Tokyo Olympics 2020 : ભારતીય મહિલા હોકી ટીમે રચ્યો ઇતિહાસ, ક્વાર્ટર ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવી સેમિફાઈનલમાં કરી એન્ટ્રી

|

Aug 02, 2021 | 10:40 AM

ભારત કરતા વધુ મજબુત માનવામાં આવતી ઓસ્ટ્રેલિયાની હોકી ટીમને ભારતે 1-0 થી હરાવ્યું છે.જે ભારત માટે ગૌરવની વાત છે. ઉલ્લેખનીય છે કે,ભારત તરફથી ગુરજીત કૌરે એકમાત્ર ગોલ કર્યો હતો.

Tokyo Olympics 2020 : ભારતીય મહિલા હોકી ટીમે રચ્યો ઇતિહાસ, ક્વાર્ટર ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવી સેમિફાઈનલમાં કરી એન્ટ્રી
india wins 1-0 in hockey against australia

Follow us on

Tokyo Olympics 2020 : ટોક્યો ઓલિમ્પિકમાં(Tokyo Olympics) ભારતીય મહિલાઓએ ઈતિહાસ રચ્યો છે.મહિલાઓએ ક્વાર્ટર ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને સેમીફાઈનલની ટિકિટ કન્ફર્મ કરી છે.

ભારતીય મહિલા હોકી ટીમે ટોક્યો ઓલિમ્પિકના મેદાન (Olympic Ground) પર ઇતિહાસ રચ્યો છે. રમતગમતના મહાકુંભમાં જે આજ સુધીમાં નથી બન્યું તે મહિલા હોકી ટીમે કરીને બતાવ્યું છે. ક્વાર્ટર ફાઇનલ મેચમાં (Quarter Final Match) ભારતીય મહિલાઓએ ઓસ્ટ્રેલિયાને (Australia) હરાવીને સેમિફાઈનલમાં એન્ટ્રી કરી છે.

ભારત કરતા વધુ મજબુત માનવામાં આવતી ઓસ્ટ્રેલિયાની હોકી ટીમને ભારતે 1-0 થી હરાવ્યું છે.જે ભારત માટે ગૌરવની વાત છે. ઉલ્લેખનીય છે કે,ભારત તરફથી ગુરજીત કૌરે એકમાત્ર ગોલ કર્યો હતો. આપને જણાવવું રહ્યું કે, ભરાતમાં પહેલી વખત મહિલા હોકી ટીમ સેમિફાઈનલમાં(Semifinal)  હોકી રમતી જોવા મળશે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

આ પણ વાંચો: Tokyo Olympics 2020 live : ભારતીય મહિલા હૉકી ટીમે રચ્યો ઇતિહાસ, ઑસ્ટ્રેલિયાને આપી જોરદાર પછડાટ,હૉકી ટીમનો પહેલીવાર સેમીફાઇનલમાં પ્રવેશ

આ પણ વાંચો: PV Sindhu ની બોલીવૂડમાં બોલબાલા: અક્ષયથી લઈને સની દેઓલ સુધી સૌએ પાઠવ્યા અભિનંદન, વાંચો

Published On - 10:03 am, Mon, 2 August 21

Next Article