેરી છે. આ સાથે, તમને વધતા પ્રદૂષણ(Pollution) અને ધૂમ્રપાન(Smoke)ની સમયસર ચેતવણીઓ મળતી રહેશે.

તમે ગૂગલના Smart Speaker Nest Hubમાં પૂછી શકો છો

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

US Environmental Protection Agency(EPA) દ્વારા હવાની ગુણવત્તાનો ડેટા બહાર પાડવામાં આવે છે. EPA હવાની ગુણવત્તાને zero થી 500 સુધી રેટ કરે છે, જેમા zeroને શ્રેષ્ઠ હવાની ગુણવત્તા કહેવામાં આવે છે.આ સિવાય, તેમાં એક અગત્યનો ઓપ્શન આપવામાં આવ્યો છે. (Google Nest Hub) યુઝર્સ વોઇસ કમાન્ડ દ્વારા પૂછી શકે છે કે ‘મારી નજીક હવાની ગુણવત્તા શું છે?'(What’s the air quality near me?). smart speaker Nest Hub તમને આ પ્રશ્નનો ખૂબ જ સચોટ જવાબ આપશે. ચેતવણી તરીકે, તમને હવાની ગુણવત્તા ઓછી કે ખરાબ છે તે વિશે જાણ કરવામાં આવશે.

ગૂગલના Smart Speaker Nest Hubમાં શું હશે ખાસ સુવિધાઓ

EPA હવાની ગુણવત્તા વિશે માહિતી શેર કરવા માટે US AQI નો ઉપયોગ કરે છે.આ સાથે તમે નંબર 0 થી 500ની વેલ્યુ જાણી શકશો, તેમજ તમે કલર સ્કીમ શીખી શકશો અને Air Quality Statusની સ્થિતિ શોધી શકશો. હાયર વેલ્યુ એટલે વધુ વાયુ પ્રદૂષણ. ઉપરાંત, ગ્રીન રંગ સામાન્ય ગુણવત્તા દર્શાવે છે. સારું, મધ્યમ, સંવેદનશીલ ગૃપનુ Unhealthy, Very Unhealthy અને Hazardous હોવાની ખબર પડશે છે.Google કહ્યું કે તે આગામી અઠવાડિયામાં તેના Nest displaysને રજૂ કરી શકે છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">