T20 world cup : ભારત-પાકિસ્તાન ક્રિકેટના જંગમાં જમાવટ આવશે, T20 WC માટે સ્ટેડિયમમાં ચાહકોના પ્રવેશને લીલી ઝંડી મળી

ટી 20 વર્લ્ડ કપની મેચો હવે મૌનથી નહીં પરંતુ ઘોંઘાટ વચ્ચે રમાશે. સ્ટેડિયમમાં દરેક વિકેટ, દરેક રન પર હંગામો થશે.

T20 world cup : ભારત-પાકિસ્તાન ક્રિકેટના જંગમાં જમાવટ આવશે, T20 WC માટે સ્ટેડિયમમાં ચાહકોના પ્રવેશને લીલી ઝંડી મળી
T20 world cup
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 04, 2021 | 1:43 PM

T20 world cup : ટી 20 વર્લ્ડકપ (T20 World Cup)પહેલા આ સમાચાર ભારત અને પાકિસ્તાન(India vs Pakistan) ના ક્રિકેટ ચાહકો માટે સારા સમાચાર છે.

ICC (International Cricket Council) અને ટુર્નામેન્ટના યજમાન BCCI (Board of Control for Cricket in India)એ સ્ટેડિયમમાં 70 ટકા દર્શકોના પ્રવેશને લીલી ઝંડી આપી દીધી છે. જેનો અર્થ છે કે ટી ​​20 વર્લ્ડ કપ(T20 World Cup)ની મેચો હવે મૌનથી નહીં પરંતુ ઘોંઘાટ વચ્ચે રમાશે. સ્ટેડિયમમાં દરેક વિકેટ, દરેક રન પર હંગામો થશે. પોતાની ટીમની ખરાબ હાલત જોઈને દર્શકોના શ્વાસ થંભી જશે. અને જ્યારે તેમની પોતાની ટીમ વિજય તરફ આગળ વધશે, ત્યારે તે દર્શકોનો ઉત્સાહ પણ ભરતો જોવા મળશે. ક્રિકેટનાં દિવાના એવા ચાહકો માટે પણ એક સારા સમાચાર છે કે યુએઈ અને ઓમાનમાં યોજાનારા આઈસીસી ટી 20 વર્લ્ડકપ(T20 World Cup)ની ટિકિટોનું વેચાણ શરૂ થઈ ગયું છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

આઈસીસી (ICC )એ આ માહિતી શેર કરતી વખતે કહ્યું કે, યુએઈ અને ઓમાનમાં યોજાનારા ટી 20 વર્લ્ડ કપ (T20 World Cup)માટે સ્ટેડિયમમાં 70 ટકા સુધી દર્શકોને મંજૂરી આપવામાં આવશે. આ સાથે, આ માટે ટિકિટનું ઓનલાઈન વેચાણ પણ શરૂ થઈ ગયું છે. આઈસીસીના આ મેગા ઈવેન્ટમાં સુપર 12 સ્ટેજની પ્રથમ મેચ 23 ઓક્ટોબરે રમાશે. જ્યારે આ ટુર્નામેન્ટની સૌથી હાઇપ્રોફાઇલ મેચ 24 ઓક્ટોબરે યોજાશે, જેમાં બે કટ્ટર હરીફ ભારત-પાકિસ્તાન સામસામે હશે.

ટિકિટનું વેચાણ શરૂ થયું

આઈસીસી (International Cricket Council) ટી 20 (ICC T20 ) વર્લ્ડ કપ માટે ટિકિટનું વેચાણ શરૂ થઈ ગયું છે. 17 ઓક્ટોબરથી 14 નવેમ્બર સુધી આ ટુર્નામેન્ટની ટિકિટની પ્રારંભિક કિંમત ઓમાનમાં 10 ઓમાની રિયાલ અને યુએઈમાં 30 ડિરહામ રાખવામાં આવી છે. આઈસીસી અનુસાર, ટિકિટ www.t20worldcup.com/tickets પરથી ખરીદી શકાશે.

જય શાહે પ્રેક્ષકોના પ્રવેશ પર ખુશી વ્યક્ત કરી

ટી 20 વર્લ્ડકપ (T20 World Cup) માટે સ્ટેડિયમમાં ચાહકોના પ્રવેશ અંગે બીસીસીઆઈના સચિવ જય શાહે કહ્યું, “મને એ જણાવતા આનંદ થાય છે કે, ટી ​​20 વર્લ્ડકપ ક્રિકેટ ચાહકોની હાજરીમાં રમાશે. આ માટે, હું યુએઈ અને ઓમાન સરકારનો આભારી છું, જેમણે સ્ટેડિયમમાં પ્રવેશવાના ચાહકોના નિર્ણયને મંજૂરી આપી. હું નિષ્ઠાપૂર્વક આશા રાખું છું કે, હવે વિશ્વના તમામ ભાગોમાંથી ક્રિકેટ ચાહકો તેમની ટીમને ખુશ કરવા માટે યુએઈ અને ઓમાન પહોંચશે. પ્રેક્ષકોની હાજરીથી બનાવેલ વાતાવરણ મેદાન પરના ખેલાડીઓને વધુ સારું પ્રદર્શન કરવામાં પણ મદદ કરશે.

આ પણ વાંચો : Britain Passenger New Rule: બ્રિટિશ નાગરિકોએ આજથી 10 દિવસ માટે ક્વોરન્ટાઈન રહેવુ પડશે, રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોને નવા નિયમોનું ચુસ્તપણે પાલન કરવાની સૂચના

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">