દુનિયાના આ ખેલાડીઓ પાસે છે સોનાના આઇફોન, કિંમત જાણીને તમે થઈ જશો દંગ

|

Nov 23, 2020 | 9:03 AM

દિગ્ગજ ફુટબોલર લિયોનલ મેસી, નેમાર, કાયલિયન એમબપ્પે અને યુએફસી સ્ટાર કોનોર મેકગ્રેગર દુનિયાના એ ચુનંદા લોકોમાં સામેલ છે કે, તેઓ દુનિયાના સૌથી મોંઘા ફોન ના માલિક છે. આઇડીઝાઇન ગોલ્ડ કંપનીએ એક ખાસ આઇફોન તૈયાર કર્યો છે. જો 24 કેરેટ ગોલ્ડ પ્લેટેડ છે. આ ફોનની કિંમત લગભગ પાંચેક લાખ રુપિયા છે. આ કંપનીને વર્ષ 2016માં બેન […]

દુનિયાના આ ખેલાડીઓ પાસે છે સોનાના આઇફોન, કિંમત જાણીને તમે થઈ જશો દંગ

Follow us on

દિગ્ગજ ફુટબોલર લિયોનલ મેસી, નેમાર, કાયલિયન એમબપ્પે અને યુએફસી સ્ટાર કોનોર મેકગ્રેગર દુનિયાના એ ચુનંદા લોકોમાં સામેલ છે કે, તેઓ દુનિયાના સૌથી મોંઘા ફોન ના માલિક છે.

આઇડીઝાઇન ગોલ્ડ કંપનીએ એક ખાસ આઇફોન તૈયાર કર્યો છે. જો 24 કેરેટ ગોલ્ડ પ્લેટેડ છે. આ ફોનની કિંમત લગભગ પાંચેક લાખ રુપિયા છે. આ કંપનીને વર્ષ 2016માં બેન લાયન્સના લિવરપૂલમાં શરુ કરી હતી.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

યુએફસી બોક્સર કોનોર મેકગ્રેગર સોનાના આઇફોન ખરીદનાર પ્રથમ સ્પોર્ટસમેન હતો. તે લગાતાર તે આ ખાસ ફોનને શોઓફ કરતી તસ્વીરોને શેર કરતા રહ્યા છે.

લિયોનલ મેસી પાસે આઇડિઝાઇનનો આઇફોન XS છે. આ ફોન પર ના ફક્ત એનુ નામ અને જર્સીનો નંબર છે, પરંતુ ત્રણેય બાળકો અને પત્નિનુ નામ પણ છે.

સોનાના આઇફોન સેલેબ્રેટીમાં બહુ મોટો ક્રેઝ બની ચુક્યો છે. આ એક નવુ સ્ટાઇલ સ્ટેટમેન્ટ પણ છે. જોકે ભારતમાં કોઇ ની પણ પાસે આ આઇફોન નથી.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article