T-20: ક્રિસ ગેઇલ હવે એકદમ તૈયાર, બિમારીથી સ્વસ્થ થતા બેંગ્લોર સામે શનિવારે મેદાનમાં ઉતરશે

|

Oct 14, 2020 | 11:10 PM

કિંગ્સ ઇલેવન પંજાબના બેટ્સમેન ક્રિસ ગેઇલ હવે પેટના દર્દથી સ્વસ્થ છે. તે હવે ગુરુવારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે મેચ રમી શકે છે. જો તે હવે મેદાનમાં જોવા મળે તો, સિઝનની તેની પ્રથમ મેચ બની રહેશે. Web Stories View more આજનું રાશિફળ તારીખ : 28-04-2024 પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા એલિસ પેરીને […]

T-20: ક્રિસ ગેઇલ હવે એકદમ તૈયાર, બિમારીથી સ્વસ્થ થતા બેંગ્લોર સામે શનિવારે મેદાનમાં ઉતરશે

Follow us on

કિંગ્સ ઇલેવન પંજાબના બેટ્સમેન ક્રિસ ગેઇલ હવે પેટના દર્દથી સ્વસ્થ છે. તે હવે ગુરુવારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે મેચ રમી શકે છે. જો તે હવે મેદાનમાં જોવા મળે તો, સિઝનની તેની પ્રથમ મેચ બની રહેશે.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

ટીમના મુખ્ય કોચ અનિલ કુંબલેએ કહ્યુ કે, ગેઇલ ફુડ પોઇઝનીંગને કારણે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે મેચ ન હતો રમી શક્યો. 41 વર્ષના વિસ્ફોટક બેટ્સમેન ગત શનિવારે કલકત્તા નાઇટ રાઇડર્સ સામે પણ રમી શક્યો ન હતો. આ દરમ્યાન ગેઇલે સોશિયલ મિડીયા પર પણ એક તસ્વીર હોસ્પીટલથી શેર કરી હતી. જોકે સોમવારે ગેલ પ્રેકટીશ સેશનમાં જોડાયા અંગે કિંગ્સ ઇલેવન પંજાબે પણ તસ્વીર જારી કરી હતી.

સુત્રોનુ કહેવુ છે કે, ગેઇલ હવે સ્વસ્થ છે અને આશા રાખવામાં આવી રહી છે કે તે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે મેચ રમી શકે છે. તે મેચ શારજાહમાં રમાનારી છે. જે મેદાન લીગ રમાઇ રહેલ ત્રણેય મેદાનમાં એકદમ નાનુ છે. મયંક અગ્રવાલ અને કેએલ રાહુલે અત્યાર સુધી કિંગ્સ ઇલેવનને એક સારી શરુઆત કરાવી છે. આવા સમયે જ ગેઇલને રમવાનો મોકો નહતો મળી રહ્યો.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article