AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GST રિટર્ન ફાઈલ નહીં કરનાર 15 ઓગસ્ટથી E-Way Bill જનરેટ કરી શકશે નહીં, જાણો વિગતવાર

ગયા વર્ષે સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈનડાયરેક્ટ ટેક્સ એન્ડ કસ્ટમ્સ (CBIC) એ કોવિડ રોગચાળા દરમિયાન અનુપાલનમાં રાહત આપતા નોન-ફાઈલર્સ માટે ઈલેક્ટ્રોનિક ઈ-વે બિલ જનરેશન પર પ્રતિબંધ મુલતવી રાખ્યો હતો.

GST રિટર્ન ફાઈલ નહીં કરનાર 15 ઓગસ્ટથી  E-Way Bill જનરેટ કરી શકશે  નહીં, જાણો વિગતવાર
GST
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 06, 2021 | 6:29 AM
Share

જીએસટી નેટવર્ક (GST Network) એ કહ્યું છે કે જે કરદાતાઓએ જૂન 2021 સુધી બે મહિના માટે જીએસટી રિટર્ન(GST Returns) ફાઇલ નથી કર્યું તે 15 ઓગસ્ટથી ઇ-વે બિલ (E-Way Bill) જનરેટ કરી શકશે નહીં. નિષ્ણાતો કહે છે કે આ પગલું ઓગસ્ટમાં જીએસટી વધારવામાં મદદ કરશેકારણકે પેન્ડિંગ જીએસટી રિટર્ન ફાઈલ થવાની ધારણા છે. ગયા વર્ષે સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈનડાયરેક્ટ ટેક્સ એન્ડ કસ્ટમ્સ (CBIC) એ કોવિડ રોગચાળા દરમિયાન અનુપાલનમાં રાહત આપતા નોન-ફાઈલર્સ માટે ઈલેક્ટ્રોનિક ઈ-વે બિલ જનરેશન પર પ્રતિબંધ મુલતવી રાખ્યો હતો.

15 ઓગસ્ટથી પ્રતિબંધ લાગુ પડશે GSTN એ કરદાતાઓને કહ્યું, “સરકારે હવે 15 ઓગસ્ટથી તમામ કરદાતાઓ માટે EWB પોર્ટલ પર ઇ-વે બિલ જનરેશન પર પ્રતિબંધને લાગુ કરવાનો નિર્ણય લીધો છે.” આ રીતે 15 ઓગસ્ટ 2021 પછી સિસ્ટમ ફાઇલ કરેલા રિટર્નની તપાસ કરશે અને જો જરૂરી હોય તો ઇ-વે બિલ જનરેટ કરવા પર પ્રતિબંધ મૂકશે.

જીએસટી રિટર્ન ફાઇલ ન કરનારા લોકો પર દબાણ વધ્યું એએમઆરજી એન્ડ એસોસિએટ્સના વરિષ્ઠ ભાગીદાર રજત મોહને જણાવ્યું હતું કે જીએસટીએન એ તેવા લોકો પર દબાણ વધાર્યું છે જેઓ જીએસટી રિટર્ન ફાઈલ કરતા નથી અને ઈ-વે બિલના નિર્માણ પર સ્થગિતતા સાથે ઘણા વ્યવસાય ઠપ્પ થઇ જશે. મોહને કહ્યું કે આ ઓટોમેટિક શિક્ષાત્મક કાર્યવાહી ઓગસ્ટમાં ટેક્સમાં વધારો કરશે.

નેક્સડાઇમના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સાકેત પટવારીએ જણાવ્યું હતું કે પરિસ્થિતિ ધીમે ધીમે સામાન્ય થઈ રહી છે ત્યારે ટેક્સ એડમિનિસ્ટ્રેશન વ્યવસાયોને જીએસટી પાલનને નિયમિત કરવા વિનંતી કરી રહ્યું છે તેમણે કહ્યું કે રિટર્ન ફાઈલ કર્યા પછી ઈ-વે બિલ જનરેશન ફરી શરૂ કરવું એક સરળ પ્રક્રિયા છે.

આ પણ વાંચો : વિદેશયાત્રા કરવાની ઈચ્છા છે પણ બજેટ ઓછું છે? જાણો આ 10 દેશ વિશે જ્યાં તમે ઓછા ખર્ચમાં પ્રવાસની મોજ સાથે 1 રૂપિયામાં ઘણી ચીજો પણ ખરીદી શકો છો

આ પણ વાંચો : 7th Pay Commission:સરકારી કર્મચારીઓના 18 મહિનાના મોંઘવારી ભથ્થાના એરીયરની સ્થિતિ હજુ સ્પષ્ટ નહિ ? જાણો શું છે સરકારનું વલણ

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">