ભારત અને દક્ષિણ આફ્રિકાની પ્રથમ મેચ આજે સાઉથૈમ્પ્ટનના ધ રોઝ બાઉલ સ્ટેડિયમમાં રમાશે, આ સ્ટેડિયમ વિશેની રોમાંચક વાતો જાણવા માટે જુઓ VIDEO

|

Jun 05, 2019 | 8:47 AM

ભારતીય ટીમ આજે પોતાના વિશ્વ કપ અભિયાનની શરૂઆત સાઉથ આફ્રિકાની વિરુદ્ધ કરશે. આ મુકાબલો સાઉથૈમ્પ્ટનના ધ રોઝ બાઉલ સ્ટેડિયમમાં રમાશે. આ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આ મેદાન પર પ્રથમ મેચ હશે. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web Stories View more પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા એલિસ […]

ભારત અને દક્ષિણ આફ્રિકાની પ્રથમ મેચ આજે સાઉથૈમ્પ્ટનના ધ રોઝ બાઉલ સ્ટેડિયમમાં રમાશે, આ સ્ટેડિયમ વિશેની રોમાંચક વાતો જાણવા માટે જુઓ VIDEO

Follow us on

ભારતીય ટીમ આજે પોતાના વિશ્વ કપ અભિયાનની શરૂઆત સાઉથ આફ્રિકાની વિરુદ્ધ કરશે. આ મુકાબલો સાઉથૈમ્પ્ટનના ધ રોઝ બાઉલ સ્ટેડિયમમાં રમાશે. આ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આ મેદાન પર પ્રથમ મેચ હશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

 

રોચક વાત એ છે કે આ મેદાન પર બંન્ને ટીમો અત્યાર સુધી 3-3 મેચ રમી છે. વિરાટ કોહલીની આગેવાનીવાળી ટીમ જ્યાં આ ટૂર્નામેન્ટમાં પ્રથમ વખત ઉતરશે તો ફાફ ડુ પ્લેસિસની ટીમ પોતાની ત્રીજી મેચ રમશે. તેને યજમાન ઈંગ્લેન્ડ અને બાંગ્લાદેશ સામે હાર મળી છે.

TV9 Gujarati

 

જાણો સ્ટેડિયમ સાથે જોડાયેલી કેટલિક રોમાંચક વાતો ધ રોજ બાઉલ સ્ટેડિયમની સ્થાપના વર્ષ 2001માં થઈ હતી. આ ઈંગ્લિશ કાઉન્ટી ક્રિકેટ ક્લબ હૈંપશાયરનું હોમ ગ્રાઉન્ડ છે. આ નવું ગ્રાઉન્ડ છે, જ્યાં વિશ્વકપ રમાશે. આ પહેલા કોઈ વિશ્વકપની મેચ આ મેદાન પર રમાઇ નથી, પરંતુ આ વખતે અહીં કુલ 5 મેચ રમાશે.

આ પણ વાંચો: વિશ્વ કપની પ્રથમ મેચમાં સૌરવ ગાંગૂલી અને ધોનીની બરાબરી કરી શકે છે વિરાટ કોહલી, જાણો કેમ

Next Article