AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ક્રિકેટના ઈતિહાસમાં આ આખી ટીમે મળીને બનાવ્યાં માત્ર ‘4’ રન!

ક્રિકેટ એક એવી રમત છે જ્યાં દરરોજ નવા રેકોર્ડ બને છે અને જૂનાં રેકોર્ડ તૂટે છે. હાલમાં ઓસ્ટ્રેલિયામાં રમાયેલાં એક મેચમાં બનલેાં રેકોર્ડે ઘણાંબધા રેકોર્ડને એક સાથે જ તોડી નાખ્યા. TV9 Gujarati   સૌથી ખરાબ પ્રદર્શનનો વિક્રમની વાત કરીએ તો તે ઓસ્ટ્રેલિયા ખાતે નોંધાયો હતો જેમાં આખી ટીમ માત્ર 10 રન જ બનાવી શકી હતી. […]

ક્રિકેટના ઈતિહાસમાં આ આખી ટીમે મળીને બનાવ્યાં માત્ર '4' રન!
| Updated on: Feb 06, 2019 | 11:57 AM
Share

ક્રિકેટ એક એવી રમત છે જ્યાં દરરોજ નવા રેકોર્ડ બને છે અને જૂનાં રેકોર્ડ તૂટે છે. હાલમાં ઓસ્ટ્રેલિયામાં રમાયેલાં એક મેચમાં બનલેાં રેકોર્ડે ઘણાંબધા રેકોર્ડને એક સાથે જ તોડી નાખ્યા.

TV9 Gujarati

સૌથી ખરાબ પ્રદર્શનનો વિક્રમની વાત કરીએ તો તે ઓસ્ટ્રેલિયા ખાતે નોંધાયો હતો જેમાં આખી ટીમ માત્ર 10 રન જ બનાવી શકી હતી. બીજી વાત એ છે કે આ 10 રનમાં પણ 6 રનનો વાઈડ બોલના આધારે મળ્યાં હતા. સાચી રીતે જોવા જઈએ તો આખી ટીમમાં માત્ર એક ખેલાડીએ જ 4 રન બનાવ્યાં હતાં.

સાઉથ ઓસ્ટ્રેલિયાની આખી ટીમ એલિસ સ્પ્રિંગે ત્યાં ચાલી રહેલી ચેમ્પેઈનશીપમાં તેમની સામેની ટીમ સાઉથ વેલ્સ સામે માત્ર 10 રન બનાવી શકી હતી. જેમાં 6 રનનો આખી ટીમને એકસ્ટ્રા બોલના આધારે બન્યાં હતાં. આ પરિસ્થિતિને લીધે આ ટીમે સૌથી ખરાબ પ્રદર્શનનો વિક્રમ સ્થાપિત કરી દીધો હતો. સામેની ટીમ ન્યૂ સાઉથ વેલ્સ ટીમે આ લક્ષ્યાંકને માત્ર 15 બોલમાં જ સર કરી લીધું હતું. આમાં પણ વિચિત્ર વાત એ બની કે ન્યૂ સાઉથ વેલ્સની ટીમે 11 રનનું લક્ષ્ય સર કરવા માટે પણ 2 વિકેટ ગૂમાવી દીધી હતી.

[yop_poll id=1143]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
g clip-path="url(#clip0_868_265)">