શિખર ધવન પરિવાર સાથે ક્રિકેટ રમતાં નજરે પડ્યા, વાઈરલ થયો વીડિયો

શિખર ધવન આગામી ભારતીય ટીમમાં શ્રીલંકાની સામે મેદાનમાં ઉતરશે. તેઓએ તહેવાર નિમિત્તે પોતાના પરિવારની સાથે ક્રિકેટની રમત રમી હતી. 33 વર્ષીય ધવને ભાઈબીજના દિવસે પોતાના પરિવાર સાથેની એક પોસ્ટ કરી હતી. આ સિવાય એક વીડિયો પણ પોસ્ટ કર્યો જેમાં તેઓ પરિવારની સાથે ક્રિકેટ રમતા નજરે પડી રહ્યાં છે. Web Stories View more સરકારી બેંક SBI […]

શિખર ધવન પરિવાર સાથે ક્રિકેટ રમતાં નજરે પડ્યા, વાઈરલ થયો વીડિયો
Follow Us:
| Updated on: Oct 30, 2019 | 1:35 PM

શિખર ધવન આગામી ભારતીય ટીમમાં શ્રીલંકાની સામે મેદાનમાં ઉતરશે. તેઓએ તહેવાર નિમિત્તે પોતાના પરિવારની સાથે ક્રિકેટની રમત રમી હતી. 33 વર્ષીય ધવને ભાઈબીજના દિવસે પોતાના પરિવાર સાથેની એક પોસ્ટ કરી હતી. આ સિવાય એક વીડિયો પણ પોસ્ટ કર્યો જેમાં તેઓ પરિવારની સાથે ક્રિકેટ રમતા નજરે પડી રહ્યાં છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો :  કોન્ટ્રેક્ટ ફાર્મિંગ પર કાયદો ઘડનાર તમિલનાડુ બન્યું દેશનું પ્રથમ રાજ્ય

ધવનને વર્લ્ડ કપ દરમિયાન હાથમાં ઈજા થઈ હતી. જેના લીધે તેઓ જોરદાર પરફોર્મન્સ હાંસલ કરી શક્યાં નથી. જોવું રહ્યું કે આગામી સમયમાં ધવન કેવું પ્રદર્શન કરી શકે છે?

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

જાણો મતદાન પહેલા ક્ષત્રિય સમાજના મતદારોએ શું કીધુ
જાણો મતદાન પહેલા ક્ષત્રિય સમાજના મતદારોએ શું કીધુ
મત આપ્યાનું નિશાન બતાવો અને 100થી વધુ પ્રકારના સ્વાદિષ્ટ ભજીયા ખાવ
મત આપ્યાનું નિશાન બતાવો અને 100થી વધુ પ્રકારના સ્વાદિષ્ટ ભજીયા ખાવ
મતદારો અટકાવવામાં આવતા હોવાનો આક્ષેપ - રમજુભા જાડેજા
મતદારો અટકાવવામાં આવતા હોવાનો આક્ષેપ - રમજુભા જાડેજા
યલો એલર્ટ વચ્ચે મતદાન કરવા માટે ઉમટ્યા અમદાવાદીઓ
યલો એલર્ટ વચ્ચે મતદાન કરવા માટે ઉમટ્યા અમદાવાદીઓ
રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાની તબિયત લથડી, હોસ્પિટલમાં દાખલ કરાયા
રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાની તબિયત લથડી, હોસ્પિટલમાં દાખલ કરાયા
કથાકાર મોરારી બાપુએ ભાવનગરમાં કર્યું મતદાન, લોકોને પણ કરી અપીલ-VIDEO
કથાકાર મોરારી બાપુએ ભાવનગરમાં કર્યું મતદાન, લોકોને પણ કરી અપીલ-VIDEO
કામેશ્વર મહાદેવ મંદિરમાં અમિત શાહ અને સોનલ શાહે કરી પૂજા
કામેશ્વર મહાદેવ મંદિરમાં અમિત શાહ અને સોનલ શાહે કરી પૂજા
ભાજપ તરફી મતદાન કરતો Video વાયરલ થયો
ભાજપ તરફી મતદાન કરતો Video વાયરલ થયો
PM મોદીએ મતદાન કેન્દ્રમાં કોંગ્રેસ ઉમેદવારના ચૂંટણી એજન્ટ સાથે વાત કરી
PM મોદીએ મતદાન કેન્દ્રમાં કોંગ્રેસ ઉમેદવારના ચૂંટણી એજન્ટ સાથે વાત કરી
PM મોદીના હાથમાંથી ઓળખકાર્ડ લઈને ચૂંટણી અધિકારીએ શું કર્યું, જુઓ Video
PM મોદીના હાથમાંથી ઓળખકાર્ડ લઈને ચૂંટણી અધિકારીએ શું કર્યું, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">