8 વર્ષ બાદ Google Chrome એ બદલ્યો પોતાનો લોગો, માત્ર આ યુઝર્સને આવી રહ્યો છે નજર

ગૂગલ ક્રોમે 8 વર્ષ બાદ તેનો લોગો બદલ્યો છે. જો કે, તે હજુ સુધી તમામ વપરાશકર્તાઓ માટે રિલીઝ કરવામાં આવ્યું નથી. ગૂગલે નવા લોગોમાં કેટલાક ફેરફાર કર્યા છે. ચાલો જાણીએ કે નવા અને જૂના લોગોમાં શું તફાવત છે.

8 વર્ષ બાદ Google Chrome એ બદલ્યો પોતાનો લોગો, માત્ર આ યુઝર્સને આવી રહ્યો છે નજર
Google Chrome
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 07, 2022 | 1:02 PM

ગૂગલ ક્રોમ (Google Chrome)તેનો લોગો બદલી રહ્યું છે. વર્ષ 2014 પછી કંપનીએ ગૂગલ ક્રોમનો લોગો બદલવાનો નિર્ણય લીધો છે. ગૂગલ ક્રોમના ડિઝાઇનર એલ્વિન હુએ ટ્વિટર પર તેનો પહેલો લુક શેર કર્યો છે. આ સાથે તેમણે તેની પાછળની પ્રક્રિયા વિશે પણ માહિતી આપી છે. ગૂગલ ક્રોમે 8 વર્ષ બાદ તેનો લોગો બદલ્યો છે. જો કે, તે હજુ સુધી તમામ વપરાશકર્તાઓ માટે રિલીઝ કરવામાં આવ્યું નથી. ગૂગલે નવા લોગોમાં કેટલાક ફેરફાર કર્યા છે. ચાલો જાણીએ કે નવા અને જૂના લોગોમાં શું તફાવત છે.

એલ્વિન હુ(Elvin Hu)એ ટ્વિટર પર લખ્યું, ‘આપનામાંથી કેટલાકે ગૂગલ ક્રોમ માટે નવા આઇકન પર ધ્યાન આપ્યું હશે. હા, અમે 8 વર્ષમાં પ્રથમ વખત ક્રોમના બ્રાન્ડ આઇકોનને બદલી રહ્યા છીએ. તેઓએ કહ્યું કે તમે વિચારતા હશો કે અમે આવું કેમ કર્યું? આપણે વિંડોઝ પર Native Window Occlusion ફિચર, macOS પર M1 સપોર્ટ,iOS/Android પર Widgets અને Android પર મૈટેરિયલ જેવા અનેક ફિચર Chrome પર અનુભવ કરીએ છીએ. અમે ઈચ્છીએ છીએ કે અમારી બ્રાન્ડ આ પ્રકારે કેર પણ કરે.

હુએ કહ્યું, ‘અમે મુખ્ય બ્રાન્ડના આઇકોનને સામાન્ય બનાવ્યા છે. અમે પડછાયાને દૂર કરી, કલરને બ્રાઈટનિંગ અને રિફાઈન કર્યું જેનાથી Google ના આધુનિક બ્રાન્ડનો અનુભવ મળે.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

દરેક OS પર લોગો અલગ-અલગ દેખાય છે

જો કે આ ફેરફાર ખૂબ જ સામાન્ય છે. બંને વચ્ચેનો તફાવત જોવા માટે તમારે ઘણું ધ્યાન આપવું પડશે. વચ્ચેનું બ્લુ સર્કલ મોટું થઈ ગયું છે. લોગોનો રંગ પણ વધુ વાઇબ્રન્ટ છે. The Verge ના અહેવાલ મુજબ, મુખ્ય ક્રોમ લોગો બધી સિસ્ટમમાં એક જેવો દેખાતો નથી.

Chrome OS માં, આ લોગો અન્ય સિસ્ટમ્સ કરતાં વધુ રંગીન દેખાઈ રહ્યો છે. બીજી બાજુ, MacOS માં, લોગો હળવા પડછાયા સાથે દેખાય છે. જ્યારે તે વિન્ડોઝ 10 અને 11 વર્ઝનમાં અલગ દેખાય છે.

ક્યાં યુઝર્સને આવી રહ્યો છે નજર

રિપોર્ટ અનુસાર નવું આઈકનને હાલ Chrome Canary માં જોઈ શકાય છે, પરંતુ આગામી થોડા મહિનામાં તે બધા યુઝર્સ માટે રોલઆઉટ થઈ જશે. આપને જણાવી દઈએ કે ક્રોમ કેનરી (Chrome Canary) એ ગૂગલ ક્રોમનું ડેવલપર વર્ઝન છે. 2008 થી ક્રોમ લોગોમાં ઘણા ફેરફારો થયા છે. જોકે, વર્ષ 2014 પછી હવે નવો ફેરફાર થઈ રહ્યો છે.

આ પણ વાંચો: Viral: ટેણીયાએ ખાવાનું નીચે ઉતારવા ગજબનું મગજ લગાવ્યું, લોકોએ કહ્યું બાળક નામ રોશન કરશે

આ પણ વાંચો: Viral: ગરીબ બાળકોએ પુલ ગેમ રમવા અપનાવ્યો દેશી જુગાડ, વીડિયો જોઈ અનુપમ ખેર પણ થઈ ગયા ફિદા

Latest News Updates

લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
g clip-path="url(#clip0_868_265)">