ભારતમાં 11 આંકડાનો મોબાઈલ નંબર લાવવાની વિચારણા, આ છે મોટું કારણ?

TRAI ભારતમાં મોબાઈલ નંબર વિશે મોટો બદલાવ કરવા જઈ રહી છે. ભવિષ્યમાં તમે 11 આંકડાનો મોબાઈલ નંબર આપો અને તે સાચો હોય તો નવાઈ નહીં કારણ કે ટ્રાઈ હવે ભારતમાં 11 આંકડાનો નંબર લાવવાનું વિચારી રહી છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો Web Stories View more […]

ભારતમાં 11 આંકડાનો મોબાઈલ નંબર લાવવાની વિચારણા, આ છે મોટું કારણ?
Follow Us:
| Updated on: Sep 22, 2019 | 10:19 AM

TRAI ભારતમાં મોબાઈલ નંબર વિશે મોટો બદલાવ કરવા જઈ રહી છે. ભવિષ્યમાં તમે 11 આંકડાનો મોબાઈલ નંબર આપો અને તે સાચો હોય તો નવાઈ નહીં કારણ કે ટ્રાઈ હવે ભારતમાં 11 આંકડાનો નંબર લાવવાનું વિચારી રહી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

આ પણ વાંચો :  અમદાવાદમાં અસલી-નકલી પોલીસનો ખેલ, PSIના ડ્રેસમાં એક વ્યક્તિની ચાંદલોડિયા પુલ નજીક ફરતો ઝડપાયો

ભારતમાં 2050ના વર્ષમાં 260 કરોડ નંબરની જરુર પડવાની છે. ભારતમાં 10 આંકડાઓના નંબર સાથે વધારે ઉપભોકતાને જોડી શકાય નથી. યુનાઈટેડ નેશનના એક અહેવાલ મુજબ 2027માં ભારતની વસ્તી એટલી વધી જશે કે ચીનને પણ પાછળ છોડી દેશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

TRAI આ મામલે લોકો પાસેથી સૂચનો મગાવી રહ્યું છે અને તેના માટે 21 ઓક્ટોબર સુધીની ડેડલાઈન પણ આપવામાં આવી છે. આમ જો આ પ્રસ્તાવ લાગુ થયો તો આવનારા સમયમાં ભારતમાં 11 આંકડાના મોબાઈલ નંબર આવી જશે. જેમાં ડોંગલ માટે 10થી 13 આંકડા સુધીનો નંબર પણ આપવામાં આવી શકે છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">